india vs pakistan

હરભજન સિંહની પીટાઈ કરવા માટે આ ખેલાડી હોટલના રૂમ સુધી પહોંચી ગયો હતો, જાણો શું હતો મામલો

ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહની પીટાઈ કરવા માટે આ દિગ્ગજ ખેલાડી તેના હોટલ રૂમ સુધી પહોંચી ગયો હતો. 

Dec 29, 2021, 03:02 PM IST

Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું, બ્રોન્ઝ મેડલ કર્યો કબજે

ટોક્યો ઓલિમ્પિક બાદ ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ દમદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 
 

Dec 22, 2021, 05:53 PM IST

Inzamam Ul Haq એ ભારતીય ટીમ પર લગાવ્યો મોટો આરોપ, IND-PAK Match પર આપ્યું વિવાદિત નિવેદન

પાકિસ્તાનને પહેલીવાર કોઈ પણ વર્લ્ડકપની મેચમાં ભારતને હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમે 10 વિકેટે મોટી જીત નોંધાવીને ભારતીય ટીમનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું રોળી નાંખ્યું હતું.

Nov 27, 2021, 07:55 AM IST

Team India શું ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે? ભારત સરકાર આપ્યો આ જવાબ

ICC એ મોટો નિર્ણય લેતા પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની મેજબાની આપી છે અને ત્યારબાદ અનેક સવાલ ઊભા થયા છે.

Nov 18, 2021, 11:54 AM IST

શું ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરીઝ થશે? BCCI પ્રમુખ ગાંગુલીએ આપ્યું છે આ મોટું નિવેદન

ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે 2012 પછી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી. 2008થી ભારતે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. તે જ સમયે, પાકિસ્તાને છેલ્લે 2012માં ODI અને T20 શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. આ બંને દેશોએ છેલ્લા 8 વર્ષથી એકબીજા સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી.

Nov 15, 2021, 09:23 AM IST

India vs Pakistan: ભારત-પાકિસ્તાન વચ્ચે જલદી રમાશે ઈન્ટરનેશનલ મેચ, ફટાફટ જાણી લો ક્યાં અને ક્યારે?

આગામી વર્ષે 4 દેશોની ઈન્ટરનેશનલ કબડ્ડી ટુર્નામેન્ટ (International Kabaddi Tournament) અગાઉ કરતારપુર કોરિડોરમાં માર્ચ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળશે.

Nov 7, 2021, 08:29 AM IST

Pakistan PM ઈમરાન ખાનનું મોટું નિવેદન: 'કાલે ભારતને હરાવ્યું માટે બાકી કામ પછી'

ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) માં જીતનો નશો પાકિસ્તાન (Pakistan)ના દરેક સામાન્ય અને ખાસ વ્યક્તિના માથે ચઢેલો છે. જનતા ફાયરિંગ કરી રહી છે, તો મંત્રી બેફામ થઈને નિવેદનબાજી કરી રહ્યા છે. હવે વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ પણ એવું નિવેદન આપ્યું છે, જેના કારણે સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનીઓ માટે ભારત વિરુદ્ધ જીત કેટલી હદ સુધી મહત્ત્વપૂર્ણ છે.

Oct 25, 2021, 11:20 PM IST

T20 World Cup માં ટીમ ઈન્ડિયાનો આગામી ગેમ પ્લાન શું હશે? કોહલીએ જણાવ્યો પ્લાન

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 વર્લ્ડકપની આગામી મેચ માટે છ દિવસનો બ્રેક હોવાના કારણે અમારી ટીમને આત્મમંથન અને નવેસરથી રણનીતિ બનાવવા માટે મદદ મળશે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ટી20 વર્લ્ડ કપની મેચ 31 ઓક્ટોબરે રમાશે.

Oct 25, 2021, 05:42 PM IST

T20 World cup: જીતના નશામાં ચૂર પાકિસ્તાની પત્રકારો છાક્ટા બન્યા, વિરાટ કોહલીએ આ રીતે કરી બોલતી બંધ

ICC ટી20 વર્લ્ડ કપમાં રવિવારના રોજ પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી દીધુ. આ સજ્જડ હાલ સાથે જ ભારતનો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન  હારવાનો સિલસિલો પણ તૂટ્યો. ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના હાથે એકતરફી હારનો સામનો કરવો પડ્યો.

Oct 25, 2021, 08:23 AM IST

T20 World Cup: ભારત-PAK મેચ પહેલા કોહલીએ આપ્યું મોટું અપડેટ

ટી-20 વર્લ્ડકપની પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે ઘડી ખુબ જ નજીક પહોંચી ગઈ છે. 24 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ની ટીમ આમને સામને હશે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનને ટી-20 વર્લ્ડકપમાં એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારતનો ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધનો રેકોર્ડ ખુબ જ શાનદાર છે. ICC દ્વારા ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ને એક જ ગ્રુપમાં રાખવાથી બન્ને દેશોના પ્રશંસકોને એકવાર ફરી રોમાચંક મુકાબલો જોવા મળશે.

Oct 19, 2021, 02:20 PM IST

T20 World Cup 2021: PAK ટીમને મળી મોટી ધમકી, ભારત વિરુદ્ધ મેચ ન જીતી તો...

T20 World Cup 2021 ની પ્રથમ મેચમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થવાનો છે. પરંતુ આ મેચ પહેલા પાકિસ્તાની ટીમની આલોચના શરૂ થઈ ગઈ છે. 

Oct 15, 2021, 06:29 PM IST

શોએબ અખ્તરની ભવિષ્યવાણી, T20 વિશ્વકપમાં IND vs PAK વચ્ચે રમાશે ફાઇલ, આ ટીમ જીતશે ટ્રોફી

India vs Pakistan T20 World Cup: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનુ કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપ 2021ની ફાઇનલ રમાશે. 

Aug 1, 2021, 05:07 PM IST

અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા

દિગ્ગજ વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સહેવાગ, મોહમ્મદ કેફ સિવાય કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે પણ યુવા ટીમને શુભેચ્છા આપી છે. 

Feb 4, 2020, 11:45 PM IST

U19 World Cup: ભારતની યુવા ટીમનો ધમાકો, પાકિસ્તાનને 10 વિકેટે હરાવી પહોંચી ફાઇનલમાં

ભારતીય અન્ડર-19 ટીમે શાનદાર પ્રદર્શન કરતા આઈસીસી અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વિશ્વકપની ફાઇનલ મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે.

Feb 4, 2020, 07:42 PM IST

Ind vs Pak U19: અન્ડર-19 વિશ્વકપની સેમિફાઇનલમાં ભારત-પાક વચ્ચે મુકાબલો

ભારત અને પાકિસ્તાનની ટીમો જ્યારે પણ કોઈ ટૂર્નામેન્ટમાં એકબીજા વિરુદ્ધ રમે છે, મુકાબલો રોમાંચક હોય છે. મંગળવારે બંન્ને ટીમો અન્ડર-19 વિશ્વકપની પહેલી સેમિફાઇનલમાં ટકરાશે. 
 

Feb 3, 2020, 07:29 PM IST

ભારત ટી બ્રેક લઇને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમી શકતા નથી: વિદેશ મંત્રી

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની સાથે ક્રિકેટ સંબંધ ફરીથી શરૂ કરવાના પ્રયત્નનો વિરોધ કર્યો છે. એસ. જયશંકરે કહ્યું કે, તે સંભવ નથી કે, પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરતું રહે અને ભારત તેની સાથે ક્રિકેટ રમવા માટે તૈયાર થાય

Sep 26, 2019, 02:50 PM IST

ભારત સામે હાર બાદ આત્મહત્યા કરવા ઈચ્છતો હતોઃ પાક કોચ આર્થર

હાલના ક્રિકેટ વિશ્વકપમાં ભારતના હાથે હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થર એટલા વિચલિત હતા કે આત્મહત્યા કરવા ઈચ્છતા હતા. વિશ્વકપમાં પાકિસ્તાની ટીમ અત્યાર સુધી ક્યારેય ભારત સામે જીતી શકી નથી. 

Jun 25, 2019, 02:50 PM IST

World Cup 2019: ICCને સચિન તેંડુલકરે આપ્યો રસપ્રદ જવાબ, રોહિતના શોટ સાથે થઈ હતી તુલના

આઈસીસી વિશ્વ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માની એક સિક્સ ખૂબ ચર્ચામાં છે. પાકિસ્તાન વિરુદ્ધ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રવિવારે રોહિત શર્માએ 140 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. 

Jun 18, 2019, 03:32 PM IST

અમિત શાહના ટ્વિટ પર પાક સેનાનું રિએક્શન, કહ્યું- સ્ટ્રાઇક અને મેચની સરખામણી ના કરો

પાકિસ્તાની આર્મીના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર)ના ડિરેક્ટર જનરલ આસિફ ગફૂરે સોમવારે ભારતના ગૃહમંત્રી અમિત શાહને ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાનની હાર અને દેશની બોર્ડર પર થયેલા અથડામણની સરખામણી ના કરવાનો આગ્રહ કર્યો છે.

Jun 18, 2019, 10:25 AM IST