7th pay commission

7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી! 11 ટકા વધ્યું DA, મળશે 2 મહિનાનું એરિયર

7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેંદ્ર સરકારના કર્મચારીઓનું ડીએ વધ્યા બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ તેનો ફાયદો મળવાનું શરૂ થઇ ગયું છે.

Sep 12, 2021, 11:05 AM IST

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ પર થશે ધનવર્ષા, એક જ ઝાટકામાં વધી જશે પગાર!

કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) 28 ટકા આપવાનું શરૂ કર્યું છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 17%થી વધારીને 28% કર્યું છે. આ દરમિયાન, હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે. ખરેખર, તહેવારોની સિઝનમાં 3% મોંઘવારી ભથ્થું વધુ વધી શકે છે. અને જો આવું થાય, તો કુલ મોંઘવારી ભથ્થું 31% થશે. એટલે કે કર્મચારીઓ પર પૈસાનો વરસાદ થવાનો છે.

Sep 12, 2021, 07:40 AM IST

7th Pay Commission: રિટાયર્ડ કર્મચારીઓ માટે જરૂરી ખબર! ગ્રેચ્યુઇટી અને કેશ પેમેન્ટની થઈ જાહેરાત, આ દર પર મળશે DA

રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી છે. નાણા મંત્રાલયના વ્યય વિભાગે રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓનું કેશ પેમેન્ટ અને ગ્રેચ્યુઇટી જાહેર કર્યું છે. જાન્યુઆરી 2020 થી જૂન 2021 માટે ગ્રેચ્યુઇટીની જાણકારી આપવામાં આવી છે

Sep 10, 2021, 02:54 PM IST

રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, નીતિન પટેલે કરી મોટી જાહેરાત

કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને ફાયદો થવાનો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોંઘવારી ભથ્થુ વધારવાની જાહેરાત કરી છે. 
 

Sep 6, 2021, 04:29 PM IST

7th Pay Commission: તહેવારોની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપવાની તૈયારી, ફરી થશે DA માં વધારો!

જો બધુ બરાબર રહ્યું તો તહેવારની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં ફરી વધારો થશે. આ સંબંધમાં સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં જાહેરાત સંભવ છે. 

Sep 2, 2021, 03:33 PM IST

7th Pay Commission: રેલવે કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, તહેવાર પહેલા મળશે આ ફાયદો

જો તમે પણ રેલવે કર્મચારી છો તો તમારા માટે સારા સમાચાર છે. તાજેતરમાં ડીએમાં (DA Increase) થયેલા વધારાથી રેલવે કર્મચારીઓ ખૂબ ખુશ છે. દરમિયાન, કર્મચારીઓ પર ફરી એક વખત પૈસાનો વરસાદ થવા જઈ રહ્યો છે

Aug 28, 2021, 09:45 AM IST

ગુજરાત સરકારે તબીબો તથા GMERCના અધ્યાપકોને આપી રક્ષાબંધન ભેટ, કરી મોટી જાહેરાત

ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ઈનસર્વિસ ડોક્ટર્સ માટે નીતિન પટેલે (Nitin Patel) મોટી જાહેરાત કરી છે. GMERS મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા ડોક્ટર્સને નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ તમામને સાતમા પગાર પંચ (7th pay commission) મુજબ નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપશે.

Aug 22, 2021, 12:17 PM IST

7th Pay Commission: સરકારે ફેમેલી પેન્શનની મર્યાદા વધારી, 45,000 રૂપિયાની જગ્યાએ મળશે 1.25 લાખ રૂપિયા મંથલી પેન્શન

જો પતિ અને પત્ની બંને કેન્દ્ર સરકારના કર્મચારી (Central Government Employee) છે અને Central Civil Services (CCS-પેન્શન), 1972 નિયમો અંતર્ગત કવર છે, તો તેમનું મોત થવા પર તેમના બાળકોને બે ફેમેલી પેન્શન મળી શકે છે

Aug 17, 2021, 04:45 PM IST

New Wage Code: સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મળશે 300 Earned Leave! અને બીજા પણ ઢગલો લાભ

New Wage Code India Updates: નવા વેજ કોડની જબરદસ્ત ચર્ચાઓ ચાલે છે. પહેલા તે 1 એપ્રિલથી લાગૂ થવાનો હતો. પરંતુ રાજ્ય સરકારોની અટકળોના કારણે તેને લાગૂ કરાયો નહીં.

Aug 15, 2021, 05:25 PM IST

DA વધાર્યા બાદ હવે પેન્શનરોને મળી ભેટ, પેન્શનમાં વધારો થયો, મહિને 7800 રૂપિયા સુધીનો લાભ મળશે

Pensioners Alert: કેન્દ્રીય સ્વાતંત્ર્ય સેનાની પેન્શનરો, તેમના આશ્રિતો અથવા તેમની પુત્રીઓની મોંઘવારી રાહત (DR) 15 ટકાથી વધારીને 26 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 

Aug 15, 2021, 01:11 PM IST

7th Pay Commission: સારા સમાચાર! કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આવ્યા 28% DA ના પૈસા, ચેક કરો તમારું સ્ટેટસ

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે પહેલાથી જ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને 1 જુલાઈથી વધારીને 28 % કરી દીધો છે. અમારી સહયોગી વેબસાઈટ Zeebiz.com મુજબ એવા સમાચાર છે કે કેન્દ્રીય કર્મચારીઓનો વધેલ પગાર ચૂકવવામાં આવ્યો છે

Aug 14, 2021, 07:07 PM IST

7th Pay Commission: 18 મહિનાના DA એરિયર પર મોટા સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો! સરકારે આપ્યો જવાબ

7th Pay Commission: DA એરિયરને લઈને કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કહ્યું કે, દોઢ વર્ષની અવધી માટે કોઈ પ્રકારના બાકી પેમેન્ટ કરવાનો વિચાર નથી. મતલબ જાન્યુઆરી 2020થી 30 જૂન સુધી એરિયરની ચુકવણી થશે નહીં. 
 

Aug 10, 2021, 12:23 PM IST

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને સરકારે આપી મોટી ભેટ, હવે મળશે બીજો લાભ

7th Pay Commission Latest News: સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ એડવાન્સ સ્કીમ (HBA Scheme) ને માર્ચ 2022 સુધી વધારી દીધી છે. 
 

Aug 9, 2021, 11:33 AM IST

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક Good News! 95,000 રૂપિયા વધી જશે પગાર

7th Pay Commission: 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાની ચુકવણી સપ્ટેમ્બરના અંતમાં આવતા પગારમાં થશે, પરંતુ આ સાથે કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે. 
 

Aug 7, 2021, 09:25 AM IST

7th Pay Commission: દોઢ વર્ષથી અટકેલાં DA ના Arrear અંગે લેવાયો મોટો નિર્ણય, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખબર

7th Pay Commission: સપ્ટેમ્બર માહીનામાં કુલ 28 ટકાના દરથી પગાર આપવામાં આવશે. જુલાઈ અને ઓગસ્ટમાં 2021નું એરિયર પણ મળશે. છેલ્લા ત્રણ હપ્તા એક સાથે ચૂકવવાના છે. 

Aug 2, 2021, 03:17 PM IST

Good News: કેન્દ્રીય કર્મચારીઓનું DA થશે 31 ટકા, વધુ 3% નો થશે વધારો, થઈ ગયું CONFIRM

7th Pay Commission Latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્ટેમ્બરમાં માત્ર (Dearness Allowance) જ નહીં વધે. પરંતુ એલાઉન્સમાં પણ વધારો થશે.

Aug 1, 2021, 03:14 PM IST

7th Pay Commission: DA મુદ્દે વધુ એક સારા સમાચાર! પગારમાં થશે ધરખમ વધારો, જાણો કેવી રીતે  

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં 28 ટકા મોંઘવારી ભથ્થું આવવાનું છે. પરંતુ હવે કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર આવી રહ્યા છે.

Jul 31, 2021, 02:59 PM IST

7th Pay Commission: HBA નો ફાયદો લેનારા કેન્દ્રીય કર્મચારીઓ સાવધાન! નિયમ તોડનારા પર કાર્યવાહીની તૈયારી

જો તમે કેન્દ્રીય કર્મચારી હોવ અને તમે પણ સરકારની આ સુવિધા હેઠળ પૈસા લીધા હશે પરંતુ તેનો ઉપયોગ નિયમ મુજબ નહીં કર્યો હોય તો તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે. 

Jul 29, 2021, 03:18 PM IST

7th Pay Commission: DA માં વધારો કર્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓને આ મુદ્દે સરકારે આપ્યો ઝટકો

7th Pay Commission latest news today: સરકારે કેન્દ્રીય કર્મચારીઓના બેસિક પેમાં વધારો કરવાનો ઇનકાર કરી દીધો છે. રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રીએ સરકાર તરફથી જવાબ આપ્યો છે. 
 

Jul 28, 2021, 03:44 PM IST

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગારમાં મળશે Double Bonanza! જુઓ DA અને HRAની ગણતરી

7th Pay Commission Updates: કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે કર્મચારીઓના HRA માં પણ વધારો થયો છે. એટલે કે કર્મચારીઓને ઓગસ્ટના પગાર હવે ડબલ બોનાન્ઝા સાથે આવશે. 
 

Jul 25, 2021, 04:07 PM IST