bangladesh vs srilanka

SL vs BAN: શ્રીલંકાની દમદાર શરૂઆત, બાંગ્લાદેશને 5 વિકેટે આપ્યો પરાજય

અસલંકા અને ભાનુકા રાજપક્ષેની શાનદાર અડધી સદીની મદદથી શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટે પરાજય આપી જીત સાથે શરૂઆત કરી છે. 

Oct 24, 2021, 07:19 PM IST