हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
159/ 5
(19.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડોદરા સમાચાર ગુજરાતી
વડોદરા સમાચાર ગુજરાતી News
vadodara accident news
હિટ એન્ડ રનનો ગોઝારો બનાવ; કારચાલકે દંપતીને અડફેટે લીધું, 2 કિ.મી સુધી બાઇક ઘસડ્યું!
વડોદરા શહેરના જે.પી.પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મુજમહુડા પોલીસ ચોકી નજીક આજે સવારના સમયે ગોઝારો હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. મોટરસાયકલ પર સવાર દંપતીને પુરઝડપે આવી રહેલ કારચાલકે અડફેટે લેતા મોટરસાયકલ સવાર દંપતી બાળક સાથે હવામાં ફંગોળાઈ નીચે પટકાયું હતું અને દંપતીની મોટર સાયકલને કારચાલક બે કિ.મી સુધી ઘસેડી લઇ જતા સીસીટીવી પણ સામે આવ્યા છે.
Mar 24,2024, 17:50 PM IST
Vadodara
ઉત્તરાયણના 15 દિવસ બાદ પતંગની દોરીથી ગોઝારી ઘટના; યુવાનનું ગળું કપાયુ, લોહીના ફુવારા
મકરપુરા GIDC રોડ ઉપરથી વિપુલ પટેલ પોતાની બાઇક ઉપર નોકરી જઇ રહ્યાં હતાં. આ દરમિયાન તેમના ગળામાં પતંગની દોરી ભરાતા તેઓ બાઇક ઉપરથી નીચે પટકાયા હતા. ત્યારે તરત જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને જોતજોતામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.
Jan 30,2024, 22:20 PM IST
Vadodara NRI arrested for raping Surat minor
NRI આધેડે કર્યો કાંડ! 16 વર્ષની સગીરાને નોકરીના બહાને બોલાવી, અને પછી રાત્રે...
અમેરિકાથી આવેલા આધેડે સગીરાને નોકરીની લાલચ આપી વડોદરા બોલાવી હતી. આ પછી સગીરાને રૂમમાં ગોંધી રાખી આધેડે દુસ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. સયાજીગંજ પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી હવસખોર આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Dec 15,2023, 17:36 PM IST
gujarat news
'ડુંગરવાળી ડોશી'ના પર્વતથી પણ ઉંચો ભક્તોનો ઉત્સાહ; પહેલા નોરતે માઈમંદિરોમાં લાખો ઉમટ
નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વમાં નવરાત્રીના પાવન દિવસે અમે આપને દર્શન કરાવી રહ્યા છે. ગુજરાતના મુખ્ય અને પ્રસિદ્ધ માઈમંદિરોમાં અંદાજે 12 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. નવરાત્રિના પહેલા દિવસે ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રવિવારે અંદાજે 3 લાખ ભક્તો ઉમટ્યા હતા.
Oct 16,2023, 17:36 PM IST
Trending news
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
આ 4 આદત ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર
gujarat
યુકેની કોર્ટે જેને અતિ ક્રૂર જાહેર કર્યો તે ખૂંખાર કેદી સુરત લાજપોર જેલનો મહેમાન!
Stock Market Shocking Stock
આ શેરના નામે રહ્યું 2024: રાતોરાત આપ્યું 6692535% નું રિટર્ન, એકનો તો ₹10.45 લાખ પાર
gujarat
ઘરેથી નોકરીની શોધમાં નીકળ્યો યુવક; તાપી નદીમાંથી મૃતદેહ, જાણો રત્ન કલાકારની કહાની!
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO
Gold rate
લગ્નગાળા ટાણે સોનામાં ઉથલપાથલ, આજે પાછો ભાવ ઉછળ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Myanmar war
'આ બધું 'શુદ્ધ નરક'માં રહેવા જેવું', પાડોશી દેશમાં વેશ્યા બનવા મજબૂર છે ડોક્ટર-નર્સ
Tulsi upay
તાંબાના લોટામાં આ સફેદ વસ્તુ ઉમેરી તુલસીમાં અર્પણ કરી દો, થઈ શકો છો માલામાલ