हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
38/ 1
(9.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DM
Dm News
ZEE 24 Kalak Original Video
બહરાઈચ: હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે પહોંચેલા DM મેડમ ભડક્યા....
Bahraich: DM madam who arrived on a surprise visit to the hospital...
Feb 16,2024, 15:00 PM IST
DM
DM કે SP...બંનેમાંથી કોણ વધુ શક્તિશાળી? કોને મળે છે કેટલો પગાર, સુવિધાઓ....ખાસ જાણો
DM or SP Who is more Powerful: શું તમને ખબર છે કે જિલ્લામાં કલેક્ટર પાસે વધુ પાવર હોય છે કે પછી એસપી પાસે. એવા અનેક કેસ હોય છે જેમાં એસપી જ નિર્ણય લે છે. આો જાણીએ કોને મળે છે વધુ પગાર...
Sep 6,2023, 11:48 AM IST
SDM
પોતાના વિસ્તારમાં DM જેટલો પાવર હોય SDMને, જાણો કેટલો પગાર અને શું હોય ફરજો
SDM: SDM પાસે ડિવિઝન સ્તરે DM જેવા અધિકારો હોય છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) અને રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરનારાઓ દ્વારા એસડીએમની જગ્યાઓ ભરવામાં આવે છે. SDM તરીકે પસંદ કરવા માટે PCS એ સૌથી મહત્વની પરીક્ષા છે. રાજ્ય કક્ષાએ તેનું આયોજન કરવામાં આવ્યું છે.
Apr 10,2023, 21:25 PM IST
Tokyo Paralympics
Tokyo Paralympics માં નોઈડાના DM Suhas L Y એ Badminton માં ભારતને અપાવ્યો Silver
Tokyo Paralympics માં ઉત્તર પ્રદેશના નોઈડા જિલ્લાના કલેક્ટર (DM) એ ઈતિહાસ રચી દીધો છે. નોઈડામાં ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા Suhas L Yathiraj એ Badminton માં ભારતને Silver Medal અપાવ્યો છે.
Sep 5,2021, 8:36 AM IST
Oxygen crisis
હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી, કહ્યું- 'ઓક્સિજનની કમીથી મોત એ નરસંહાર સમાન કહેવાય'
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ઓક્સિજન (Oxygen) ની કમીથી થઈ રહેલા મૃત્યુ પર હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા નારાજગી વ્યક્ત કરી છે. પોતાના આદેશમાં અલાહાબાદ હાઈકોર્ટે હોસ્પિટલોમાં આક્સિજનની આપૂર્તિ ન થવાથી કોવિડ-19 દર્દીઓના મોતને અપરાધિક કૃત્ય ગણાવતા નરસંહાર ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે 'જેમના ઉપર સતત ઓક્સિજન સપ્લાયની જવાબદારી હતી તેવા લોકો આ નરસંહાર માટે જવાબદાર છે.'
May 5,2021, 7:43 AM IST
damoh
પાવર ઓફ અ કોમન મેન...જેણે DMની ગાડી અને ઓફિસનું ફર્નિચર જપ્ત કરાવી દીધુ
જિલ્લાના સૌથી મોટા પ્રશાસનિક ચીફ એટલે કે કલેક્ટરની ગાડી અને તેમની ઓફિસનું ફર્નિચર જપ્ત કરવામાં આવશે. આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટના આદેશ પર થશે.
Jan 24,2020, 8:09 AM IST
Unnao
VIDEO: DMએ અંગ્રેજી ટીચરને વાંચવાનું કહ્યું તો બોલ્યા-મારું અંગ્રેજી નબળું
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઉન્નાવ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક સરકારી પ્રાથમિક શાળામાં અચાનક પહોંચી ગયેલા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દેવેન્દ્રકુમાર પાંડેએ જ્યારે ત્યાં હાજર મહિલા શિક્ષકને અંગ્રેજીની ચોપડીમાંથી ચાર પાંચ લાઈન વાંચવાનું કહ્યું તો શિક્ષકના તો મોતીયા મરી ગયાં.
Nov 30,2019, 16:37 PM IST
લોકસભા ચૂંટણી 2019
પ.બંગાળમાં થયેલી હિંસા પર ચૂંટણી પંચની કાર્યવાહી, બાંકુરા DMને હટાવ્યા
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળના બાંકુરામાં મતદાન દરમિયાન થયેલી હિંસાના મામલે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે બાંકુરાના ડીએમને હટાવી દીધા છે.
May 13,2019, 8:10 AM IST
District magistrate
મહિલા કલેક્ટર એક એથલિટની જેમ દોડવા લાગ્યા, હતો CM યોગીનો બંદોબસ્ત
જિલ્લાનાં વિકાસ કાર્યો અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આવેલા મુખ્યમંત્રીના બંદોબસ્તમાં કલેક્ટર એથલિટની જેમ દોડતા જોવા મળ્યા હતા
Nov 29,2018, 23:37 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી