Surya Gochar 2026: સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેની તમામ 12 રાશિઓ પર અલગ-અલગ રીતે અસર પડશે. તો ચાલો જાણીએ કે સૂર્યના આ ગોચરની તમારી રાશિ પર શું અસર થશે.
Surya Gochar 2026 in Taurus: વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર, ગ્રહોના રાજા સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્ય ગ્રહ અને વૃષભ રાશિ વચ્ચે શત્રુતાનો ભાવ હોય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, 15 મે 2026ના રોજ જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે કઈ 4 રાશિના જાતકોએ વિશેષ સાવધાન રહેવું પડશે.
Surya Gochar 2026: 14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરીને ઉત્તરાયણ થશે. આ જ દિવસે મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. સૂર્ય 13 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સમયગાળા દરમિયાન ચાર રાશિઓને વિશેષ લાભ મળી શકે છે અને આવનારો મહિનો તેમના માટે શુભ ફળદાયી રહેશે.
Surya Gochar 2025: 16 નવેમ્બર 2025ના રોજ સૂર્ય દેવનું વૃશ્ચિક રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે, જે ઘણી રાશિઓના કિસ્મત બદલી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ પરિવર્તન ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. ચાલો જાણીએ કે, કઈ 5 રાશિઓ માટે આ સૂર્ય ગોચર બનશે ભાગ્ય ઉદયનો સંકેત?
November Lucky Rashiyan: જ્યોતિષીઓ અનુસાર, નવેમ્બર મહિનામાં શનિ, ગુરુ, શુક્ર, બુધ અને સૂર્ય જેવા મુખ્ય ગ્રહ રાશિ પરિવર્તન કરશે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.
Sun Planet Transit In Tula: ગ્રહોના રાજા સૂર્ય દેવ નીચભંગ રાજયોગ બનાવવા જઈ રહ્યા છે, જેનાથી કેટલીક રાશિઓના કિસ્મતને બદલી શકે છે.
Sun Transit In Leo 2025: સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરીને ઓગસ્ટમાં પોતાની જ રાશિમાં પ્રવેશ કરશે, જેની કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર પડી શકે છે. ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમને સૂર્યના આશીર્વાદ મળશે.
Surya Gochar 2025: સૂર્ય ગ્રહ મિથુન રાશિમાં સંચરણ કરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં રાશિ પરિવર્તન કરીને ચંદ્રમાની રાશિમાં પ્રવેશ કરવાના છે. ચાલો જાણીએ સૂર્યનું રાશિ પરિવર્તનથી રાશિઓ પર કેવી અસર પડશે.
Surya Nakshatra Gochar 2025: ગ્રહોનો રાજા સૂર્ય મેષ રાશિમાં સંચરણ કરી રહ્યો છે અને 27 એપ્રિલે શુક્રના ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે જે પાંચ રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે.
Surya Gochar 2025: ગ્રહોનો રાજા સૂર્ય સમયાંતરે પોતાની ચાલમાં બદલાવ કરતો રહે છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર સૂર્ય દેવ 12 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગોચર કરશે. સૂર્યનું આ ગોચર ચાર રાશિના લોકો માટે વિશેષ લાભદાયી રહેશે. આવો જાણીએ સૂર્યના ગોચરથી શું લાભ થવાના છે.
Surya Gochar Rashifal: ગ્રહોના રાજા સૂર્ય 16 ઓગસ્ટ અને શુક્રવારે સાંજે 7.32 મિનિટે કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સ્વરાશિ સિંહમાં સૂર્ય 16 સપ્ટેમ્બર સુધી રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિ પર જોવા મળશે. આ સમય દરમિયાન કઈ રાશિને લાભ થશે અને કઈ રાશિઓએ સંભાળીને રહેવું પડશે જાણીએ.
Surya Gochar 2023: દર મહિને રાશિ પરિવર્તન કરે છે. ઓકટોબર મહિનો સૂર્ય સંક્રાંતિની દ્રષ્ટિએ મહત્વનો સાબિત થશે. આ મહિનામાં 14 ઓક્ટોબર 2023ના રોજ સૂર્યગ્રહણ થશે અને 18 ઓક્ટોબર 2023ના રોજ સૂર્ય રાશિ પરિવર્તન કરી તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિઓના લોકોને અસર થશે પરંતુ 5 રાશિઓને વિશેષ લાભ થશે.
Surya Gochar 2023: 15 જૂન, 2023 ના રોજ, ગ્રહોનો રાજા સૂર્ય, રાશિ બદલીને મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. 4 રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ખૂબ જ શુભ રહેશે.
Grah Gochar May 2023: મે મહિનાના બાકીના 18 દિવસો કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાના છે. આ દરમિયાન સૂર્ય ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે..બુધ ગોચર અને શુક્ર પરિવર્તન કરશે.