हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સહાય પેકેજ
સહાય પેકેજ News
ખેડૂતો સાથે વાતચીત
ZEE 24 Kalak Special Conversation With Sabarkantha Farmers
ZEE 24 Kalak Special Conversation With Sabarkantha Farmers
Sep 22,2020, 17:45 PM IST
Minister of Agriculture
Minister of Agriculture Statement In House On Package Given To Farmers
Minister of Agriculture Statement In House On Package Given To Farmers
Sep 22,2020, 16:10 PM IST
ખેડૂતો સાથે વાતચીત
ZEE 24 Kalak Special Conversation With Panchmahal Farmers
ZEE 24 Kalak Special Conversation With Panchmahal Farmers
Sep 22,2020, 16:10 PM IST
ખેડૂતો સાથે વાતચીત
ZEE 24 Kalak Talks To Farmers Of Saraswati Taluka
ZEE 24 Kalak Talks To Farmers Of Saraswati Taluka
Sep 22,2020, 10:30 AM IST
ખેડૂતો સાથે વાતચીત
ZEE 24 Kalak Special Conversation With Padar Farmers
ZEE 24 Kalak Special Conversation With Padar Farmers
Sep 22,2020, 10:30 AM IST
ખેડૂત સહાય
રાજ્યના ખેડૂતો માટે સરકારે કરી 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત
રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધારે રાતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂપિયા 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
Sep 21,2020, 16:17 PM IST
farmers
સહાય પેકેજ માટે ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવાનો આજે છેલ્લો દિવસ
રાજ્ય સરકારના કૃષિ સહાય પેકેજમાં ખેડુતોની નોંધણીનો આજે છેલ્લો દિવસ છે. રાજ્ય સરકાર દ્વારા આ મુદ્તમાં કોઈ વધારો તકલામાં નહીં આવે. અત્યાર સુધીમાં કુલ 30 લાખ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર દ્વારા સાડા 7 લાખથી વધુ ખેડૂતોને 574 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. રાજ્યમાં 58 લાખથી વધુ ખેડૂતો સામે સરકારની સહાય માટે 30 લાખની નોંધણી કરી છે. આજે રાત્રે 12 વાગ્યે સુધી ઓનલાઇન નોંધણી કરી શકાશે.
Dec 31,2019, 15:21 PM IST
December 31
ખેડૂતો સહાય માટે 31 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે
ખેડૂતો સહાય માટે 31 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે
Nov 26,2019, 22:50 PM IST
સીએમ રૂપાણી
સીએમ રૂપાણીનો દાવો, વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમો ચૂકવવો પડશે
કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનને લઇને રાજ્ય સરકારે 700 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ સરકાર દ્વારા તેમાં સુધારો કરી 3795 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે સીએમ રૂપાણીએ દાવો કર્યો હતો કે, રાજ્યના ખેડૂતોને પાક વીમો ચોક્કસ મળશે.
Nov 25,2019, 15:15 PM IST
ખેડા
રાજ્ય સરકારના બીજા સહાય પેકજને લઇ શું કહે છે ખેડાના ખેડૂતો
રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદ થી ખેડુતોને થયેલ નુકસાનને લઇ સહાયની જાહેરાત કરાઇ છે. નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઇ પટેલની જાહેરાત બાદ ઝી 24 કલાકે ખેડુતો સાથે વાત કરી અને ખેડુતોને સહાય થી કેટલો સંતોષ છે તે જાણવાનો પ્રયાસ કર્યો. ખેડાના ખેડુતોમાં સહાય બાબતે મીશ્ર સંતોષ જોવા મળ્યો છે. અમારા સંવાદાતા યોગીન દરજી ખેડુતો સાથે છે, આવો સાંભળીયે શુ કહેવું છે ખેડુતોનું...
Nov 25,2019, 13:20 PM IST
બનાસકાંઠા
રાજ્ય સરકારના બીજા સહાય પેકજને લઇ શું કહે છે બનાસકાંઠાના ખેડૂતો
આ વર્ષે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડ્યો જોકે ત્યાર બાદ કમોસમી વરસાદ પડતાં રાજ્યના મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોને મોટું નુકસાન થતાં ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરતા ખેડૂતોએ પ્રથમ 700 કરોડનું સહાય પેકેજ કરીને તેમાં ફક્ત 4 લાખ ખેડૂતોનો સમાવેશ કરતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી જેને લઈને ખેડૂતોએ ફરીથી સરકાર પાસે સહાયની માંગ કરતા સરકાર દ્વારા 3795 કરોડની સહાયનું પેકેજ જાહેર કરાયુ છે જેમાં 56.36 લાખ ખેડૂતોનો સમાવેશ કરાયો છે જેમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ હોય તેવા ખેડૂતોને હેક્ટર દીઠ 6500 અને 1 ઇંચ કરતાં ઓછો વરસાદ હોય તેવા ખેડૂતોને હેક્ટર દીઠ 4000 રૂપિયા આપવાની જોગવાઈ કરાઈ છે ત્યારે આ સહાયથી ખેડૂતો ખુશ છે કે ના ખુશ તે જાણવા અમારી ટિમ પહોંચી બનાસકાંઠાના ખેડૂતો જોડે તો ખેડૂતોએ કહ્યું કે ખેડૂતોને ખુબજ નુકસાન થયું છે અને જે સરકારે સહાયની જાહેરાત કરી8 છે તેનાથી અમે ખૂબ ખુશ છીએ પરંતુ હજુ પણ સરકારે જે 2 હેક્ટરની મર્યાદા રાખી છે તે ન રાખવી જોઈએ જેના કારણે કોઈ ખેડૂતોને નુકસાન ન થાય અને સરકારે ખેડૂતોને તેમના નુકસાન પ્રમાણે સહાય આપવી જોઈએ.
Nov 25,2019, 13:20 PM IST
Trending news
Kitchen Tawa
રસોડામાં લોઢી સંબંધિત આ 2 ભુલ ક્યારેય ન કરો, થઈ જશે સત્યાનાશ, કામમાં થશે નુકસાન
ban
દુનિયાનું એકમાત્ર શહેર જે ગુજરાતમાં છે...જ્યાં માંસાહારી ભોજન પર છે પ્રતિબંધ
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ