हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
112/ 1
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CBSE exam
Cbse exam News
CBSE
ધો.10મા-12માના બોર્ડની પરીક્ષા નહીં આપી શકે આ વિદ્યાર્થીઓ, વાલીઓને જાણ કરવા આદેશ
CBSE 10th 12th Board Exam 2025: બોર્ડના નિયમો અનુસાર, CBSE 10મી અને 12મી બોર્ડની પરીક્ષામાં બેસવા માટે ઓછામાં ઓછી વિદ્યાર્થીની 75% હાજરી ફરજિયાત છે. જો ઓચિંતી તપાસ દરમિયાન કે આગોતરી સૂચના વિના રજા પર જણાશે, તો તેઓ શાળામાં નિયમિત નથી એમ માનીને આવા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
Oct 12,2024, 19:14 PM IST
CBSE exam
CBSE Exam Dates: સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર, જાણો વિગત
CBSE Exam Dates: સીબીએસઈ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધું છે. આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે.
Dec 29,2022, 20:44 PM IST
CBSE Term 2 Exam Datesheet
CBSE Term 2 Exam Date: સીબીએસઈ ટર્મ 2 પરીક્ષાની તારીખ જાહેર, જુઓ CBSE નોટિસ
CBSE એ ટર્મ 2 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. CBSE એ પરીક્ષાની તારીખને લઈને નોટિસ જારી કરીને માહિતી આપી છે. CBSEની સૂચના મુજબ ટર્મ 2 ની પરીક્ષા 26 એપ્રિલ 2022 થી શરૂ થશે.
Feb 9,2022, 20:19 PM IST
CBSE Exam 2022
CBSE ના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટો ઝટકો
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદ એટલે કે CBSE ની ટર્મ 1 બોર્ડ પરીક્ષા (CBSE Class 10th and 12th Term 1 Board Exam) આપનારા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે.
Nov 18,2021, 14:00 PM IST
CBSE
CBSE એ જાહેર કરી બોર્ડ એક્ઝામની ડેટશીટ, જાણો ક્યારથી શરૂ થશે 10th અને 12thની પરીક્ષા
CBSE એ ધોરણ 10th અને 12th ની બોર્ડની પરીક્ષાની ટર્મ-1 ની ડેટશીટ જાહેર કરી છે. ડેટશીટ મુજબ ધોરણ 10th ની CBSE ની પ્રથમ ટર્મ બોર્ડ પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થશે. સાથે જ 12th મીની પરીક્ષા 1 ડિસેમ્બરથી શરૂ થશે
Oct 18,2021, 23:05 PM IST
CBSE exam
CBSE: પરીક્ષા આપ્યા વગર પાસ થશે ધોરણ 12ના વિદ્યાર્થી, રિઝલ્ટથી નાખુશ વિદ્યાર્થીઓ
રિઝલ્ટ માટે શિક્ષણ મંત્રાલયે કેટલાક વિકલ્પ તૈયાર કર્યા છે.
Jun 2,2021, 10:39 AM IST
CBSE Class 10-12 Exam Date
CBSE Class 10-12 Exam Date: ધોરણ-10 અને 12ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર
CBSE Class 10-12 Exam Date Sheet 2021: કોરોનાને ધ્યાનમાં રાખતા આ વર્ષે સીબીએસઈ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 38 દિવસ ચાલશે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર ટાઇમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે.
Feb 2,2021, 17:35 PM IST
CBSE exam
CBSE Exam Updates: ધોરણ-10ના બાકી વિષયોની પરીક્ષા લેવાશે નહીં
અનુરાગ ત્રિપાઠીએ 10માના બોર્ડની પરીક્ષા સાથે જોડાયેલા સવાલ પર કર્યું, '10માંની દેશમાં જે પરીક્ષા બાકી છે, તે નાના-નાના વિષય હતા. તેની હવે પરીક્ષા લેવાશે નહીં.
Apr 29,2020, 11:29 AM IST
CBSE exam
CBSE પરીક્ષા મામલે પરીક્ષાર્થીઓને ન રોકવા કરાયો આદેશ
24 ફેબ્રુઆરીના રોજ લેવાનારી CBSEની પરીક્ષા મામલે ચીફ સેક્રેટરી દ્વારા પોલીસ તેમજ શિક્ષણ વિભાગને આદેશ કરાયો હતો. પરીક્ષા માટે જનાર વિદ્યાર્થીઓને ન રોકવામાં આવે તેવો આદેશ કર્યો હતો. પોલીસ વિભાગને શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે ખાસ સાવચેતી લેવા આદેશ કર્યો હતો.
Feb 19,2020, 17:15 PM IST
CBSE
CBSEએ પરીક્ષા ફીમાં કર્યો વધારો, વિદ્યાર્થીઓએ 50ના બદલે 1200 ચુકવવા પડશે
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ એસસી/એસટીના વિદ્યાર્થીઓ માટેની પરિક્ષા ફીમાં વધારો કર્યો છે. હવે તેમને 50નાં બદલે 1200 રૂપિયા શુલ્ક ચુકવવું પડશે. અનુસૂચિત જાતી (SC) અને અનુસૂચિત જનજાતી (ST) વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા શુલ્કમાં 24 ગણો વધારો કરવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે આ વધારા અંગે હોબાળો થાય તે સહજ છે.
Aug 11,2019, 21:11 PM IST
Trending news
Venus Transit
વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!
weather update
ઠંડીએ તોડ્યો રેકોર્ડ... હવામાન વિભાગની બરફવર્ષાની સાથે વરસાદની આગાહી
virat kohali
કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી'
Somnath-Bhavnagar Highway
નેશનલ હાઈવેની આવી દશા કેમ? 4 વર્ષમાં બ્રિજ બની ગયો જર્જરિત, ભ્રષ્ટાચારનો આરોપ
Panchmahal Police
માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે થયો મોટો વિવાદ, મિત્રએ જ કરી દીધી મિત્રની હત્યા
Atal Bihari Vajpayee
આ યુવતીને કારણે જિંદગીભર કુંવારા રહ્યા પૂર્વ PM,80 વર્ષ જૂની અટલની અધૂરી પ્રેમ કહાની
KankariaCarnival
કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત
SSG Hospital
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બની દેવાદાર, દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા
India first Christmas cake
ભારતની પ્રથમ ક્રિસમસ કેકની કહાની!અંગ્રેજે આપી હતી રેસીપી, જાણો ક્યારે અને કોણે બનાવી
Prohibition
કયા છે દારૂબંધી? પેટલાદમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો 240 બોટલ વિદેશી દારૂ