हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મારું ગામ મારા સરપંચ
મારું ગામ મારા સરપંચ News
My village My Sarpanch
મારું ગામ મારા સરપંચ: કચ્છના કોટડા જડોદર ગામમાં અનેક સમસ્યાઓ
ઝી 24 કલાકની વિશેષ રજૂઆત મારું ગામ મારા સરપંચ જે અંતર્ગત આજે જી 24 કલાકની ટીમે આજે પહોંચી હતી નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ખેડૂત બુઝર્ગે ખેતીના પ્રશ્નો રજુઆત કરી હતી સર્વેના મુદ્દે નખત્રાણા તાલુકાના બાકાત છે. ખેડૂતને વળતરની રકમ ડાયરેકટ લાઈટ બીલમાં આપે તો સારું રહે ત્યારે જે પ્રશ્નો પણ રજૂ કર્યા હતા.
Dec 22,2019, 16:00 PM IST
My village My Sarpanch
મારું ગામ મારા સરપંચ: વાંસદાના ઝરી ગામના લોકોની અનેક સમસ્યાઓ
ઝી ૨૪ કલાકના વિશેષ કાર્યક્રમ મારૂ ગામ મારા સરપંચમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામની આપણે વાત કરીએ તો ગામમાં હાલના સરપંચ આવ્યા બાદ વિકાસના કામો જેવાકે રસ્તા પાણી સહિતની સુવિધાઓ તો ગામ લોકોને મળી છે.પરંતુ હજુ પણ પ્રધાનમંત્રી આવાસ કે શૌચાલય જેવી સુવિધાઓ બાકી છે.સાથેજ ગામનો મુખ્યમાર્ગ પણ બિસ્માર હોય જેની મરામત કરવાની ગામલોકો માંગ કરી રહ્યા છે.ત્યારે સરપંચ આ અંગે તાલુકા પંચાયતમાં વાતો કરી વહેલી તકે હલ લાવવાની વાત કરી રહ્યા છે.
Dec 22,2019, 15:50 PM IST
My village My Sarpanch
મારું ગામ મારા સરપંચ: અમરેલીના નાના ભંડારીયા ગામલોકો સરપંચના કામોથી ખુશ કે નાખુશ?
મારું ગામ મારા સરપંચમા આજે વાત કરીશું અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામની શું છે સમસ્યા અહીંના સ્થાનિક લોકો શું કહે છે સ્થાનિક લોકો કેવી સુવિધા ઇચ્છી રહ્યા છે નાના ભંડારીયા ગામ માં વિકાસના કાર્યો કેવા થયા છે સ્થાનિક લોકોની જરૂરિયાત શું છે શું સરપંચ સ્થાનિક લોકોની સમસ્યા જરૂરિયાત પૂરી કરી શક્યા છે તે જાણવાનો પ્રયાસ ઝી ટીવીની ટીમે કર્યો.આવો જાણીએ શું કહે છે નાના ભનડારિયા ગામના સરપંચ અને સ્થાનિક લોકો....
Dec 22,2019, 11:45 AM IST
My village My Sarpanch
મારું ગામ મારા સરપંચ: રાધનપુરના કામલપુર ગામમાં લોકોને પીવાના પાણીની ભારે સમસ્યા
પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી માવઠાથી ખેડૂતોને પાક વાવણીમાં ભારે નુકસાની સહિતના પ્રશ્નોને લઈ ખેડૂતો મુંઝાયા છે. ત્યારે ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ મારું ગામ મારા સરપંચ લઇને આજે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામની મુલાકાત લીધી હતી. જેમાં છેલ્લા ઘણા સમયથી મીઠા પાણીની અછત સર્જાવા પામી છે માટે નજીકમાં આવેલ બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તો ગ્રામજનોને પીવા માટે મીઠું પાણી સહિત પાક વાવણીમાં પણ ખેડૂતોને પાણી મળી રહે તેમ છે. ઉનાળામાં લોકોને અઠવાડિયામાં તંત્ર દ્વારા એક વાર પાણીનું ટેન્કર આપવામાં આવતું હોઇ. પાણી મેળવવા લોકોને ભારે પડાપડી કરવી પડે છે છતાં પુરતા પ્રમાણમાં પાણીના મળતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
Dec 22,2019, 11:35 AM IST
મારું ગામ મારા સરપંચ
મારું ગામ મારા સરપંચ: ધનસુરાના આકરૂન્દ ગામની જરૂરિયાતો પર ચર્ચા
ઝી 24 કલાકની વિશેષ રજૂઆત મારુ ગામ મારા સરપંચ કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટિમ ધનસુરા તાલુકાના આકરૂન્દ પંચાયત ખાતે પહોંચી. આ ગામના ગ્રામજનો અને સરપંચોને સાથે રાખી ગામમાં શું સુવિધાઓ આવેલી છે અને શું સમસ્યાઓ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ ગામમાં સી સી રોડ, પાણીની સુવિધા, ગટર લાઈનની વ્યવસ્થા, સ્કૂલ જેવી પાયાની સુવિધાઓ છે. પરંતુ ગામમાં જે મુખ્ય રસ્તો છે તેની કેટલાય સમયથી ગ્રામજનોની માંગણી છે. તે સિવાય ગામમાં પીએચસિની જગ્યાએ સીએચસીમાં ઉપગ્રેડ કરવામાં આવે તેવી માંગ છે. ગામના તળાવો સિંચાઈના પાણી માટે ભરવામાં આવે ગામમાં હાલ એક ટાંકી આવેલ છે તે ટાંકી જર્જરિત હાલતમાં છે.
Nov 29,2019, 16:40 PM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય