મારું ગામ મારા સરપંચ: વાંસદાના ઝરી ગામના લોકોની અનેક સમસ્યાઓ

ઝી ૨૪ કલાકના વિશેષ કાર્યક્રમ મારૂ ગામ મારા સરપંચમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામની આપણે વાત કરીએ તો ગામમાં હાલના સરપંચ આવ્યા બાદ વિકાસના કામો જેવાકે રસ્તા પાણી સહિતની સુવિધાઓ તો ગામ લોકોને મળી છે.પરંતુ હજુ પણ પ્રધાનમંત્રી આવાસ કે શૌચાલય જેવી સુવિધાઓ બાકી છે.સાથેજ ગામનો મુખ્યમાર્ગ પણ બિસ્માર હોય જેની મરામત કરવાની ગામલોકો માંગ કરી રહ્યા છે.ત્યારે સરપંચ આ અંગે તાલુકા પંચાયતમાં વાતો કરી વહેલી તકે હલ લાવવાની વાત કરી રહ્યા છે.

Trending news