हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેટ્ટી કાપડિયા
બેટ્ટી કાપડિયા News
Betty Kapadia
ડિમ્પલના માતાના અવસાને કારણે બોલિવૂડ ભારે આઘાતમાં
બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia)ના માતા બેટ્ટી કાપડિયા (Betty Kapadia)નું શનિવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 80 વર્ષની વયે નિધન થઈ ગયું છે. પરિવારની નજીકની એક વ્યક્તિએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. બેટ્ટીને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી અને આ તકલીફને કારણે તેમને 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેટ્ટી કાપડિયાની અંતિમયાત્રા રવિવારે મુંબઈ ખાતે યોજવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં રિશી કપૂર, સની દેઓલ, ટ્વિન્કલ ખન્ના તેમજ અક્ષયકુમાર સહિતના બોલિવૂડના કલાકારોએ હાજરી આપી હતી. (All Pic Courtesy: Yogen Shah)
Dec 2,2019, 14:38 PM IST
બેટ્ટી કાપડિયા
ડિમ્પલ કાપડિયાના માતા બેટ્ટીનું 80 વર્ષની વયે નિધન
સમગ્ર પરિવારે ઓક્ટોબર મહિનામાં બેટ્ટી કાપડિયા (Betty Kapadia)નો 80મો જન્મદિવસ પુણે (Pune)માં ઉજવ્યો હતો. જન્મદિવસની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
Dec 1,2019, 14:02 PM IST
Trending news
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ