हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહારેલી
મહારેલી News
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: આજે PM મોદીની રામલીલા મેદાનમાં મહારેલી
દિલ્લીના રામલીલા મેદાનમાં પ્રધાનમંત્રી મોદીની આજે મહારેલી યોજશે. 11 લાખ લોકો સહી કરીને પીએમનો આભાર માનશે. PMની રેલી માટે 80 ફૂટનો ભવ્ય મંચ તૈયાર કરાયો છે.
Dec 22,2019, 8:40 AM IST
સુરત
કલમ 370 અને 35 A હટાવવાના સમર્થનમાં સુરતમાં નીકળી મહારેલી
કલમ 370 અને 35 A હટાવવાના સમર્થનમાં સુરતમાં એક મહારેલી નીકળી છે. સમર્થન ભારત એક્તા મંચ દ્વારા યોજવામાં આવેલી રેલી પૂર્વ સૈનિક,વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા છે. કારગિલ ચોકથી નીકળેલી રેલી રાહુલ રાજ મોલ સુધી યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને આર્ટિકલ 35 A હટાવી મોદી સરકારે મેળવેલી સિદ્ધીની ઉજવણી કરાઈ હતી.
Oct 12,2019, 11:02 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019 સુરત ભાજપની પ્રચારના અંતિમ દિવસે મહારેલી
સુરતઃ ભાજપની પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર દર્શના જરદોષના સમર્થનમાં રેલી, રેલીમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ જોડાયા
Apr 21,2019, 14:20 PM IST
કિસાન સંઘ
કિસાન સંઘની રાજકોટમાં મહારેલી, પોલીસે કરી 15 ખેડૂતોની અટકાયત
રાજકોટમાં કિસાન સંઘના નેજા હેઠળ પાકવીમાના પ્રશ્નોને લઇ ખેડૂતોએ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના ખેડૂતો રેલીમાં જોડાયા હતા. ખેડૂતોને રેલીની મંજૂરી ન મળી હોવાના કારણે પોલીસ દ્વારા ચૂંસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Apr 11,2019, 16:32 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોલકાતા બાદ હવે દિલ્હીમાં PM મોદી અને ભાજપ સામે વિરોધીઓનું શક્તિ પ્રદર્શન,
લોકસભા ચૂંટણી અગાઉ ભાજપ વિરુદ્ધ એક વધુ મહારેલીમાં વિપક્ષી નેતા આજે જંતર મંતર પર ભેગા થવાના છે અને વિભિન્ન મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરશે.
Feb 13,2019, 10:03 AM IST
Sharad Yadav
VIDEO મમતા બેનરજીની રેલીમાં શરદ યાદવે માર્યો મસમોટો લોચો, ભાજપે કહ્યું- આભ
આગામી લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષીદળોને સાથે લાવવાની કવાયતમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે કોલકાતામાં વિશાળ રેલીનું આયોજન કર્યું જેમાં એક ડઝન કરતા પણ વધુ વિપક્ષી દળના નેતાઓ એક મંચ પર સાથે જોવા મળ્યાં અને તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સત્તા પરથી હટાવવા માટે હુંકાર ભર્યો.
Jan 20,2019, 16:23 PM IST
મમતા બેનરજી
ભાજપ વિરુદ્ધ આજે કોલકાતામાં વિપક્ષી નેતાઓનો જમાવડો
ભાજપ વિરુદ્ધ આજે કોલકાતામાં વિપક્ષી નેતાઓનો જમાવડો
Jan 19,2019, 10:30 AM IST
લોકસભા ઈલેક્શન 2019
લોકસભા ઈલેક્શન 2019 પહેલા મમતાની આજે મહા રેલી
લોકસભા ઈલેક્શન 2019 પહેલા મમતાની આજે મહા રેલી
Jan 19,2019, 9:35 AM IST
Trending news
Business News
સોમવારે બજાર ખુલતાની સાથે જ રોકેટ બની જશે આ પેન-પેન્સિલના સ્ટોક! કરાવશે તગડી કમાણી
india vs zimbabwe
IND vs ZIM: 6,6,6... પોતાની બીજી મેચમાં અભિષેક શર્માએ હેટ્રિક સિક્સ સાથે ફટકારી સદી
breaking news
ગુજરાતના આ જિલ્લામાં અસંખ્ય માછલીઓનાં રહસ્યમય મોત, હવે રોગચાળો ફેલાવાની ભીતિ
Gold Silver Price
ફરી ગયા સોના-ચાંદીના ભાવ! ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનનો ધડાકો
Kanyakumari
ભારતના 5 બેજોડ દરિયાકિનારા, જીવનમાં એકવાર તો આ જગ્યાની મુલાકાત લેવી જ
Tiles
શું ટાઇલ્સને ચમકાવવા માટે એસિડનો ઉપયોગ યોગ્ય છે? જાણો તમારી પાસે શું છે વિકલ્પો
ipo
11 જુલાઈએ ઓપન થશે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં તોફાની તેજી છે, જાણો વિગત
voter id
મતદાર કાર્ડનો ફોટો ઓળખાય નહીં એવો છે ? તો સ્ટેપ્સ ફોલો કરી ઘરે બેઠા ફોટો અપડેટ કરો
Taarak Mehta Ka Ooltah Chashmah
'તારક મહેતા...' ના રોશન સોઢી ગુમ થયા પછી પહેલીવાર મુંબઈમાં જોવા મળ્યા, કહ્યું કે...
RBI Governor
CIBIL Score: લોન લેતા પહેલાં જાણો લો CIBIL અને RBI ના નવા નિયમો