हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
EPFO subscribers
Epfo subscribers News
EPFO
નિવૃતિ પછી કેવી રીતે 18,857 રૂપિયાનું પેન્શન મળશે, જાણો એક ક્લિક પર
EPFO pension scheme: EPF અધિનિયમની કલમ 6A અંતર્ગત 1995માં એક પેન્શન કાર્યક્રમની સ્થાપના કરવામાં આવી હતી. 1995ની કર્મચારી પેન્શન પ્રણાલી અનુસાર પેન્શન યોજનામાં 8.33 ટકા સંસ્થા દ્વારા આપવામાં આવશે. મહત્તમ માસક પેન્શન 5000 રૂપિયા કે EPS-95 દ્વારા 6000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.
Mar 2,2023, 18:01 PM IST
EPFO
EPFO કર્મચારીઓને મોટી ભેટ, હવે વધુ મળશે પેન્શન, જાણો શું છે ગાઈડલાઈન
EPFO EPS Guidelines 2023: ઈપીએફઓએ એક કાર્યાલય આદેશમાં પોતાના ફિલ્ડ કાર્યાલયો દ્વારા 'સંયુક્ત વિકલ્પ ફોર્મ'ને પહોંચી વળવા અંગે જાણકારી આપી હતી. ઈપીએફઓએ કહ્યું કે એક સુવિધા આપવામાં આવશે જેના માટે જલદી યુઆરએલ (યુનિક રિસોર્સ લોકેશન) જણાવવામાં આવશે.
Feb 21,2023, 10:50 AM IST
EPFO
મોટો ઝટકો! EPFOના વ્યાજ દરમાં સૌથી મોટા ઘટાડો, છેલ્લા 40 વર્ષના તળિયે પહોંચ્યો
સૂત્રો દ્વારા આ માહિતી મળી છે.. એટલું જ નહીં, તમને જણાવી દઈએ કે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પર વ્યાજ ચાર દાયકાના સૌથી નીચા સ્તરે આવી ગયું છે. અગાઉ 1977-78 પછી સૌથી નીચો રેટ છે, જ્યારે EPF વ્યાજ દર 8 ટકા હતો.
Mar 12,2022, 14:53 PM IST
epfo account
શું તમારું પણ છે EPFO માં ખાતુ..? તો વધી શકે છે તમારી કમાણી, આજે લેવાશે મોટો નિર્ણય!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક 20 નવેમ્બરે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો પર વિચારણા થવાની છે. બેઠકનો મુખ્ય એજન્ડા પેન્શનની લઘુત્તમ રકમ વધારવાનો અને વ્યાજ દરો અંગે નિર્ણય લેવાનો છે.
Nov 20,2021, 8:34 AM IST
EPFO
EPFO સબ્સ્ક્રાઇબર્સ માટે ખુશખબર! વધી શકે છે તમારી કમાણી, જાણો શું છે પ્લાન?
Nov 9,2021, 16:33 PM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો