રિયલમી ટીવી

Realme: સ્માર્ટફોન પર 5 હજાર સુધી અને સ્માર્ટ TV પર 3 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

16 ઓક્ટોબરથી રિયલમીનો ખાસ સેલ શરૂ થવાનો છે. 21 ઓક્ટોબર સુધી ચાલનાર આ સેલમાં સ્માર્ટફોનની સાથે સ્માર્ટ ટીવી અને બીજી ઘણી પ્રોડક્ટ પર બમ્પર છૂટ મળશે. 
 

Oct 8, 2020, 02:58 PM IST

25 મેએ રિયલમીનું Smart TV થશે લોન્ચ, કંપનીએ જણાવી ખાસિયતો

Realme Smart TVને કંપની Xiaomi અને TCL જેવા સ્માર્ટ ટીવીની ટક્કરમાં ઉતારી શકે છે. કંપનીએ ઇશારો કર્યો કે તેની કિંમત ઓછી હશે.
 

May 18, 2020, 04:25 PM IST