gujarat corona update

GUJARAT CORONA UPDATE: નવા 22 કેસ, 21 સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના આજે નવા 22 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 21 દર્દીઓ સાજા થયા હતા. જેના પગલે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યા છે. આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ 8,15,981 નાગિરકો કોરોનાને પરાજીત કરી ચુક્યા છે. બીજી તરફ ગુજરાત સરકાર વેક્સિનેશનના મુદ્દે પણ લડી રહી છે. આજના દિવસમાં કુલ 2,96,273 નાગરિકોનું રસીકરણ આજના દિવસમાં કરવામાં આવ્યું છે. 

Oct 16, 2021, 08:39 PM IST

GUJARAT CORONA UPDATE: 14 નવા કેસ, 17 રિકવર થયા, એક પણ મોત નહી

કોરોનામાં આંકડાઓમાં રોજેરોજ આસમાની સુલતાની જોવા મળી રહી છે. કાલે 34 કેસ હતા જે આજે અચાનક ઘટીને 14 થઇ ગયા છે. તો બીજી તરફ 17 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે, જેના પગલે અત્યાર સુધીમાં કુલ 8,15,960 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચી ગયો છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાના આંકડાઓમાં સતત સુધારો થઇ રહ્યો છે. 

Oct 15, 2021, 08:07 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 18 દર્દીઓ સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના કેસ એક અંક સુધી પહોંચીને ફરી એકવાર દ્વિઅંકી થઇ ચુક્યા છે. રાજ્યમાં આજે કોરોનાના 21 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 18 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 8,15,890 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,74,745 રસીના ડોઝ અપાયા હતા. જેના કારણે રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચી ચુક્યો છે. 

Oct 11, 2021, 07:54 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 18 કેસ, 17 રિકવર થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં આજે 18 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,872 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 8,58,029 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

Oct 10, 2021, 08:01 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 24 કેસ, 17 રિકવર થયા, 1 વ્યક્તિનું મોત

ગુજરાતમાં કોરોનાના આંકડાઓમાં રોજેરોજ આસમાની સુલતાની જોવા મળે છે. રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,855 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.76 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 4,09,494 રસીના ડોઝ એક જ દિવસમાં અપાઇ ચુક્યા છે. 

Oct 9, 2021, 08:10 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 19 કેસ, 22 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં આજે કોરોનાના નવા 19 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 22 દર્દીઓ સાજા પણ થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 8,15,838 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો નહીવત્ત છે. જે રાજ્ય માટે ખુબ જ રાહતના સમાચાર છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી કોઇનું મોત થયું નથી અથવા તો 1 જ વ્યક્તિનું મોત થયું છે. 

Oct 8, 2021, 07:51 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 23 કેસ, 14 દર્દી રિકવર, જૂનાગઢમાં એક મોત

રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,776 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 5,12,552 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

Oct 5, 2021, 07:45 PM IST

GUJARAT CORONA UPDATE: 14 નવા કેસ, 22 રિકવર થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. રાજ્યમાં આજે 14 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 22 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,762 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આજે કુલ 5,65,747 રસીના ડોઝ ગુજરાતના નાગરિકોને આપવામાં આવ્યા છે. 

Oct 4, 2021, 07:56 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 23 કેસ, 14 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના આજે નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,740 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 62,842 નાગરિકોનું રસીકરણ થયું હતું. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કેસમાં આસમાની સુલતાની જોવા મળી રહી છે. 

Oct 3, 2021, 08:54 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 27 કેસ, 14 રિકવર થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના આજે નવા 27 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,726 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ પણ સુધર્યો છે. કોરોનાનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે ગાંધી જયંતી પ્રસંગે 1,64,596 રસીના ડોઝ અપાયા છે. 

Oct 2, 2021, 08:38 PM IST

GUJARAT CORONA UPDATE: 16 નવા કેસ, 16 રિકવર થયા, એક પણ મોત નહી

  ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજે રોજ આસમાની સુલતાની જોવા મળી રહી છે. આંકડાઓ નાના છે પરંતુ તેની વચ્ચેનું અંતર ખુબ જ મોટુ જોવા મળી રહ્યું છે. રાજ્યમા કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,712 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં 2,23,464 રસીના ડોઝ અપાયા છે. 

Oct 1, 2021, 07:50 PM IST

GUJARAT CORONA UPDATE: 24 નવા કેસ, 18 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતના કોરોનાના કેસોમાં તબક્કાવાર રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના 24 નવા કેસ સામે આવ્યા છે. 18 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,666 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,15,813 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 

Sep 28, 2021, 09:08 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 30 સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના આંકડાઓમાં તબક્કાવાર રીતે વધારો થઇર હ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 21 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 30 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,15,648 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે રાજ્યનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 4,96,485 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

Sep 27, 2021, 08:24 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 19 સાજા થયા એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે પણ વધારો થઇ રહ્યો હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 21 કેસ સામે આવ્યા છે. તો બીજી તરપ 19 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,618 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે સાજા થવાનો દર પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં કુલ 1,44,317 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. 

Sep 26, 2021, 08:27 PM IST

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતો AAP નો ડાયરો, ભીડ ભેગી કરીને નેતાઓએ ગરબા કર્યા

કોરોનાની ત્રીજી લહેર ઉઠી રહી છે. આવામાં સરકારે નાગરિકો પણ અનેક નિયંત્રણો મૂક્યા છે. પરંતુ અત્યાર સુધી જોયુ કે, સૌથી વધુ ભીડ રાજકીય પાર્ટીના કાર્યક્રમોમાં જ જોવે છે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ પણ રાજકીય પાર્ટીઓના કાર્યક્રમોમાં વધુ જોવા મળે છે. આવામાં કોરોનાની ત્રીજી લહેર (third wave) ને આમંત્રણ આપતો કાર્યક્રમ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ યોજાયો છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી (AAP) એ ડાયરાનો કાર્યક્રમ યોજીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા છે. ગાંધીનગનરા ઈન્દ્રોડા ગામમાં આપ પાર્ટીએ યોજેલા ડાયરામાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. સાથે જ મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. 

Sep 26, 2021, 02:05 PM IST

GUJARAT CORONA UPDATE: 16 નવા કેસ, 12 સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં 16 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,599 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 5,05,671 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે. 

Sep 25, 2021, 08:13 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 17 કેસ, 12 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અનિર્ણિત છે. રાજ્યમાં કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,587 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ સુધીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં રસીના કુલ 5,24,249 ડોઝ અપાઇ ચુક્યા છે. 

Sep 24, 2021, 08:18 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 17 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ ડામાડોળ છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે તેના પ્રમાણમાં અત્યારે બમણા કેસ આવે છે તો બીજા દિવસે બમણા કેસ ઘટી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાથી 17 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,522 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં 3,72,334 ડોઝ રસીના અપાયા છે. 

Sep 20, 2021, 08:58 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 8 કેસ, 15 સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 08 કેસ જ નોંધાયા હતા. તો બીજી તરફ 15 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,505 નાગરિકો કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. આજના દિવસમાં કુલ 2,52,407 નાગરિકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 

Sep 19, 2021, 08:25 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 24 સાજા થયા, એક પણ વ્યક્તિનું મોત નહી

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી કોરોનાના આંકડાઓમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યના 24 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ 8,15,490 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજના દિવસમાં 4,81,733 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો રિકવરી રેટ પણ 98.76 ટકા પર પહોંચ્યો છે. 

Sep 18, 2021, 11:53 PM IST