સ્પાઇસ 2000 બોમ્બ

India China Tension: સરહદ પર તણાવ વચ્ચે વધુ સ્પાઇસ-2000 બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે ભારત

ચીનની સાથે વધતા તણાવ  (India China Tension) બાદ ભારત ગ્રાઉન્ડ બેઝ પર માર કરવાની પોતાની ક્ષમતાને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. તેવામાં ભારત વધુ સ્પાઇસ બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. 
 

Jun 30, 2020, 09:07 PM IST