Earns millions of rupees News

VAPI ના ખેડૂતની અનોખી ખેતી, હવામાન ગમે તેવું હોય તેને થાય છે લાખો રૂપિયાની કમાણી
વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી કેરીના પાકમાં ખેડૂતો વ્યાપક નુકસાન સહન કરતા આવ્યા છે. ચાલુ સીઝનમાં પણ વલસાડ જિલ્લામાં  માંડ 20 થી  25  ટકા કેરીનો પાક જ આંબાવાડીઓમાં બચ્યો છે. એવા સમયે વલસાડ જિલ્લાના નામધા ગામના પ્રગતિશીલ ખેડૂતોએ નવતર  પ્રયોગ હાથ ધર્યો  છે. જેથી ખેડૂતો કેરીના પાકમાં થતાં તમામ પ્રકારની નુકસાનથી બચી શકે છે. આ પ્રયોગથી ખેડૂતો આ વર્ષે કેરીનો મબલખ પાક લઈ રહ્યા છે. આવો જાણીએ એવો શું પ્રયોગ કર્યો છે. જેથી બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદથી પણ કેરીના પાકને રક્ષણ મળ્યું છે. તેમની  વાડીઓમાં કેરીનો મબલખ પાક આંબા ઉપર ઝૂલી રહ્યો છે. 
May 29,2022, 21:13 PM IST

Trending news