हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
290/ 5
(44.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શરદી
શરદી News
health tips
Health Tips: રસોડામાં રાખેલી વસ્તુથી મટી જાય છે શરદી-ઉધરસ, દવા લેવાની જરૂર નહીં પડે
Health Tips: આજે તમને વર્ષોથી ભારતીય પરિવારોમાં શરદી ઉધરસ માટે જે ઘરેલુ નુસખા વપરાય છે તેના વિશે જણાવીએ આ વસ્તુઓ ઘરના રસોડામાં જ ઉપલબ્ધ હોય છે અને તેનો ઉપયોગ કરવાથી કોઈ આડ અસર પણ થતી નથી.
Sep 29,2024, 14:03 PM IST
gujarat
શું તમને ખબર છે? ભાદરવામાં લોકોનો નબળો પડે છે ઈમ્યુનિટી પાવર, આ જીવલેણ રોગનો છે ખતરો
વરસાદ પછી હવે ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે. તાવ, ઉધરસ, શરદી સહિતના કેસમાં વધારો થયો છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગતાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે જુઓ ગુજરાતમાં વકરેલા રોગચાળાનો આ અહેવાલ.
Sep 18,2024, 16:17 PM IST
breaking news
હવે ગુજરાત એ ભૂલ નહીં કરે! નવો વેરિયન્ટ ભારતમાં ઘૂસ્યો, પણ અહી નહીં ઘૂસે, આ છે પ્લાન
દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-૧૯ના ચેપના નવા વેરિયન્ટ જેએન-૧ને કેરળમાં સમર્થન મળ્યા પછી સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે. રવિવારે કોરોના સંક્રમણને કારણે પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 335 નવા કેસ નોંધાયા હતા. આનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે.
Dec 19,2023, 17:04 PM IST
stuffy nose
Stuffy Nose: બંધ નાક 10 મિનિટમાં ખુલી જશે, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક ઉપાય
Stuffy Nose: ચોમાસામાં ઘણા રોગોનું જોખમ વધારે રહે છે. આ ઋતુમાં નાક બંધ થવાની સમસ્યા સૌથી વધુ થાય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને આપણે બરાબર વાત પણ કરી શકતા નથી. જો કે તમે આ સમસ્યાથી કેટલાક ઘરેલું ઉપચારની મદદથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે રસોડામાં રાખેલી વસ્તુનો ઉપયોગ કરી શકો છો.
Jul 13,2023, 20:02 PM IST
કોરોના
Corona, શરદી તથા ફ્લૂ વચ્ચે શું ફરક? ખાસ જાણો
આ એક નાની પણ ખુબ મહત્વપૂર્ણ જાણકારી છે. હાલના સમયમાં કે જ્યારે કોરોનાનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી બેઠું છે ત્યારે એક નાનકડી ગેરસમજ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. તમે સામાન્ય શરદીને કોરોના સમજી બેઠા કે પછી કોરોના સંક્રમણને સામાન્ય શરદી સમજો...બંને સ્થિતિ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આવો જાણીએ કે કોરોના વાયરસ, શરદી અને ફ્લૂમાં સામાન્ય ફરક શું છે.
Sep 24,2020, 12:14 PM IST
સ્વાઈન ફ્લૂ
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર: 22 જાન્યુઆરી સુધી 397 કેસ નોંધાતા સરકાર ચિંતિત
અમદાવાદમાં 20 જાન્યુઆરી બાદ સ્વાઈન ફ્લૂના 19 કેસ નોંધાયા, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 દિવસમાં 75 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યભરમાં 22 જાન્યુઆરી સુધી સ્વાઈન ફ્લૂના કુલ 397 કેસ નોંધાયા અને અત્યાર સુધી રાજ્યમાં 8નાં મોત નોંધાયા છે
Jan 24,2019, 23:06 PM IST
હિમાચલ પ્રદેશ
SnowFall :હિમાચલમાં પ્રકૃતિઓ ઓઢી બરફની ચાદર, 10 તસવીરોમાં જોવો સુંદર નજારો
શિયાળાની શરૂઆત થતાની સાથે જ હિમાચલના પહાડોમાં બરફ વર્ષા શરૂ કરી થઇ ગઇ છે. હિમાચલ પ્રદેશમાં બુધવારે થયેલા સ્નોફ્લો બાદ ત્યાનો નજારો એકદમ સુંદર થઇ ગયો છે. બરફ વર્ષાની સાથે આવેલા વરસદાને કારણે તાપમાનમાં ભારે ઘટાડો સામે આવ્યો છે. બુધવારે અહિંયા આશરે 8 ઇંચ જેટલો બરફનો વરસાદ થયો હતો. કુલ્લુ જિલ્લાના કોઠી વિસ્તારમાં પણ બુધવારે ભારે બરફ વરસાદ થયો હતો. તો મનાલીમાં પણ શરદીઓમાં પહેલ વાર સ્નોફોલ થવાથી બરફની ચાદરથી ઢંકાયું હતું.
Nov 15,2018, 13:32 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ