હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ ‘ઈન્દિરા ગાંધી પ્યારી બહેના સુખ સન્માન નિધિ’ હેઠળ કિન્નોરમાં પાત્ર મહિલાઓને ₹1,500 આપવાની જાહેરાત કરી. ₹1,500નું આ માસિક માનદ વેતન મેળવવા માટે મહિલાઓની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ અને તેમની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ.
Girl Marriage With Two Brothers Pregnant Now : ગયા વર્ષે હિમાચલમાં થયેલા અનોખા લગ્ન તો યાદ હશે, જેમાં એક મહિલા બે સગાભાઈઓને પરણી હતી. ત્યારે આ પરિવારે ખુશખબરી આપીને જણાવ્યું કે, પત્ની પ્રેગનેન્ટ છે. આ પરિવાર ત્રણમાંથી ચાર થવાનો છે, ત્યારે હટ્ટી સમાજમાં આવા લગ્ન પ્રથામાં સંતાન માટે કેવા રિવાજ હોય છે તે પણ જાણીએ
Petrol Diesel Price : નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે વિધાનસભામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા સુધીનો વધારો કરવા માટે એક બિલ પસાર કર્યું છે.
Government Employees Dress Code: હિમાચલ પ્રદેશ સરકારે તમામ સરકારી કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો છે. જેમાં ઓફિસમાં ફોર્મલ અને શાલીન પોશાક અનિવાર્ય કરવામાં આવ્યો છે અને જીન્સ તેમજ ટી-શર્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર પરવાનગી વગર સરકારી નીતિઓ પર ટિપ્પણી કરવા અને સત્તાવાર માહિતી શેર કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
GK : પહાડોમાં ફરવાનું કોને ન ગમે ? લગભગ દરેકને પહાડી પ્રદેશોમાં ફરવાનું ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતનું સૌથી ઊંચું ગામ કયું છે અને તે કયા રાજ્યમાં આવેલું છે ? ત્યારે આ લેખમાં તેના વિશે જાણીશું.
Winter: કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતોમાં આ વર્ષની પહેલી હિમવર્ષા બાદ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તરાખંડના કેદારનાથ મંદિર સહિત હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સોમવારે વરસાદ અને હિમવર્ષા થવાથી તાપમાનમાં ઘટાડો થયો છે.
Himachal Two Brother Marriages: "મારા બે જીવનસાથીઓ..." બે ભાઈઓ સાથે લગ્ન કરનારી દુલ્હને પહેલી વાર મૌન તોડ્યું, અને તેણીએ શું કહ્યું? તેમાંથી એક વિદેશ ગયા પછી પ્રતિક્રિયાઓ આવી
21st Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) 2019માં નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, દરેક પાત્ર ખેડૂતને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે.
રામલીલા દરમિયાન કલાકારે ગુમાવ્યો જીવ. રાજા દશરથનું પાત્ર ભજવતા કલાકારનું મૃત્યુ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Baba Badoliya Temple: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક ધાર્મિક સ્થળોને મોટું નુકસાન થયું છે. તેની વચ્ચે શ્રી રેણુકા તીર્થની નજીક બાબા બડોલિયા મંદિરથી રહસ્યમયી આધ્યાત્મિક શક્તિના આશ્વર્યજનક દ્રશ્યો સામે આવ્યા છે.
Nurse jumps 6 feet into rushing water to vaccinate two-month-old baby! Video from Himachal Mandi goes viral
Supreme Court On Himachal Pradesh: એક કેસની સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવગનની બેન્ચે કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે આખું હિમાચલ પ્રદેશ અદૃશ્ય થઈ જશે.
હિમાચલના મંડીમાં વાદળ ફાટતાં 100 જેટલી ગાડીઓ દબાઈ અને 2થી વધુ લોકોના મૃત્યુ થયાં છે
Woman Marries two Brothers in Himachal: હિમાચલ પ્રદેશમાં હાલમાં થયેલા એક લગ્નએ દેશભરમાં ચકચાર મચાવી કારણ કે તેમાં એક યુવતીના બે ભાઈ સાથે લગ્ન થયા. એટલે કે વરરાજા બે અને વધુ એક જ. આ પ્રથા વિશે રસપ્રદ વાતો ખાસ જાણો.
પહાડ તૂટી પડતા દરમેઢાના ગામના 14 પરિવારો ઘર મૂકીને ભાગ્યા
હિમાચલનો વીડિયો વાયરલ થયો છે કે જેમાં લોકોએ મહા-મહેનતે સરસા નદીમાં ફસાયેલ ગાયને દોરડાના સહારે બચાવી હતી.
હિમાચલના સોલન શહેરમાં ટ્રાન્સફોર્મરમાં અડધી રાત્રે ભડાકા જોવા મળ્યાં.
Himachal Unique Wedding : આખા દેશમાં હાલ હિમાચલના લગ્નના ચર્ચા થઈ રહી છે, જેમાં એક યુવતીએ બે સગા ભાઈઓ સાથે લગ્ન કર્યાં
Dharamshala Paragliding Accident : સોમવારે સાંજે હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળ ધર્મશાળામાં એક દુ:ખદ ઘટના બની. ગુજરાતના અમદાવાદના 25 વર્ષીય પ્રવાસીનું પેરાગ્લાઈડિંગ અકસ્માતમાં મૃત્યુ થયું
Mysterious Shrai Koti Temple: સનાતન ધર્મના શાસ્ત્રોમાં પતિ-પત્નીના સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ, આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં જો પતિ-પત્ની સાથે પૂજા કરે તો તેમના સંબંધો તૂટી જાય છે. આવો જાણીએ શું છે આ મંદિર સાથે જોડાયેલું ખાસ રહસ્ય.
Weather Forecast: દેશભરમાં હવામાન ઠંડુ છે. ક્યાંક વરસાદ તો ક્યાંક બરફવર્ષા થઈ રહી છે ક્યાંક ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 30 જાન્યુઆરી સુધી હવામાન આવું રહેવાના એંધાણ છે. જ્યારે ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે પણ જાણો.
Gujarati tourist dies while paragliding in Himachal Pradesh