हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
clarified
Clarified News
Amul Chairman
અમૂલના ચેરમેન રામસિંહ પરમારે આચર્યું કરોડોનું કૌભાંડ? અહેવાલ બાદ સ્પષ્ટતા કરાઇ
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધ અમૂલ ડેરીનાં ડીરેકટરો દ્વારા 28 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવા અંગેનાં મિડીયા અહેવાલોને લઈને આજે અમૂલ ડેરી ખાતે અમૂલનાં ચેરમેન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. ચેરમેન રામસિંહ પરમારએ આ અહેવાલોને પાયા વિહોણા ગણાવી કોઈ કૌભાંડ આચરવામાં નહી આવ્યું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
Jan 21,2022, 17:05 PM IST
Vijay Nehra
CM સાથેની બેઠક બાદ વિજય નેહરાનું આક્રમક ટ્વિટ, રાજકીય કિન્નાખોરીને ફરી પડકારી
રાજ્યમાં કોરોનાનાં કેસમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. સરકાર આ મુદ્દે કામગીરી અંગે નાગરિકોમાં ભારે અસંતોષ છે. હાઇકોર્ટ પણ વારંવાર સરકાર અને અધિકારીઓને ટપારી રહી છે. તેવામાં સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી હેઠળ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હોવાના મુદ્દા પણ સામે આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદનાં કમિશ્નર વિજય નેહરાની બદલી થતા નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર વિજય નેહરાનાં સમર્થનમાં આંદોલન ચલાવાયું હતું. જો કે આ તમામ વિવાદો વચ્ચે વિજય નેહરાએ પોતાનો નવો પદભાર ગ્રામવિકાસ સેક્રેટરી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હોવાની માહિતી પણ ટ્વિટ દ્વારા આપી હતી. ત્યાર બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ તેમણે ખુબ જ સુચક કવિતા ટ્વીટ કરી હતી. જેના પરથી મીટિંગમાં થયેલી ચર્ચાઓનો ઘણા અંશે અંદાજ આવે છે.
May 27,2020, 0:22 AM IST
Trending news
Adani Gas
અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધા
narendra modi
સુશાસનના સુકાની તરીકે વિકાસની રાજનીતિના પ્રણેતા મોદીની 23 વર્ષની સ્વર્ણિમ સફર!
Muslims
દુનિયામાં તેજીથી વધી રહ્યું છે ઈસ્લામ, આ 10 દેશોની 99% વસ્તી મુસ્લિમ છે
Navratri 2024
નવરાત્રિના પાંચમા નોરતે કેમ સ્કંદમાતાની કરાય છે આરાધના? જાણો મહત્ત્વ
Ambalal Patel
વરસાદ તો આવશે જ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ નવરાત્રિના નોરતામાં કરી વરસાદની આગાહી
yogi adityanath
કુંભમાં મુસ્લિમોને નો એન્ટ્રી! માંસ-મદિરા પર પ્રતિબંધ રહેશે, યોગી સરકારે કરી તૈયારી
India vs Bangladesh
ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, પંડ્યાએ છગ્ગો ફટકારી અપાવી જીત
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
Friend
બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?