हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
129/ 7
(27.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
26 તાલુકાઓમાં વરસાદ
26 તાલુકાઓમાં વરસાદ News
Rainfall
દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 કલાકમાં 5 ઇંચ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 4 કલાકમાં જ સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ પડી ચુક્યો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 4 ઓગસ્ટે બંગાળની ખાડીમાં ડેવલપ થયેલા લો પ્રેશર એરિયા 5મીએ ઓરિસ્સા ઉપર હતું. પરંતુ ખુબ જ ઝડપથી આ લો પ્રેશર એરિયા મુવમેન્ટ કરીને આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને સાઉથ વેસ્ટ મધ્યપ્રદેશના ઉપર આવી ગયું છે. ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક પર અપર એર સાઇક્લોનિક સર્કુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આ બંન્ને સિસ્ટમના કારણે એક મોનસુન રેખા બની છે. જેના કારણે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
Aug 7,2020, 20:57 PM IST
Trending news
Good news
આ દિવસથી ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે, સરકારે આપી તારીખ
Kunwarbai Mameru Yojana
ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજી
Shani Dev
'નિષ્ઠુર' ન્યાયાધીશ શનિ કુંભ રાશિમાં થશે માર્ગી, આ 5 રાશિવાળા પર થશે પૈસાનો વરસાદ
Reliance Jio
દિવાળી બાદ મુકેશ અંબાણીનો જોરદાર ધમાકો! 3 મહિના સુધી રોજ 2GB ડેટા, Free Netflix
Haunted Railway Station
ટ્રેન સાથે દોડતી છોકરીને જોઈને ઓફિસ છોડી ભાગ્યા અધિકારી! 4 દાયકા બંધ રહ્યું સ્ટેશન
Gujarat politics
ભાજપના આ નેતાએ સ્વીકાર્યું કે, અપક્ષને કારણે વાવ પેટાચૂંટણીમાં અઘરું પડશે
Negative thinking
નકારાત્મક વિચારથી પરેશાન છો ? અપનાવી લો આ 5 આદતો, હંમેશા રહેશો ખુશ અને પોઝિટિવ
Diu
દીવમાં ફરવા જનારા સાવધાન, ચાકુની અણીએ બે મુસાફરો લૂંટાયા
Diabetes
ડાયાબિટીસમાં બ્લડ સુગર વધી જવાની ચિંતા નહીં રહે, રાત્રે આ પાણી પીવાનું કરો શરૂ
Petrol Diesel Price Today november 2024
પેટ્રોલ-ડીઝલ અંગે આવી ગયા મોટા સમાચાર! કિંમતોમાં કરાયો ફેરફાર, જાણો નવો ભાવ