મહિંદ્વા એન્ડ મહિંદ્વા

1 જૂલાઇથી મોંઘી થઇ જશે સ્કોર્પિયો સહીત ઘણી કાર્સ, 36 હજાર સુધી વધશે કિંમત

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મહિંદ્વા એન્ડ મહિંદ્વા (એમએન્ડએમ) 1 જૂલાઇથી ઘણી કાર્સની કિંમતમાં વધારો કરવા જઇ રહી છે. મહિંદ્વા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસર સ્કોર્પિયો, બોલેરો અને એક્સયૂવી સહિત ઘણા વ્હીકલના ભાવમાં કંપની 36,000 રૂપિયા સુધી વધારો કરશે. મહિંદ્વા દ્વારા બુધવારે તેની જાહેરાત કરી. મહિંદ્વા દ્વારા શેર બજારને આપવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું, 'ભારતમાં બધા પેસેન્જર વ્હીકલમાં (એઆઇએસ) 145 સેફ્ટી ફીચર્સ લાગૂ થતાં કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 

Jun 20, 2019, 03:08 PM IST

73 હજાર સુધી મોંઘી થઇ જશે મહિંદ્વાની ગાડીઓ, તમારી પાસે બાકી રહ્યા છે ફક્ત 3 દિવસ

જો તમે મહિંદ્વા એન્ડ મહિંદ્વાની કોઇ ગાડી લેવાનું વિચારી રહ્યા છે તો તાત્કાલિક લઇ લો. મોડું કરશો નહી. કારણ કે ત્રણ દિવસ બાદ મહિંદ્વાના વાહન 73,000 રૂપિયા સુધી મોંઘી થઇ જશે. કાચા માલનો વધતો જતો ખર્ચ પુરો કરવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. 

Mar 29, 2019, 03:18 PM IST

ઓનલાઇન ખરીદો Mahindra ની ગાડીઓના સ્પેર પાર્ટ્સ, ગ્રાહકોને થશે ફાયદો

ઓરિજનલ ઓટો સ્પેર પાર્ટ્સને ખરીદવામાં થનાર સમસ્યાને જોતાં દેશની ટોચની ઓટો કંપની મહિંદ્વા એન્ડ મહિંદ્વાના સ્પેર બિઝનેસે કહ્યું કે મહિંદ્વાની ગાડીઓના ઓરિજનલ સ્પેર પાર્ટ્સ હવે ઓનલાઇન ઉપલબ્ધ થશે અને તેને મહિંદ્વા ગ્રુપના સત્તાવાર ઇ-સ્ટોર M2ALL.com પર ખરીદી શકાશે. દેશના 20થી વધુ શહેરોમાં ગ્રાહક આ વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન ઓરિજનલ સ્પેર પાર્ટ્સ ખરીદી શકે છે.

Mar 28, 2019, 03:43 PM IST

ટૂંક સમયમાં લોન્ચ થશે Mahindra e-KUV100, જાણો કેવા હશે ફિચર્સ

કંપનીનું કહેવું છે કે લોન્ચિંગ વખતે સમય ઇ-કેયૂવી100 દેશની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી હશે. સંભાવના છે કે આગામી 6 મહિનામાં આ ઇલેક્ટ્રિક એસયૂવી ડીલરશિપ પર પહોંચવા લાગશે.

Mar 12, 2019, 04:47 PM IST

મહિંદ્બાએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક કાર, 2 સેકન્ડમાં પકડશે 100 કિમીની રફતાર

મહિંદ્વા ગ્રુપની કંપની પિનિનફેરિનાએ પોતાની સુપરકાર બતિસ્તા (Pininfarina Battista) ને જિનેવા ઇન્ટરનેશનલ મોટર શોમાં રજૂ કરી છે. આ ઇલેક્ટ્રિક કાર વિશે દાવો કરવામાં આવે છે કે આ 2 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની રફતાર પકડવામાં સક્ષમ છે.

Mar 9, 2019, 10:22 AM IST

ઇલેક્ટ્રિક વાહનોનો અહીં લાગશે મોટો મેળો, નવી ટેક્નોલોજી કરી દેશે આશ્વર્યચકિત

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની બીજી પ્રદર્શની 'ઇ-વ્હીકલ શો'નું આયોજન દિલ્હીમાં 22 માર્ચના રોજ શરૂ થશે. આ એક્સપોમાં ટાટા, મહિંદ્વા, કાઇનેટિક, ઓકાયા, બોશ અને અશોક લેલેંડ જેવી મુખ્ય કંપનીઓ પોતાના ઇ-વાહન સાથે સંકળાયેલા ઉત્પાદનો રજૂ કરશે.

Mar 5, 2019, 10:23 AM IST

આવતા મહિનેથી 30 હજાર રૂપિયા મોંઘી થઇ જશે ગાડીઓ, આ કંપની વધારશે ભાવ

આ પહેલાં આ મહિને ટાટા મોટર્સે પણ ઓગસ્ટથી પોતાના વાહનોમાં 2.2 ટકાના વધારાની જાહેરાત કરી હતી. 

Jul 30, 2018, 05:30 PM IST