हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શનિ માર્ગી 2024
શનિ માર્ગી 2024 News
shani margi 2024
Shani Margi 2024: 139 દિવસ પછી શનિ ચાલશે સીધી ચાલ, જાણી લો 12 રાશિઓ પર કેવી થશે અસર
Shani Margi 2024: 15 નવેમ્બર 2024 ના રોજ સાંજે 7 કલાક અને 51 મિનિટે કર્મ ફળના દાતા શનિ કુંભ રાશિમાં માર્ગી થશે. 139 દિવસ પછી શનિ સીધી ચાલ ચાલશે. જેની અસર દરેક રાશિના લોકોને થશે. તો ચાલો તમને જણાવીએ બાર રાશિના લોકોનું જીવન શનિની સીધી ચાલના કારણે કેવી રીતે પ્રભાવિત થશે.
Nov 15,2024, 7:42 AM IST
Shani Dev
'નિષ્ઠુર' ન્યાયાધીશ શનિ કુંભ રાશિમાં થશે માર્ગી, આ 5 રાશિવાળા પર થશે પૈસાનો વરસાદ
Shani Gochar November 2024: એવું કહેવાય છેકે, શનિદેવ જ્યારે પોતાની ચાલ બદલે છે ત્યારે અચ્છા-અચ્છાના જીવનની ચાલ બદલાઈ જાય છે. રાજા રંક બની જાય છે અને જે રંક હોય એ પળવારમાં રાજા બની જાય છે. આટલો પાવર છે શનિની ચાલમાં...
Nov 8,2024, 10:44 AM IST
shani margi 2024
શનિ માર્ગી થશે અને તુલા સહિત 5 રાશિના લોકોની લાગશે લોટરી, 2 મહિના સુધી થશે બમ્પર લાભ
Shani Margi 2024: નવેમ્બર મહિનો શાનદાર રહેવાનો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નવેમ્બર મહિનામાં શનિ સહિત મહત્વના ગ્રહોની ચાલ બદલશે. જે પાંચ રાશિ ના લોકોની લોટરી લગાડી દેશે. આ પાંચ રાશિના લોકોને વર્ષ 2024 ના અંત સુધી બમ્પર લાભ થતા રહેશે.
Nov 2,2024, 8:18 AM IST
shani margi 2024
Shani Margi 2024: શનિ માર્ગી થઈ બનાવશે શશ રાજયોગ, 5 રાશિઓ થશે માલામાલ, છલકાશે તિજોરી
Shani Margi 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ચાલમાં જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે તેની અસર દરેક રાશિને થાય છે. દિવાળી પહેલા શનિ નક્ષત્ર પરિવર્તન કરશે અને દિવાળી બાદ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રીમાંથી માર્ગી થશે. જેના કારણે શશ રાજયોગ બનશે, આ રાજયોગ 5 રાશિઓને માલામાલ કરી દેશે.
Sep 28,2024, 7:09 AM IST
shani margi 2024
3 રાશિવાળા લોકોની સુધરી જશે દિવાળી, નવેમ્બરથી શનિ લુંટાવશે બેશુમાર ધન અને ખુશીઓ
Shani Margi 2024 Date and Time: આ વર્ષે ત્રણ રાશીના લોકો માટે દિવાળી બમ્પર લાભ કરાવનાર અને ખુશીઓ આપનાર સાબિત થશે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દિવાળી ઉજવાશે અને સાથે જ 15 નવેમ્બર 2024 ના રોજ શનિ માર્ગી થશે. જેના કારણે કેટલીક રાશીના લોકોનું ભાગ્ય બદલી જશે.
Aug 10,2024, 8:25 AM IST
shani margi 2024
શનિ દેવ બનાવશે દુર્લભ રાજયોગ, 3 રાશિના લોકો કરિયરમાં કરશે પ્રગતિ, વેપારીઓને થશે લાભ
Shani Margi 2024: હાલ શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં છે પરંતુ દિવાળી પછી શનિ માર્ગી થઈ જશે. કુંભ રાશિમાં શનિદેવ માર્ગી થતા શશ રાજયોગ બનશે. જેના કારણે દિવાળી પછીનો સમય 3 રાશીના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. ત્રણ રાશિના લોકો કારકિર્દીમાં પ્રગતિ કરશે અને વેપારમાં પણ ખૂબ ધન કમાશે.
Jul 22,2024, 11:52 AM IST
shani margi 2024
Shani Margi 2024: 30 વર્ષ પછી શનિ કુંભ રાશિમાં થશે માર્ગી, 3 રાશિનો મુશ્કેલ સમય પુરો
Shani Margi 2024: એક રાશિમાં અઢી વર્ષ ગોચર કરવા દરમ્યાન શનિ વક્રી અને માર્ગી અવસ્થામાંથી પણ પસાર થાય છે. પોતાની મૂળ ત્રિકોણ રાશી કુંભમાં ગોચર કરે છે. જુન રાશિમાં શનિ કુંભ રાશિમાં વક્રી થયા હતા અને હવે નવેમ્બર મહિનામાં માર્ગી થશે. શનિ નવેમ્બરમાં માર્ગી થશે તેની સાથે જ ત્રણ રાશિના લોકોનો મુશ્કેલીનો સમય પૂરો થશે અને સારા દિવસો શરૂ થશે.
Jul 15,2024, 7:32 AM IST
Trending news
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
illegal migrants
વધુ 8 ગુજરાતીઓની વતન વાપસી, અમેરિકા હાંકી કાઢ્યા, સીધા અમદાવાદ પહોંચ્યા
India Post Jobs
10 પાસ યુવાનો માટે સુવર્ણ તક; ઈન્ડિયા પોસ્ટમાં ટપાલ સેવકોની ભરતી, આ રહી છે ડિટેલ્સ