barbora krejcikova

French Open: સતત છઠ્ઠા વર્ષે નવી ખેલાડી બની ચેમ્પિયન, બારબરા ક્રેજિકોવાએ જીત્યું ટાઇટલ

ચેક રિપબ્લિકની બારબરા ક્રેજિકોવા (barbora Krejcikova)  એ ફ્રેન્ચ ઓપન  (French Open 2021) નું ટાઇટલ જીતી લીધું છે. તે પ્રથમવાર કોઈ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. 

Jun 12, 2021, 09:24 PM IST