વડોદરા પોલીસ ભવન

વડોદરા : પોલીસ કમિશનરના ગનમેન-ડ્રાઈવરને કોરોના, સયાજી હોસ્પિટલના 5 તબીબો પણ ઝપેટમાં

વડોદરાના પોલીસ ભવનમાં કોરોનાનો પગપેસારો થયો છે. પોલીસ કમિશનરના ગનમેન અને ડ્રાઈવરનો કોરોના (Coronavirus) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસ ભવનમાં કામ કરતા અન્ય 3 કર્મીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પોલીસ ભવનમાં કામ કરતા અન્ય કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. તેમજ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના 19 વર્ષીય દીકરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 

Jul 22, 2020, 08:28 AM IST
Citizenship Bills Protest On Wall Of Police Bhavan Building In Vadodara PT4M7S

નાગરિકતા બીલનો વિરોધ: વડોદરા પોલીસ ભવનની દિવાલ પર લખાણ લખી કર્યો વિરોધ

વડોદરામાં પોલીસ કમિશનરની કચેરીની દીવાલ પર નાગરિકતા બિલ વિરુદ્ધ લખાણ લખ્યા હતા. પોલીસે 5 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. એમ.એસ. યુનિની ફાઇન આર્ટસ ફેકલ્ટીના 5 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. 2 વિદ્યાર્થીઓ હજી ફરાર છે. દીવાલ પર લખાણ લખી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

Dec 17, 2019, 05:00 PM IST