हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
GIB
SER
103/ 0
(18.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહા વિકાસ આઘાડી
મહા વિકાસ આઘાડી News
Maharashtra
મહારાષ્ટ્રમાં વિભાગોની ફાળવણી, જાણો CM ઉદ્ધવએ પુત્ર આદિત્યને શું આપ્યું
મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારના પહેલા મંત્રીમંડળ વિસ્તરણ બાદ આખરે વિભાગોની ફાળવણી થઈ ગઈ. શનિવારે મુખ્યમંત્રી દ્વારા મંત્રીઓના વિભાગોની ફાળવણીને આખરી ઓપ અપાયો અને રવિવારે ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ વિભાગોની ફાળવણીને લઈને મુખ્યમંત્રી તરફથી કરાયેલી ભલામણોનો સ્વીકાર કરી લીધો.
Jan 5,2020, 11:55 AM IST
Maharashtra
Maharashtra: ઠાકરેની સરકારમાં એક જ ડે.સીએમ અને તે પણ NCPમાંથી હશે
મહારાષ્ટ્ર(Maharashtra) માં આજે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના(Shivsena)ના વરિષ્ઠ નેતાઓ વચ્ચે સરકાર બનાવવાને લઈને મહત્વની બેઠક થઈ. કોંગ્રેસ(Congress) તરફથી આ બેઠકમાં જ્યાં અહેમદ પટેલ, અને મલ્લિકાર્જૂન ખડગે હાજર રહ્યાં ત્યાં શિવસેના તરફથી પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર(Sharad Pawar) આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
Nov 27,2019, 22:44 PM IST
Maharashtra
ઉદ્ધવની તાજપોશી પહેલા જ લાગ્યા એવા પોસ્ટર, શિવસેનાને પડશે મોટો ધ્રાસકો
મહારાષ્ટ્ર(Maharashtra) માં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે મળીને મહા વિકાસ આઘાડી ગઠબંધન બનાવ્યું છે. આ ગઠબંધને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(uddhav thackeray)ને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. જો કે ઉદ્ધવ ઠાકરે શપથ લે તે પહેલા જ મહારાષ્ટ્રમાં કેટલાક પોસ્ટરો લાગ્યા છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે. આ પોસ્ટરોમાં એનસીપી નેતા અજિત પવાર(Ajit Pawar)ને ભાવિ મુખ્યમંત્રી બતાવવામાં આવ્યાં છે. આ પોસ્ટરો અજિત પવારના વિધાનસભા ક્ષેત્ર બારામતીમાં લાગ્યાં છે.
Nov 27,2019, 21:34 PM IST
Maharashtra
પહેલા મહારાષ્ટ્રમાં BJPનો ખેલ બગાડ્યો, હવે શરદ પવાર બની શકે છે 'સુપર બોસ'
મહારાષ્ટ્ર (Maharashtra) ના રાજકારણ અંગે મોટા સમાચાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર સરકારમાં શરદ પવાર (Sharad Pawar) 'સુપર બોસ' બની શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સરકારને સલાહ આપવા માટે એક સમિતિ બનશે. આ સમિતિ ત્રણેય પાર્ટીઓની ભેગી હશે જે સરકારને સલાહ આપશે. આ સમિતિ મુખ્યમંત્રીને પણ સલાહ આપશે. પવાર આ સમિતિના પ્રમુખ બની શકે છે. આ સમિતિ યુપીએ (UPA) ફોર્મ્યુલાના આધારે બનાવવામાં આવી છે.
Nov 27,2019, 21:06 PM IST
Trending news
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત