हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
due
Due News
due
એક VIRAL VIDEO ના કારણે સરકાર ભોંઠી પડી રહી છે, POLICE લાજવાના બદલે ગાજી રહી છે
ગુજરાતમાં કથિત રીતે દારૂબંધી છે. જો કે રાજકોટ જેતપુરના ગુંદાળા ગામ પાસે દારૂ ભરેલ કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. જો કે આ ગાડી અથડાયા બાદ તેમાં ભરેલો દારૂનો મોટો જથ્થો અકસ્માત બાદ રોડ પર વેરણ છેરણ થઇ ગયો હતો. ડ્રાઇવર દારૂ ભરેલ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જેના પગલે આસપાસના અને પસાર થઇ રહેલા લોકોએ અકસ્માત સ્થળ પર જોતા દારૂની બોટલો પડેલી દેખાતા. લોકોએ રિતસર દારૂની લૂંટ ચલાવી હતી. દારૂ લેવા માટે પડાપડી કરતા રોડ પર લૂંટાલૂંટ અને ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
Sep 19,2021, 23:23 PM IST
due
ગુજરાત સરકારની ઉત્તમ નીતિના કારણે આદિવાસીઓનો સ્થિર વિકાસ થયો છે: ગણપત વસાવા
રાજ્યના વનબંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવાના રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસોના આજે પ્રભાવક પરિણામો મળી રહ્યા છે. આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રીના અધ્યક્ષ સ્થાને ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક યોજાઇ હતી. આજે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક યોજાઇ હતી.
Aug 24,2021, 18:54 PM IST
Megh Kaher
મેઘ કહેર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદના કારણે ખેડૂતો આર્થિક રીતે ધોવાયા
રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં 4 દિવસમાં છુટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત આંકડાઓ અનુસાર રાજ્યમાં 134 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ તાપીના ઉચ્છલ અને ડાંગના સુબીરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં 129 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
Sep 20,2020, 23:37 PM IST
Shrey hospital scandal
શ્રેય હોસ્પિટલકાંડ: ડિજિટલ લોક હોવાથી ICU ગેસ ચેમ્બર બની ગયું,લોકો તડપી તડપીને મર્યા
શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે કોરોનાનાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને 8 નોર્દોષનાં મોત નિપજ્યાં હતા. આઇસીયુ વોર્ડનો દરવાજો ડિજિટલ લોક કરાયું હતું. જેથી ફિંગર પ્રિન્ટ વગર કોઇ અંદર બહાર જઇ ન શકે તેવી વ્યવસ્થા હતી. જેથી હાલ તો આ અંગે પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) આ મુદ્દે ઘટના પાછળના કારણ શોધી રહ્યા છે.
Aug 6,2020, 17:01 PM IST
uk mosques
LOCK DOWN: આર્થિક સંકટમાં બ્રિટનની મસ્જીદો, હંમેશા માટે થઇ શકે છે બંધ
કોરોના મહામારી ( Corona Virus) ને પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વનાં તમામ દેશોમાં લોકડાઉન જેવા કડક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ચુકી છે. એવામાં પ્રોફેશનલ લોકોની સાથે સાથે ધાર્મિક સંસ્થાઓના ભવિષ્ય પર પણ ખતરો આવી રહ્યો છે. બ્રિટન (UK) ની મુસ્લિમ કાઉન્સિલના મહાસચિવ હારુન ખાનનું કહેવું છે કે, જો ઝડપથી સ્થિતી નહી સુધરે તો દેશની તમામ મસ્જિદો હંમેશા માટે બંધ કરવાની સ્થિતી પણ આવી શકે છે. એક ઇન્ટરવ્યું દરમિયાન તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, મસ્જિદોને ઘણુ નુકસાન પહોંચ્યું છે. મોટા ભાગની મસ્જિદો ચેરિટેબલ સંસ્થાઓ સ્વરૂપે સંચાલિત થાય છે. આ સંસ્થાઓ મોટે ભાગે દાન પર જ નભતી હોય છે. દાન ઘટી જવાનાં કારણે આ સંસ્થાઓ પર પણ હાલ સવાલ ઉભો થયો છે.
Apr 24,2020, 19:06 PM IST
Trending news
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં