સિનેમા હોલ

સિનેમા અને મલ્ટીપ્લેક્સ માટે ગાઇડલાઇન જાહેર, ફિલ્મ જોવા આ નિયમોનું કરવું પડશે પાલન

 કોરોના વચ્ચે 7 મહિના બાદ ખુલી રહેલા મલ્ટીપ્લેક્સ માટે સરકારે મંગળવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જારી કરી દીધી છે. કન્ટેઇનમેન્ટ ઝોનને છોડીને બાકી વિસ્તારમાં 15 ઓક્ટોબરથી 50 ટકાની ક્ષમતાની સાથે મલ્ટીપ્લેક્સ અને સિનેમાહોલ શરૂ કરી શકાશે.

Oct 6, 2020, 04:58 PM IST

15 ઓક્ટોબરથી ખુલી શકશે સિનેમા હોલ, અનલોક-5ની ગાઇડલાઇન જાહેર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલૉક-5ની ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. 
 

Sep 30, 2020, 08:21 PM IST
Big News About Unlocked 5 On ZEE 24 Kalak PT5M2S

ZEE 24 કલાક પર અનલોક 5 અંગે મોટા સમાચાર

Big News About Unlocked 5 On ZEE 24 Kalak

Sep 29, 2020, 10:55 AM IST

અનલૉક-3મા ખુલી શકે છે સિનેમા હોલ, મેટ્રો-શાળા-કોલેજ પર પ્રતિબંધ યથાવત

અનલૉક-3મા સિનેમા હોલની સાથે જીમ પણ ખોલવામાં આવી શકે છે. સૂત્રો પ્રમાણે હજુ શાળા અને મેટ્રોને ખોલવા પર વિચાર કરવામાં આવ્યો નથી. તો રાજ્યો માટે પણ અનલૉક-3મા વધુ ઢીલ આપવામાં આવી શકે છે. 

Jul 26, 2020, 12:14 PM IST