વાલી મંડળ

DPS ઈસ્ટની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં, DPS બોપલ પહોંચ્યું વાલીઓનું પ્રતિનિધિ મંડળ

DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થયા બાદ તમામ બાળકોને DPS બોપલમાં જ પ્રવેશ આપવામાં આવે તેવી વાલીઓએ સ્પષ્ટ માંગ કરી હતી. જેને લઇને DPS ઈસ્ટના વાલીઓનું પ્રતિનિધિ મંડળ DPS બોપલ ખાતે રજુઆત કરવા પહોંચ્યું હતું

Oct 12, 2020, 12:27 PM IST

સરકારી પરિપત્ર બાદ FRC ની વેબસાઇટમાંથી ટ્યુશનફી જ ગાયબ, શાળાઓની દાદાગીરી યથાવત્ત

ગુજરાતમાં શાળા ફી મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. રાજ્ય સરકારે હાલમાં જ ફી માફીની જાહેરાત બાદ FRC ની વેબસાઇટ પર ટ્યુશન ફી અંગેની કોઇ માહિતી જ ઉપલબ્ધ નથી. આ અંગે વાલીમંડળ દ્વારા ફરી શિક્ષણ મંત્રીને રજુઆત કરીને એફઆરસીને ગુજરાતની શાળાઓમાં મંજુર કરવામાં આવી નથી. ટ્યુશન ફી બાબતના હૂકમો તત્કાલ અસરથી વેબસાઇટ પર ચારેય ઝોનમાં મુકવા તથા જે વાલી હૂકમની નકલ મેળવવા માંગતા હો તો તત્કાલ અસરથી રજુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Oct 9, 2020, 05:20 PM IST

Big Breaking : ગુજરાત સરકારે ફી ઘટાડાની કરી જાહેરાત

લોકડાઉનમાં બંધ પડેલી શાળાઓમાં સ્કૂલ ફી ઘટાડવા અંગે વાલીઓ લાંબા સમયથી લડત આપી રહ્યાં છે. ત્યારે આ લડતના અંતે રાજ્ય સરકારે નિર્ણય લીધો

Sep 30, 2020, 01:50 PM IST

‘25% ફીમાં રાહત મળશે, જેના માટે વાલીઓ તૈયાર રહે...’ ફીના કકળાટ વચ્ચે વાયરલ થયો વાલી નરેશ શાહનો આ મેસેજ

  • અન્ય વાલીઓ કે જે 50 ટકા ફી (Fee) માં રાહતની માગ કરી રહ્યા હતા તેઓને શિક્ષણમંત્રી સાથેની બેઠકમાં હાજર ના રહેવા દેવામાં આવ્યા.
  • શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદથી નરેશ શાહના મેસેજ સોશયલ મીડિયા પર ફરી રહ્યાં છે.

Sep 30, 2020, 10:55 AM IST

ગુજરાત સરકાર આજે ફી વિશે લેશે નિર્ણય, એ પહેલા વાલીમંડળમાં પડ્યા ફાંટા

ગુજરાતની રૂપાણી સરકારની કેબિનેટની આજે બેઠક મળવાની છે, જેમાં રાજ્યની ખાનગી સ્કૂલોમાં ફી ઘટાડા ઉપરાંત વિવાદાસ્પદ કૃષિ બિલ અને કોરોના અંગે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે નવો એક્શન પ્લાન ઘડવા પણ આ બેઠકમાં ચર્ચા થશે. આ પહેલા વાલી મંડળ અને સંચાલક મંડળ સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીટિંગ કરી હતી. બંને પક્ષોની માંગણી કેબિનેટ સમક્ષ મૂકી આજે નિર્ણય જાહેર કરાશે. 

Sep 30, 2020, 07:26 AM IST
Education Minister And Vali Mandal Will Meet In Gandhinagar PT8M27S
Confusion Over The Meeting Of Education Minister And Vali Mandal PT5M32S

શિક્ષણમંત્રી અને વાલી મંડળની બેઠક અંગે અસમંજસ

Confusion Over The Meeting Of Education Minister And Vali Mandal

Sep 29, 2020, 03:55 PM IST
Rajkot Parents Union Protest Against FRC PT3M6S

રાજકોટમાં વાલી મંડળે અનોખી રીતે એફઆરસીનો વિરોધ નોંધાવ્યો

રાજકોટમાં વાલી મંડળે FRCનો વિરોધ કરી ધરણાનું આયોજન કર્યું હતું, વાલીમંડળનું કહેવું છે કે, ખાનગી સ્કૂલોએ FRC પાસે ફી વધારો મંજુર કરવ્યો છે જેથી શહેરના ત્રિકોણ બાગ વિસ્તારમાં વાલી મંડળે બેનરો સાથે ફી વધારાનો વિરોધ કર્યો હતો તો સાથે રસ્તા પર થી પસાર થતા લોકોને લોલીપોપ આપી હતી

May 1, 2019, 04:25 PM IST