T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે દક્ષિણ આફ્રીકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સુપર 8ની મેચ રમાઈ. જેમાં દક્ષિણ આફ્રીકાએ ખુબ જ શાનદાર પ્રદર્શન કરીને આ મેચ 9 વિકેટથી જીતી લીધી. હવે આ મેચ બાદ ભારતના સેમીફાઈનલમાં પ્રવેશવા માટે કઈ રીતે સમીકરણો બની રહ્યા છે તે પણ ખાસ જાણો.
ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગેમ્સના 10માં દિવસે (રવિવારે) ભારતે કુલ 15 મેડલ પોતાના નામે કર્યા. જેમાં પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર, છ બ્રોન્ઝ સામેલ હતા. ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં ભારતીય ખેલાડીઓએ ફાઈનલમાં પહોંચીને મેડલ કન્ફર્મ કર્યા છે.
ભારતની મહિલા હોકી ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના છેલ્લા મુકાબલામાં જીત મેળવી છે. તેણે દક્ષિણ આફ્રીકાને 4-3થી હરાવ્યું. ટીમ ઈન્ડિયાની ટોકિયો ઓલિમ્પિકમાં આ બીજી જીત છે.