हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
460 new cases
460 new cases News
gujarat corona update
Gujarat Corona Update: 460 નવા કેસ, 315 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થઇ ચુક્યા છે.
Feb 26,2021, 19:43 PM IST
Trending news
AJWAIN
Ajwain: રાત્રે હુંફાળા પાણી સાથે 1 ચમચી અજમો ખાવાથી મટી જાય છે આ બીમારીઓ
jyotish tips
Jyotish Tips: કોઈ માંગે તો પણ ઉધાર ન આપવી આ 3 વસ્તુઓ, આપે તે થઈ જાય કંગાળ
Shubman Gill
પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્ટો મોટો ઝટકો, બહાર થઈ ગયો આ સ્ટાર બેટર
pm narendra modi
17 વર્ષ બાદ નાઈજિરિયાના પ્રવાસે ભારતીય PM, જાણો કેમ ઈન્ડિયા માટે મહત્વનો છે આ દેશ
gujarat
ભેંસોના તબેલામાં ઘૂસવું સિંહણને ભારે પડ્યું! VIDEO જોઈ કહેશો ‘હિમ્મતે મર્દા તો મદદે
gujarat
અમદાવાદની ખ્યાતિમાં ચાલી રહ્યો છે મોતનો ખેલ! 2 નહીં 8 જણને ચીરી નાંખ્યા, મોટા ખુલાસા
Gujarat school
તમારા બાળકોને હવે મનને ગમે એ કલરનું સ્વેટર પહેરાવો! શાળાઓને ઝટકો, નહીં ચાલે મનમાની
chevening scholarship
આ સ્કોલરશિપ મળી તો ભયોભયો! બ્રિટેનમાં ખાવું-પીવું, ભણવું, રહેવું, ભાડું બધું મફત
Petrol Diesel Price Today
પેટ્રોલ અને ડીઝલના બદલાઈ ગયા છે ભાવ, પૂરાવતાં પહેલાં ચેક કરજો ક્યાં મળશે સૌથી સસ્તું
Ind vs Aus
Ind vs Aus Test: રોહિત શર્મા અને શમી ક્યારે જશે ઓસ્ટ્રેલિયા? થઈ ગયો ખુલાસો