हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
covid in india
Covid in india News
covid in india
Covid Variant: કોરોના ફરીથી તબાહી મચાવશે! 5 રાજ્યોમાં આ વેરિએન્ટના વધ્યા કેસો
Covid-19 Cases in India: આ સમયે વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલો કોરોનાનો વેરિએન્ટ XBB.1.5 છે. આ સિવાય BQ.1, BA.2.75, CH.1.1, XBB અને XBF. આ નવા વેરિઅન્ટ્સ છે જેના પર નજર રાખવામાં આવી રહી છે. XBB.1.5. વેરિએન્ટના કેસોમાં છેલ્લા અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે 37.7%નો વધારો થયો છે. તે ભારત સહિત 85 દેશોમાં જોવા મળ્યો છે.
Mar 23,2023, 20:21 PM IST
Coronavirus
આઈસોલેશનથી લઈને દવાઓના ઇલાજ સુધી આપી સલાહો, જાણી લેજો
coronavirus: કોવિડ-19ના નવા પ્રકારોના ફેલાવા વચ્ચે WHO એ દરેકને માસ્ક પહેરવાનું ચાલુ રાખવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે રસીના બૂસ્ટર ડોઝ લેવા વિનંતી કરી છે.
Jan 17,2023, 20:30 PM IST
Omicron
120 ગણી ઝડપે ફેલાતો XBB.1.5 Covid variant આવ્યો સામે, વેક્સિનને પણ કરશે બેઅસર
ચીન સહિત અન્ય દેશમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં ભારતની ચિંતા પણ વધી ગઈ છે. સરકાર દેશમાં ફરી કોરોના ઘાતક ન બને તે માટે સતત પ્રયાસ કરી રહી છે. પરંતુ ઓમિક્રોન વેરિએન્ટ ફરી ખતરો બની શકે છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ઓમિક્રોનના નવા-નવા સબ-વેરિએન્ટ સામે આવી રહ્યાં છે.
Dec 31,2022, 20:12 PM IST
covid in india
કોવિડના નવા વેરિએન્ટ બાદ સરકાર એલર્ટ, એરપોર્ટ પર આજથી રેન્ડમ સેમ્પલિંગ શરૂ
દેશમાં કોરોના સંક્રમણને લઈને સાવચેતી રાખવા દેશના એરપોર્ટ પરથી આજથી રેન્ડમ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ચીનમાં સંક્રમણની નવી લહેર માટે જવાબદાર ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7ના ત્રણ કેસ ભારતમાં જોવા મળ્યા છે.
Dec 21,2022, 18:15 PM IST
covid in india
ચીનમાં તબાહી મચાવનાર ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7 ના બે કેસ ગુજરાતમાં!, સરકાર એલર્ટ
ચીનમાં ઓમિક્રોનના જે સબ વેરિએન્ટ BF.7 એ તબાહી મચાવી છે, તેના ત્રણ કેસ અત્યાર સુધી ભારતમાં જોવા મળ્યા છે. જેમાંથી બે કેસ ગુજરાત અને એક કેસ ઓડિશામાં સામે આવ્યો હોવાની માહિતી છે.
Dec 21,2022, 16:59 PM IST
covid in india
કોરોનાના વધતા ખતરાએ સરકારની વધારી ચિંતા, પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
Corona Update India: કોરોનાએ ફરી એકવાર સરકારની ચિંતા વધારી છે. કોરોનાના વધતા ખતરા વચ્ચે પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આગામી બુધવારના બેઠક કરશે.
Apr 23,2022, 22:48 PM IST
Covid vaccine
Covid Vaccine લેવા માટે કઈ રીતે કરાવશો રજીસ્ટ્રેશન? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
કોરોના સંક્રમણ (Corona virus) પર લગામ લગાવવા માટે દેશમાં રસીકરણ અભિયાન હેઠળ સામાન્ય લોકોને કોવિડ વેક્સિન લગાવવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, કોઈપણ પાત્ર વ્યક્તિ રસી લગાવવા માટે ગમે ત્યાંથી અને કોઈપણ સમયે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
Feb 28,2021, 23:01 PM IST
કોરોના વાયરસ
Corona Update: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 7964 કેસ, 265 લોકોના મૃત્યુ
દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી નથી. દરરોજ નવા કેસોની સંખ્યા વધી રહી છે. રાજધાની દિલ્હીમાં પણ કેસો વધી રહ્યાં છે તો મહારાષ્ટ્રના આંકડા ચિંતાજનક છે.
May 30,2020, 10:34 AM IST
Trending news
Curly Hair
કર્લર વગર પણ મેળવી શકો છો નેચરલી ખૂબસૂરત કર્લી હેર, ઘરમાં જ ટ્રાઈ કરો આ સરળ ઉપાય
shoe smell
શૂઝમાંથી આવી રહી છે ભયંકર દુર્ગંધ? ધોયા વગર આ 5 ટિપ્સથી મેળવો છુટકારો
Ind vs Eng
વાનખેડેમાં અભિષેકની તૂફાની સદી, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું
gujarat
'જેતપુરના એક નેતાએ પક્ષ વિરોધી કામ કર્યું છે, સમય આવ્યે નામ જાહેર કરીશ'
E kyc pm kisan
PM Kisan Yojana: આ કામ ફટાફટ પૂર્ણ કરી લેજો, નહીં તો ખાતામાં નહીં આવે આગામી હપ્તો
spiders
આ શહેરમાં અચાનક આકાસમાંથી વરસ્યા સેંકડો કરોળિયા, આ ડરામણી ઘટના પાછળ શું હકીકત?
Open Marriage
1 સાથે લગ્ન અને ઘણા બધા સાથે સંબંધો! આ અનોખા લગ્ન શા માટે બન્યા ભારતીયોની પહેલી પસંદ
Maharashtra Rare case
મહારાષ્ટ્રમાં એક દુર્લભ કેસ...માતાના પેટમાં ઉછરી રહેલા બાળકમાં મળ્યું ભ્રૂણ, ડોક્ટરો
gujarat
ગુજરાતના આ જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા 5400 કરોડની યોજના! પાટીલે આપ્યા ખુશખબર
gujarat
આ ભેજાબાજોએ તો ભારે કરી! ઓનલાઇન પોર્ટલ પર બગ મુકીને 7 કરોડથી વધારેનો ચુનો ચોપડ્યો!