हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Asfaq Bawa arrested
Asfaq bawa arrested News
Drug dealer
ડ્રગ ડીલર અસ્ફાક બાવાની ધરપકડ, સુશાંતના ડ્રગ કનેક્શન અંગે NCB કરી શકે છે પુછપરછ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડ ના એમડી ડ્રગ મામલે મુંબઈ ના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે. આરોપી મુંબઈ થી અલગ-અલગ રાજ્યોમાં છેલ્લા ૮ વર્ષથી ડ્રગ સપ્લાય કરતો હતો. ગુજરાત માં હાલ 2 વાર ડ્રગ મોકલેલ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં ઉભેલ આ ડ્રગ માફિયાનું નામ છે અફાક અહેમદ ઉર્ફે અસ્ફાક બાવા. મુંબઈનાં મોટા ડ્રગ સપ્લાયરમાં તેનું નામ હોવાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચે 1 પોલીસ કર્મી સહિત 5 લોકોની ડ્રગ સાથે ધરપકડ કરી હતી. જે કેસમાં અસ્ફાક બાવાએ ડ્રગ આપ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અગાઉ પણ અસ્ફાક બાવાએ ડ્રગ અમદાવાદમાં મોકલી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ અફાકનો પુત્ર ફિદા આ રેકેટ ચલાવી રહયો હતો અને એજ રૂપિયા લઈ ડ્રગ આપતો હતો.
Sep 17,2020, 18:38 PM IST
Trending news
PCB
BCCIએ ICCના ખંભા પર રાખીને ચલાવી 'બંદૂક', PCBના પ્લાન પર ફરી વળ્યું પાણી
Jobs
નોકરીમાં કરોડો કમાવવા હોય તો તમારા સંતાનોને આ કોર્સ કરાવો, ધનના ઢગલા થશે
Bonus Share
જો તમારી પાસે છે આ કંપનીના 5 શેર તો તમને ફ્રી મળશે 2 શેર, 36 રૂપિયા છે ભાવ
Anil Ambani
અનિલ અંબાણીની કિસ્મત બદલાઈ, રિલાયન્સ પાવર બાદ આ કંપનીના રોકાણકારો માટે ખુશખબર
Gujarat CM
મુંબઈમાં ગુજરાતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સભા કરશે ગુજરાતના મુખ્યમંત્રી
gujarat
ઘોર કળિયુગ! ગુજરાતના આ જિલ્લામાં દીકરો જલ્લાદ પાક્યો! માતાને દાતરડાના ઘા ઝીંકી વાઢી
pm narendra modi
ચૂંટણી પ્રચાર કરવા ગયેલા PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકાયા
Vegetable
Side Effects of Tommato: ટામેટાં ખાતા પહેલાં 100 વાર વિચારજો! નહીં તો હાલત થશે ખરાબ
Fridge Blast
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટ
Healthy Roti
ઘઉંના લોટમાં આ લોટ મિક્સ કરી બનાવજો રોટલી, આ રોટલી ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટવા લાગશે