हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
10 Lakh Loan
10 lakh loan News
10 લાખ રૂપિયાની લોન
કોઈ પણ ઝંઝટ વગર ઝડપથી મળી શકશે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો વિગતવાર
જો તમે ઓટો રિક્ષા ચલાવતા હોવ, કરિયાણા સ્ટોર હોય કે પછી કોઈ નાનો મોટો વેપાર કરતા હોવ, કોરોનાના કારણે તમારી રોજીરોટી સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે તો સરકારે તમારી પરેશાની સાંભળી લીધી છે. સૂત્રોના હવાલે મળેલી એક્સક્લુઝિવ ખબર મુજબ સરકાર નાના વેપારીઓ અને વ્યક્તિઓને સરળતાથી લોન મળી શકે તે માટે લોન પ્રક્રિયા (Loan Process) ને સરળ બનાવવાની તૈયારી કરી રહી છે. સરકારે આ માટે સોશિયલ માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂશન (Social Micro Finance Institute) બનાવવા પર કામ કરી રહી છે. જેના દ્વારા લોન પ્રક્રિયાને ઝડપી અને ખુબ સરળ કરી શકાશે. આ નાણાકીય સંસ્થાની રચનાને લઈને નીતિ આયોગની એક બેઠક 13 ઓગસ્ટે થવાની છે. આ બેઠકમાં નીતિ આયોગના CEO અમિતાભ કાંત, MSMEના અધિકારી અને IIT દિલ્હીના પ્રોફેસર પણ ભાગ લેશે. આ બેઠકમાં નવી નાણાકીય સંસ્થાની રૂપરેખાને લઈને ચર્ચા થશે.
Aug 11,2020, 9:41 AM IST
Trending news
Priya Rani
વાત છે એક મહિલા IAS ઓફિસરના સંઘર્ષની! કેવી રીતે મુશ્કેલ સ્થિતિમાં ક્રેક કરી UPSC?
બોર્ડની પરીક્ષા
ગુજરાત સરકારે બોર્ડની પરીક્ષાના નિયમમાં કર્યો મોટો બદલાવ, હવે બદલી શકાશે ગ્રૂપ
Garud Puran
મોતના એક કલાક પહેલા શું દેખાવા લાગે છે? આ સંકેતો મળે તો સમજી જજો કે મૃત્યુ નજીક છે..
security
ગુજરાતમાં 5 MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી, લિસ્ટમાં મોટા મોટા મહાનુભાવો
Sam Konstas
મેલબર્નમાં ટીમ ઈન્ડિયા માટે ખતરારૂપ છે આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર...કોચે કર્યું કન્ફર્મ
baba vanga
બાબા વેંગાની 3 ભવિષ્યવાણી આ વર્ષે સાચી પડી, જો ચોથી સાચી પડી તો દુનિયામાં પ્રલય આવશે
Federal Bank
નવા વર્ષ માટે IndiGo ની જબરદસ્ત ઓફર! ટ્રેનથી પણ સસ્તી ડોમેસ્ટિક-આંતરરાષ્ટ્રીય ટિકીટ
Mumtaz Patel
ગુજરાત સરકાર પર વરસ્યાં મુમતાઝ પટેલ, ભરુચની નિર્ભયાકાંડ પર સરકારનું મૌન રહસ્યમય છે!
share market
શું તમે ખરીધો? લિસ્ટિંગ બાદ એક જ મહિનામાં ડબલ, આ શેર માર્કેટમાં મચાવી રહ્યો છે ધૂમ!
Maharashtra
સોફ્ટવેર એન્જિનિયરે પત્ની પર બોસનું પડખું સેવવા માટે દબાણ કર્યું, ના પાડી તો...