શારદા ચિટફંડ

CBI ઓફિસ ફરી પહોંચ્યા બેનરજીના ખાસ IPS અધિકારી, રાજીવ કુમારની પૂછપરછ શરૂ

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીના ખાસ આઇપીએસ અધિકારી રાજીવ કુમાર શુક્રવારે કોલકાતા સ્થિત તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ના ઓફિસ પહોંચ્યા છે. શારદા ચિટફંડ કૌભાંડ મામલે આરોપી રાજીવ કુમારથી સીબીઆઇ આજે ફરી પૂછપરછ કરી રહી છે.

Jun 7, 2019, 12:45 PM IST

શારદા ચિટફંડ કેસના IPS અધિકારી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ધરપકડથી બચવા માગી રાહત

ધરપકડથી બચવા માટે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ધરપકડ પર 7 દિવસ માટે વધુ પ્રતિબંધ વધારવાની માગ કરી છે.

May 20, 2019, 12:05 PM IST