સુઝુકી

Suzuki Motorcycle લોન્ચ કર્યું Access 125 નું BS-VI વર્જન, જાણો કેટલી છે કિંમત

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડીયા પ્રા.લિ (એસએમઆઇપીએલ)એ સોમવારે પોતાના પહેલા બીએસ-6 થી સજ્જ સુઝુલી એસેસ 125 સ્કૂટરને લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 64,800 રૂપિયાથી માંડીને 69,500 રૂપિયા સુધી છે. નવા સુઝુકી એસેસ 125 બીએસ-6 વર્જન એલોય ડ્રમ બ્રેક, એલોય ડિસ્ક બ્રેક અને સ્ટીલ ડ્રમ બ્રેક ઓપ્શન સાથે સ્ટાડર્ડ અને સ્પેશિયલ વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. 

Jan 7, 2020, 10:07 AM IST

સુઝુકી મોટર્સ પણ ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક સ્કૂટર, ટૂંક સમયમાં શરૂ થશે ટ્રાયલ

ઇલેક્ટ્રિક વાહનોને લઇને સરકારની નીતિઓને જોતાં જાપાનની દ્વિચક્રી વાહન નિર્માતા કંપની સુઝુકી મોટર્સ પણ ઇલેક્ટ્રિક વાહન લાવવાની તૈયારી કરી શકે તૈયારી કરી રહી છે. કંપનીનું કહેવું છે કે તે ટૂંક સમયમાં રસ્તા પર ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ શરૂ કરશે.

Nov 11, 2019, 03:51 PM IST

દેશમાં ઓટો ક્ષેત્રમાં 20 વર્ષની સૌથી મોટી મંદી, ઓગસ્ટ માસના વેચાણમાં વિક્રમી ઘટાડો

ભારતીય ઓટોમોબાઈલ નિર્માતા સોસાયટી (સીયામ) દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, વાહનોનું કુલ વેચાણ જોઈએ તો વર્ષ 2019માં તેમાં 23.55 ટકાનો ઘટાડો નોંધાયો છે અને ઓગસ્ટ મહિનામાં 18,21,490 નવા વાહન વેચાયા છે. જેની સામે વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં કુલ 23,82,436 વાહન વેચાયા હતા. 

Sep 9, 2019, 04:43 PM IST

સુઝુકી ઇન્ડિયાએ લોન્ચ કરી GIXXER SF 250 અને GIXXER SF, જાણો કિંમત અને ખાસિયતો

ભારત વિશ્વમાં સૌથી મોટુ ટુ-વ્હીલરનું માર્કેટ છે અને આ માર્કેટે ખાસ કરીને 200cc એન્જિન ડીસપ્લેસમેન્ટથી ઉપરની પ્રિમીયમ પ્રોડક્ટ્સની માગ કરવાનું શરૂ કરી દીધુ છે. GIXXER SF સિરીઝ સ્પોર્ટસ ટુરરની આશા રાખતા ગ્રાહકો માટે સુયોગ્ય ઉકેલ છે.

Jun 11, 2019, 05:05 PM IST

Maruti Baleno: જાણો કેમ પોપ્યુલર છે આ પ્રીમિયમ કાર

કાર માર્કેટના પ્રીમિયમ હેચબેક સેગમેંટમાં ગત થોડા સમયથી Maruti Baleno નો દબદબો છે. આ સેગમેંટમાં બલેનોને ટક્કર આપવા માટે Hyundai Elite i20 માર્કેટમાં ઉપલબ્ધ છે. જોકે ગત થોડા સમયથી વેચાણના મામલે મારૂતિ બલેનો સતત એલીટ આઇ20થી આગળ છે. જાન્યુઆરીમાં 16,717 બલેનો વેચાઇ, જ્યારે એલીટ આઇ20 ના 13,290 યૂનિટનું વેચાણ થયું.

Mar 13, 2019, 04:27 PM IST

Suzuki એ ભારતમાં લોંચ કર્યું Hayabusa નું નવુ મોડલ, જાણો કિંમત અને ખાસિયત

સુઝુકી મોટરસાઇકલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એસએમઆઇપીએલ)એ પોતાની સ્પોર્ટ્સ મોટરસાઇકલ હાયાબુસાનું 2019 વર્જન ભારતીય બજારમાં ઉતાર્યું છે. નવા મોડલમાં 1,340 સીસીનું એન્જીન છે અને ભારતીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમાં બે સાઇડ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે. મોટરસાઇકલને બે નવા રંગો મેટેલિક ઉર્ટ ગ્રે અને ગ્લાસ સ્પાર્કલ બ્લેકમાં ઉતારવામાં આવ્યું છે.

Dec 28, 2018, 11:07 AM IST

માત્ર 11,000 રૂપિયામાં બુક કરાવો મારૂતિ સુઝુકી અર્ટિગા, 21 નવેમ્બરે થશે લોન્ચ

અર્ટિગાના આ નવા મોડલને સુરક્ષા, અવાજ અને કંપની જેવા વિસ્તૃત સુરક્ષા આપીને હર્ટેક્ટ પ્લેટફોર્મની પાંચમી પેઢી માટે તૈયાર કરવામાં આવી છે.

Nov 14, 2018, 04:03 PM IST

મારુતિ સુઝુકીએ પોતાના 640 વ્હીકલને કર્યા રિકોલ, ગાડીમાં છે આ મોટી ખરાબી

વાહનની ખરાબીને એક પૈસાના ખર્ચ વગર રિપેર કરી શકાશે

Oct 3, 2018, 04:08 PM IST

VITARA ફેસલિફ્ટ થઇ શોકેસ, જાણો કેટલી દમદાર છે આ કાર

સુઝુકી મોટર કોર્પોરેશને 2019ની વિટારાના ફેસલિફ્ટ મોડલ પરથી પડદો ઉઠાવ્યો છે. વિટારા ફેસલિફ્ટને સપ્ટેમ્બરમાં બ્રિટનમાં લોંચ કરવામાં આવશે. સુઝુકીએ તેમાં લુકની સાથે-સાથે ઘણા ટેક્નિકલ ફેરફાર પણ કર્યા છે.

Aug 2, 2018, 04:18 PM IST