વર્લ્ડ આર્ચરી ફેડરેશન

વિશ્વ આર્ચરી ફેડરેશને શરતો સાથે ભારત પર લાગેલો પ્રતિબંધ હટાવ્યો

ભારતે આગામી ટૂર્નામેન્ટ ત્રણ સપ્તાહની અંદર લાસ વેગાસમાં ઇન્દોર વર્લ્ડ સિરીઝમાં રમવાની છે. ભારતે 2020 ટોક્યો ઓલિમ્પિક માટે અત્યાર સુધી ત્રણ પુરૂષ અને એક મહિલાની ટિકિટ હાસિલ કરી છે. 

Jan 23, 2020, 07:04 PM IST