हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
extradition
Extradition News
Nirav Modi
Nirav Modi ને બ્રિટનની કોર્ટમાંથી મળ્યો ઝટકો, ભારત લાવવાનો રસ્તો સાફ
UK High Court: નીરવ મોદીને બ્રિટનની હાઇકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે તેની અપીલ નકારી કાઢતાં તેને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો.
Nov 9,2022, 17:33 PM IST
વિજય માલ્યા
જો આજે વિજય માલ્યાની અરજી કોર્ટ નકારે તો 28 દિવસમાં લાવી શકાય છે ભારત!
ભાગેડુ દારૂના કારોબારી વિજય માલ્યાની અપીલ પર લંડનની કોર્ટમાં આજે ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે સુનાવણી થશે. જો આ સુનાવણી દરમિયાન કોર્ટ માલ્યાને ઇગ્લેન્ડમાં રહેવાની પરવાનગી આપતી નથી તો તેને 28 દિવસની અંદર પ્રત્યાર્પણ કરવામાં આવશે.
Jul 2,2019, 14:23 PM IST
નીરવ મોદી
નીરવ મોદીને ભારત લાવવાના પ્રયત્નો તેજ
PNB કૌભાંડના ભાગેડુ આરોપી નીરવ મોદીને ભારત લાવવાના પ્રયત્નો વધારી દેવામાં આવ્યા છે. 29 માર્ચે નીરવ મોદી મામલે સુનાવણી કરવામાં આવશે. જેને લઇ ઇડીના અધિકારીઓ લંડન જવાના છે. તો આ અગાઉ ભાગેડુ હીરાનો વેપારી નીરવ મોદીના વકીલ તેની મુક્તી માટે શુક્રવારે બીજીવાર આદેવન આપશે. આ મામલે તે દિવસે લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે. મોદી 2 અરબ ડોલરની છેતરપીંડી તથા મની લોન્ડ્રીંગ મામલે ભારતમાં વોન્ટેડ છે.
Mar 27,2019, 12:36 PM IST
United kingdom
નીરવ મોદી પર લટકતી ધરપકડની તલવાર, લંડન કોર્ટમાં પહોંચ્યો પ્રત્યાર્પણનો કેસ
ભારતથી ભાગેલ હીરા વેપારી નીરવ મોદી હાલના સમયે લંડનમાં ખુલ્લામાં ફરી રહ્યો છે અને વૈભવી જીવન પણ જીવી રહ્યો છે
Mar 9,2019, 21:50 PM IST
United kingdom
નીરવ અને નરેન્દ્ર મોદી ભાઇઓ, બંન્ને વચ્ચે અનેક સમાનતાઓ: રાહુલ ગાંધી
લંડનના ભાગેડુ વેપારી નીરવ મોદીની હાજરીના સમાચાર બાદ ફરીથી આ મુદ્દે રાજકીય ધમાસાણ ચાલુ થઇ ચુક્યું છે
Mar 9,2019, 20:48 PM IST
નીરવ મોદી
હાં...અમને ખબર છે નીરવ મોદી લંડનમાં છે: વિદેશ મંત્રાલય
પીએનબી કૌભાંડ મામલે આરોપી ભાગેડૂ હીરાના બિઝનેસમેન નીરવ મોદીને લંડનમાં જોવા મળ્યા છે. મીડિયા અહેવાલ બાદ ભારતના વિદેશ મંત્રલાયે પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. શનિવારે (3 માર્ચ)ના રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને ખબર છે નીરવ મોદી લંડનમાં છે, એટલા માટે અમે બ્રિટન પાસે નીરવ મોદીના પ્રર્ત્યપણની માંગી કરી છે. તેમણે કહ્યું કે ભારતને હજુ સુધી પ્રર્ત્યપણને લઇને કોઇ જવાબ મળ્યો નથી.
Mar 9,2019, 14:09 PM IST
વિજય માલ્યા
બ્રિટને પ્રત્યાર્પણની મંજૂરી આપી દેતા ભાગેડુ માલ્યા હચમચી ગયો
ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ બ્રિટન દ્વારા ભારતને પોતાના પ્રત્યાર્પણના આદેશ પર સાઈન કરાયા બાદ ગણતરીના કલાકોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે અપીલની પ્રક્રિયા શરૂ કરશે. બ્રિટનના ગૃહ મંત્રી સાજિદ જાવીદે માલ્યાને મોટો આંચકો આપતા તેને ભારતના પ્રત્યાર્પણ કરવાના આદેશ આપી દીધા છે. ત્યારબાદ માલ્યાએ આ જવાબ આપ્યો. માલ્યા પાસે બ્રિટનની હાઈકોર્ટમાં અપીલની મંજૂરી મેળવવા માટે ચાર ફેબ્રુઆરી સુધીનો 14 દિવસનો સમય છે. માલ્યાએ એક ટ્વિટમાં કહ્યું કે તે પોતાના પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધ અપીલની પ્રક્રિયા શરૂ કરશે.
Feb 5,2019, 8:10 AM IST
વિજય માલ્યા
ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને બ્રિટને આપી મંજૂરી,સરકારની મોટી સફળતા
Feb 4,2019, 21:55 PM IST
ક્રશ્ચિયન મિશેલ
4 વર્ષમાં ભારતે પકડ્યા 16 ભાગેડુ આરોપીઓ, હવે માલ્યા અને મોદીનો વારો
ભાગેડુ આરોપીઓને ભારત લાવવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો સતત ચાલી રહ્યાં છે. ગત ચાર વર્ષોમાં 16 ભાગેડુ આરોપીઓને પરત ભારત લાવવામાં આવ્યા છે. 2018માં પાંચ ભાગેડુના પ્રત્યર્પણ કરી દેશ લાવવામાં આવ્યા છે.
Dec 29,2018, 20:38 PM IST
વિજય માલ્યા
વિદેશ મંત્રાલયનું મોટુ નિવેદન, માલ્યાને ભારત લાવવા માટે બ્રિટનના સંપર્કમાં
વિજય માલ્યા પર કથિત રૂપથી 9 હજાર કરોડ રૂપિયાની છેતરપંડી તથા મની લોડ્રિંગનો આરોપ છે. કોર્ટના નિર્ણયથી ભારતને માલ્યાને પરત લાવવા માટેના પ્રયાસોને તાકાત મળી છે.
Dec 20,2018, 23:28 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ