AC Service At Home: ઉનાળામાં એસીનો વપરાશ વધારે થાય છે જેના કારણે તેને સર્વિસની જરૂર પડે છે. એસીની સર્વિસ કરાવવામાં હજારો રુપિયા ખર્ચ થાય છે. પરંતુ જો તમે આ સ્ટેપ ફોલો કરી ઘરે એસીની જરૂરી અને સામાન્ય સર્વિસ કરી લેશો તો એક પણ રુપિયાનો ખર્ચ નહીં થાય.
અમેરિકામાં AC બ્લાસ્ટને મોટો અકસ્માત થયો હતો જેના કારણે સૌના હોશ ઉડી ગયા. એસી બ્લાસ્ટમાં 29 લોકોના મોત થયા હતા. નાની ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે. આવો અમે તમને જણાવીએ કે એસીમાં બ્લાસ્ટ થવાની શક્યતા કેવી રીતે વધી જાય છે...
Tips and Tricks: ઉનાળામાં એર કંડિશનર ચલાવતા પહેલા કેટલાક જરૂરી કામ છે જે કરી લેવા જોઈએ, નહીં તો પછીથી તમને મોટો ઝટકો લાગી શકે છે. ત્યારે કયા કામ છે આવો જાણી લઈએ.
જ્યારે પણ કોઇ AC ખરીદે છે તો ઘણી વાતોનું ધ્યાન રાખે છે. જો તમે પણ AC લીધું હશે અથવા લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વિચારી રહ્યા હશો કે AC લીધા પછી તેને ક્યાં લગાવીશું, વિંડો AC લાવશો તો ક્યાં લગાવશો? આ ઉપરાંત રૂમ વગેરેને લઇને પણ ઘણી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે.