e rupi

Digital Payment: શું છે E-RUPI, જેનાથી ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વિના પૈસા ટ્રાન્સફર થઈ જશે, PM Modi એ કરાવી શરૂઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ E-RUPI નામના ડિજિટલ પેમેન્ટ સોલ્યુશનને લોન્ચ કર્યું. આ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી હવે ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વિના પેમેન્ટ કરી શકાશે.

Aug 2, 2021, 09:38 PM IST

PM મોદીએ e-RUPI લોન્ચ કર્યું, હવે કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશો

પીએમ નરેન્દ્ર મોદીએ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ e-RUPI ને લોન્ચ કરી. e-RUPI ડિજિટલ ચૂકવણીનું પ્લેટફોર્મ છે. તેના દ્વારા લાભાર્થીઓને સીધો ફાયદો પહોંચશે. 

Aug 2, 2021, 05:05 PM IST

PM Modi ડિજિટલ પેમેન્ટ માટે e-RUPI ની કરશે શરૂઆત, જાણો તેના વિશે

e-RUPI એ ડિજિટલ (Digital) ચૂકવણી માટેનું કૅશલેસ અને કોન્ટેક્ટલેસ સાધન છે. તે એક QR કોડ અથવા SMS સ્ટ્રીંગ આધારિત ઇ-વાઉચર હોય છે, જે લાભાર્થીના મોબાઇલ (Mobile) પર મોકલવામાં આવે છે.

Aug 1, 2021, 01:55 PM IST