हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Financial Year 2018-19
Financial year 2018 19 News
બીએસએનએલ
બીએસએનએલને 12000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન
સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની સેવાઓને જ ખાસકરીને જોઇએ તો નાણાકીય વર્ષ 2018-19માં કંપનીનું નુકસાન 12,000 કરોડ રૂપિયા સુધી જઇ શકે છે. આ જાણકારી સત્તાવાર સૂત્રોએ આપી. બીએસએનએલના બોર્ડની બેઠક ફરી 16 એપ્રિલના રોજ થશે, જેમાં રોકાણની અન્ય યોજનાઓની સાથે-સાથે વાર્ષિક પરિણામોના વલણ પર ચર્ચા પણ થઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે 4 એપ્રિલના રોજ થયેલી બેઠકમાં માનવ સંસાધન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઇ. તેમણે કહ્યુંક એ જો સરકારી પ્રોજેક્ટ દ્વારા થયેલી આવકને ઉમેરી દેવામાં આવે તો પણ નુકસાનમાં સામાન્ય ઘટાડો આવી શકે છે.
Apr 9,2019, 9:48 AM IST
અમદાવાદ
ઇતિહાસમાં પ્રથમવાર AMCની પ્રોપટી ટેક્સની આવક કરોડોને પાર
નાણાંકીય વર્ષ 2018-19નો અંતિમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની કુલ આવક 1200 કરોડને પાર પહોંચી ગઇ છે. અને તેમાં પણ એએમસીના ઇતિહાસમા પ્રથમવાર પ્રોપર્ટી ટેક્સની આવક 950 કરોડને આંબી ગઇ છે. જ્યારે મોડીરાત સુધી ચાલનારી ટેક્સ કલેક્શનની કાર્યવાહીમાં પ્રોપર્ટી ટેક્સની આવકનો આંકડો 955 કરોડ સુધી પહોંચી શકે છે.
Mar 31,2019, 21:06 PM IST
Trending news
gujarat
ગુજરાતના નાગરિકો માટે ખુશીના સમાચાર, આ રીતે મેળવો 680થી વધુ સરકારી યોજનાઓની માહિતી
Farmers news
ખેડૂતનું ગજબ ભેજું, પથરાળ જમીનથી કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
Amla Shots
ઠંડીમાં સવારે વાસી મોઢે આમળા શોટ્સ પીવાથી થઈ શકે છે આ 5 ફાયદા, જાણો બનાવવાની રીત
BJP organization
ભાજપમાં મંડળ પ્રમુખોની વરણીમાં ડખા! અરવલ્લી જ નહી પરંતુ, રાજકોટ સામે આવ્યો આંતરકલહ
UTTAR PRADESH
50 કરોડની સંપત્તિ પર 3 પત્નીઓએ દાવો ઠોક્યો, બધા પાસે મેરેજ-ડેથ સર્ટિફિકેટ
security
ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષા! લિસ્ટમાં છે આ દિગ્ગજો
Ambedkar controversy
ટાંટિયા તોડી ફરી આરોપીઓનો નીકળ્યો વરઘોડો! પોલીસે સરભરા કરી ભણાવ્યો કાયદાનો પાઠ
Kanpur News
સેક્સ પિલ ખાઈને 7 કલાક શરીરસુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત, યુવાનીનો ઉન્માદ...
gujarat
'મારી દીકરીને ડ્રગ્સ અપાય છે, તેન બચાવો'! લાચાર પિતાએ હાઇકોર્ટમાં કરી હેબિયસ કૉર્પસ
Panchmukhi Rudraksha
Rudraksha: અકાળ મૃત્યુથી બચાવે છે પંચમુખી રુદ્રાક્ષ, જાણો મહિલાઓ પહેરી શકે કે નહીં ?