crime news

Anand માં 3 દિવસમાં ત્રીજો આત્મહત્યાનો બનાવ, મળી આવી સ્યુસાઇડ નોટ

સ્થાનિકો અને અન્ય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘરકંકાસ અને પત્ની તેમજ પુત્રો સાથેના નાના મોટા ઝગડાથી કંટાળી મૃતકે જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

Jun 17, 2021, 03:41 PM IST

કારીગરે હીરાના કારખાનામાં કર્યો હાથ ફેર્યો, પોલીસે શરૂ કરી તપાસ

ગત ૧૦ જુનના રોજ કારીગર કારખાનામાં આવેલી ઓફીસ (Office) ના ટેબલ ખાના તોડી તેમાંથી ૫૦ હજારની કિમતના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

Jun 14, 2021, 03:16 PM IST
Savdhan Fatafat: Crime News Today 13 June PT2M28S

સાવધાન ફટાફટમાં જુઓ ક્રાઈમના સમાચારો

Savdhan Fatafat: Crime News Today 13 June

Jun 13, 2021, 10:55 PM IST
Savdhan Gujarat: Crime News Of Gujarat Today 13 June PT19M49S

સાવધાન ગુજરાતમાં જુઓ ક્રાઇમના સમાચારો

Savdhan Gujarat: Crime News Of Gujarat Today 13 June

Jun 13, 2021, 10:55 PM IST

વડોદરા કોંગ્રેસના પૂર્વ ખજાનચીને લૂંટીને કઢંગી હાલતમાં ફોટા પાડ્યા, વાયરલ કરવાની આપી ધમકી

નિર્મલભાઇએ પત્ની પાસે વધુ રૂપિયા 12 હજાર રોકડા મંગાવી લૂંટારૂઓને આપ્યા હતા. આમ છતાં, લૂંટારુઓની માંગ ન સંતોષાતા વધુ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી.

Jun 13, 2021, 06:45 AM IST

લ્યો બોલો સોસાયટીમાંથી મળી દારૂ ભરેલી કાર, પાર્કિંગમાં સંતાડ્યો હતો દારૂ

આ ઘટનામાં પોલીસે (Police) એક આયુષ નામના ઈસમને વોન્ટેડ પણ જાહેર કર્યો છે. અને ઝડપાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Jun 11, 2021, 01:36 PM IST

મોટા કૌભાંડનો થયો પર્દાફાશ: ગાડી ભાડે ચડાવતાં પહેલાં સો વાર વિચારજો..!!! નહીતર ક્યાંક પસ્તાવાનો વારો આવશે

સુરત (Surat) માં કાર ભાડે લઈને બારોબાર વેચી તેમજ સગેવગે કરી દેવાના કૌભાંડ (Scam) નો પર્દાફાશ થયો છે. જેમાં ટુર એન્ડ ટ્રાવેલ્સ (Tour and Travels) નો ધંધો કરતા ઇસમે આવી રીતે અલગ અલગ લોકો પાસેથી કુલ ૨૫૪ ગાડીઓનું આ કૌભાંડ (Scam) આચર્યું છે.

Jun 7, 2021, 02:13 PM IST
Savdhan Fatafat: Crime News Today 06 June PT3M50S

સાવધાન ફટાફટમાં જુઓ ક્રાઈમના સમાચારો

Savdhan Fatafat: Crime News Today 06 June

Jun 6, 2021, 10:50 PM IST
Savdhan Gujarat: Crime News Of Gujarat Today 06 June PT22M35S

સાવધાન ગુજરાતમાં જુઓ ક્રાઇમના સમાચારો

Savdhan Gujarat: Crime News Of Gujarat Today 06 June

Jun 6, 2021, 10:50 PM IST

કિંમતી ધાતુ માટે સાઈલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, આ રીતે કારને બનાવતા હતા નિશાન

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઈકો કારમાંથી સાઈલેન્સરની ચોરી કરતા બે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આ સાથે ત્રણ સાઈલેન્ડર જપ્તે કર્યાં છે. 

Jun 6, 2021, 06:29 PM IST

જિમ ટ્રેનર લૉકડાઉનને પગલે ચોરીના રવાડે ચડયા, પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

કોરોનાને કારણે રાજ્યમાં સરકારે જિમ બંધ કરી દીધા છે. તેવામાં બોપલમાં જિમ ટ્રેનર તરીકે ફરજ બજાવતા ત્રણ લોકોએ સાથે મળી ઘરફોડ ચોરીનું કામ શરૂ કર્યું હતું. 
 

Jun 6, 2021, 04:21 PM IST

બે વર્ષની દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો

ખેડા એસઓજી પોલીસને બાતમી મળી હતી તેના આધારે મંગળવારે કઠલાલ ચોકરી પાસેથી દારૂના ગુનામાં સંડાવાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનું બિપીન મહેન્દ્ર વાઘેલા જણાવ્યું હતું. 

Jun 2, 2021, 06:41 PM IST

ગોમતીપુરમાં અંધશ્રદ્ધાનો અનોખો કિસ્સો: ચોરીના રૂપિયાની ભાળ મેળવવા ભુવા પાસે ગયા અને પછી...

અમરાઈવાડી (Amaraivadi) માં રહેતા સંજયભાઈ રાજપૂત રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના મોટાબાપાના દીકરા જયસિંગના વાહનની ડેકીમાંથી રૂપિયા 2.65 લાખની ચોરી થઈ હતી અને તે બાબતે અમરાઈવાડીમાં ફરિયાદ નોંધાવી હતી.

Jun 2, 2021, 01:59 PM IST
Savdhan Gujarat: Crime News Of Gujarat Today 30 May PT24M29S

સાવધાન ગુજરાતમાં જુઓ ક્રાઇમના સમાચારો

Savdhan Gujarat: Crime News Of Gujarat Today 30 May

May 30, 2021, 10:50 PM IST

Ahmedabad: બિલ્ડર પર પૈસાની લેતી દેતીમાં થયો હોસ્પિટલમાં જ જીવલેણ હુમલો

મોહમ્મદ આરીફ દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વસીમ અને અન્ય એક ઈસમ હોસ્પિટલમા મળવા આવવાનું બહાને હોસ્પિટલમાં ગાળાગાળી કરી તિક્ષ્ણ હથિયારના ગળા પર ઘા ઝીંકી હત્યા કોશિશ કરી હતી. 

May 28, 2021, 04:56 PM IST
Savdhan Gujarat: Crime News Of Gujarat Today 23 May PT27M10S

સાવધાન ગુજરાતમાં જુઓ ક્રાઇમના સમાચારો

Savdhan Gujarat: Crime News Of Gujarat Today 23 May

May 23, 2021, 11:00 PM IST

ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા 2 ઝડપાયા

કોરોના કાળમાં લોકોને છેતરનારી અનેક ગેંગ સક્રિય થઈ ગઈ હતી. નકલી દવાઓથી માંડી અનેક મેડિકલ સાધનો ડુપ્લીકેટ બનાવી વેચાણ થતું હતું. હવે અમદાવાદમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર વેચવાના હવાને કૌભાંડ આચરનાર બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

May 20, 2021, 05:44 PM IST
Savdhan Gujarat: Crime News Of Gujarat Today 16 May PT23M45S

સાવધાન ગુજરાતમાં જુઓ ક્રાઇમના સમાચારો

Savdhan Gujarat: Crime News Of Gujarat Today 16 May

May 16, 2021, 11:00 PM IST

રાજકોટમાં રમતાં રમતાં 5 માળેથી 3 વર્ષનું બાળક પટકાતા મોત, નેપાળી પરિવારે ગુમાવ્યો એકનો એક પુત્ર

પત્ની તેના ત્રણ વર્ષનો પુત્ર કુબેરને લઇને બિલ્ડીંગના પાંચમાં માળે રસોડામાં રસોઇ બનાવવા માટે ગયા હતા. ત્યારે પત્ની રસોઇ બનાવતી અને પુત્ર કુબેર ત્યાં રમતો હતો. 

May 12, 2021, 06:52 PM IST

અનૈતિક સંબંધમાં પ્રેમિકાના પતિની કરી હત્યા, પ્રેમિકાને ફોન કરી કહ્યું, 'સાગરની હત્યા કરી નાખી'

રાજકોટ (Rajkot) નાં જામનગર રોડ (Jamnagar Road) પર આવેલા આઇ.ઓ.સીનાં ડેપો પાસે રેલ્વેની પાટા પાસે અવાવરૂ જગ્યામાંથી 4 મેનાં રોજ લાશ મળી હતી.

May 12, 2021, 06:21 PM IST