हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
BRN
102/ 4
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona left Gujarat? Hundreds of people
Corona left gujarat hundreds of people News
Corona left Gujarat? Hundreds of people
ગુજરાતમાંથી કોરોના ગયો? પાવાગઢ અને ડાકોરમાં સેંકડો લોકોનાં ટોળા ઉમટ્યાં
ગુજરાતમાં જાણે લોકોનાં મનમાંથી કોરોનાનો ભય જતો રહ્યો હોય અથવા તો કોરોના રોગ જ જતો રહ્યો હોય તેવી રીતે વર્તી રહ્યા છે. સમગ્ર દેશ અને રાજ્યને તબક્કાવાર અનલોક કરવામાં આવ્યા બાદ હવે જનજીવન પાટા પર ચડી રહ્યું છે. તેવામાં ગુજરાતનાં હરવા ફરવા જેવા સ્થળો અને યાત્રાધાન ખાતે લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા છે. પાવાગઢ અને ડાકોર સહિતનાં અનેક પ્રવાસન અને યાત્રાધામ સ્થળો પર લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. આ ટોળાઓ જાણે કોરોના છે જ નહી તેવી રીતે વર્તી રહ્યા છે. જે ખુબ જ આઘાતજનક છે.
Oct 11,2020, 23:32 PM IST
Trending news
Edible Oil Price
મોંઘવારીના માર વચ્ચે રાહત આપતી મોટી ખબર, આજે ઘટી ગયા સિંગતેલ, કપાસિયા તેલના ભાવ
Hybrid Car
નોર્મલ કાર કરતા હાઈબ્રિડ કાર કઈ રીતે આપે છે વધુ માઈલેજ? 99 % લોકો પાસે નથી જવાબ
vastu tips
સ્નાન કર્યા પછી તરત આ કામ ન કરવું, આ 5 ભૂલ નબળી આર્થિક સ્થિતિનું બને છે કારણ
extramarital affair
પતિનું લફરું હોય તો શું કરે પત્ની? એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત આ કાયદાઓ વિશે જાણો
Good news
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી વચ્ચે મોટા સમાચાર, ખેડૂતના ધરમધક્કા નહિ વધે
Gold rate
ફરી આવી તક નહીં મળે! સોનું આજે પણ જોરદાર પછડાયું, ભાવ ઘટીને કેટલા થયા...જાણો રેટ
NRI
NRI બેંક ડિપોઝીટમાં ગુજરાતની ઉંચી છલાંગ, પાર કરી ગયો આટલા લાખ કરોડનો આંકડો
Dinga Dinga Virus
અત્યંત રહસ્યમય વાયરસ, દર્દી સતત ધ્રુજતા રહે છે, છોકરીઓ-મહિલાઓ આવે છે ઝપેટમાં
ટ્રેન કેન્સલ
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર : 21 થી 23 ડિસેમ્બરે ગુજરાતની 21 ટ્રેન મોડી પડશે
avocado
દિવસમાં એકવાર આ ફળ ખાવાથી ઘટી શકે છે બેડ કોલેસ્ટ્રોલ, ખાશો તો ઘણી બીમારીઓથી બચી જશો