murder case of UP Khoda Colony watch video
UP Bridge Collapse: વળી પાછો એક નિર્માણધીન પુલ દુર્ઘટનાગ્રસ્ત થયો અને અનેક મજૂરોનો ભોગ લઈ ગયો. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં ઘટેલા આ ઘટનામાં બેતવા નદી પર બની રહેલા પુલનો એક મોટો હિસ્સો તૂટી પડ્યો જેણે ઓછામાં ઓછા 6 મજૂરોના ભોગ લીધા અને અનેક લોકો ઘાયલ પણ થયા છે.
Cockroach Janata Party: હાલ જો કોઈ પાર્ટીની સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચા હોય તો તે છે કોકરોચ જનતા પાર્ટી (CJP). હવે મુખ્તાર અંસારીના પુત્ર અને મઉના વિધાયક અબ્બાસ અંસારીએ પણ આ પાર્ટીનો ઉલ્લેખ કર્યો છે. શું તેઓ આગામી ચૂંટણી આ પાર્ટીના ચિન્હ પર લડશે? જાણો તેમણે શું કહ્યું.
Uttar Pradesh Heavy Rain News: એક બાજુ જ્યાં ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી છે અને હિટવેવ લોકોને હેરાન પરેશાન કરી રહી છે. લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે. યુપીમાં બુધવારે ભારે આંધી તોફાન સાથે વરસાદ પડતા 100 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા.
UP Government Ban On Smart Meter : ઉત્તર પ્રદેશમાં સ્માર્ટ મીટરને લઈને વધતા વિવાદ અને વિરોધ પ્રદર્શનની વચ્ચે વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (UPPCL) એ પ્રદેશમાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ત્યા સુધી યથાવત રહેશે, જ્યા સુધી ટેકનિકલ કમિટિ પોતાનો રિપોર્ટ વહીવટી તંત્રને સોપતી નથી.
Fire in Lucknow: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આગની એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં 1000થી વધુ ઝૂંપડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. ગેસ સિલિન્ડર અને પાર્ક કરેલ બાઈકોની ફ્યુઅલ ટેન્કમાં એક પછી એક વિસ્ફોટ થવાને કારણે આખો વિસ્તાર ફફડી ઉઠ્યો. આગ આખી વસ્તીમાં પ્રસરી ગઈ છે.
લગ્ન પ્રસંગ એક એવા વિવાદમાં ફેરવાઈ ગયો કે બે પરિવારની ખુશીઓ વેરવિખેર થઈ ગઈ. લગ્ન બાદ સુહાગરાત પર પતિ અને પત્ની રૂમમાં ગયા અને પછી જે થયું તે કલ્પના બહાર હતું. ત્યારે એવો પણ સવાલ ઉઠે કે મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાનો શું અર્થ? જાણો આખરે શું છે મામલો.
girl climbed the tower for her lover up viral video
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે મહિલા મતદારોને આકર્ષવા માટે એક મોટી જાહેરાત કરી છે. અખિલેશ યાદવે કહ્યું છે કે જો તેમની પાર્ટી 2027માં સરકાર બનાવશે, તો તેઓ મહિલાઓને વાર્ષિક ₹40,000 પેન્શન આપશે.
ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું લિવરના કેન્સરથી અવસાન થયું છે. લિવરનું કેન્સર હાલ વકરી રહેલા કેન્સરોમાંથી એક છે. લિવરના કેન્સરના સામાન્ય લક્ષણો અને બચવા માટે શું કરવું જોઈએ તે પણ જાણો.
Blue Drum Horror: વળી પાછો એક વાદળી ડ્રમનો મામલો સામે આવ્યો. આ વખતે પણ તેમાંથી લાશના ટુકડાં મળ્યા, પરંતુ તે પતિ કે પત્નીના ઝઘડાનું પરિણામ નહતું પરંતુ એક પુત્રએ તેના પિતાની હત્યા કરીને ટુકડાં તેમાં ભરી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો. આખરે એક પુત્રએ પિતાની હત્યા કેમ કરી અને દીકરીને ખબર હતી છતાં તેણે કેમ છૂપાવ્યું?
GK : સવારે ઘરેથી ચાલતા નીકળો અને સાંજે વિદેશ પહોંચી જાવ. આ કોઈ ફિલ્મી કહાની નથી, પરંતુ ભારતના એક ખાસ રાજ્યની વાસ્તવિકતા છે. આ લેખમાં અમે તમને તે રાજ્ય વિશે જણાવીશું, જ્યાંથી તમે ચાલતા વિદેશ જઈ શકો છો.
Sasu-Jamai Love Story Twist: ઉત્તર પ્રદેશના અલીગઢના મડરાક વિસ્તારમાં આજથી 10 મહિના પહેલા એક ઘરમાં દીકરીના લગ્નની ધૂમ તૈયારીઓ થઈ રહી હતી અને અચાનક મહિલા ભાવિ જમાઈ સાથે ભાગી ગઈ. હવે તે જમાઈએ મહિલા પર બનેવી સાથે ભાગી જવાનો અને દગો કરવાનો આરોપ લગાવ્યો ત્યારે મહિલા પોતે સામે આવી છે અને આ સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કરી શું કહે છે તે ખાસ જાણો.
twist in aligarh sasu jamai love story watch video
Jamai Sasu Love Story: ખરેખર ઘોર કળિયુગ છે. એક માતા જે પહેલા દીકરીના અરમાનો પર પાણી ફેરવી ચૂકી છે અને હવે ભાવિ જમાઈ સાથે 10 મહિના રહ્યા બાદ બનેવી સાથે ભાગી ગઈ. રાહુલે એવો પણ આરોપ લગાવ્યો કે આ મહિલા ઘરમાંથી કેશ અને દાગીના લઈને ભાગી ગઈ છે. આખરે આ મામલો શું છે? વિગતવાર માહિતી જાણો.
man lost his life while playing an online game shocking case from Meerut
UP Property News: હાલ મોંઘવારીના સમયમાં પ્રોપર્ટી ખરીદવી એક મોટો પડકાર બની ગયું છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશની સરકારે પ્રોપર્ટી ખરીદી માટે એક નવો આદેશ બહાર પાડ્યો છે. જે મુજબ હવે સંપત્તિ ખરીદ વેચાણ માટે પાન કાર્ડ જરૂરી રહેશે. જાણો વિગતવાર માહિતી.
UP News : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે કહી રહ્યા છે, તાજનગરી આગ્રામાં તેનાથી પણ વધુ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા છે. એક મુસ્લિમ શખ્સે કમલાનગર વિસ્તારના હિંદુ પરિવારોનું જીવવું હરામ કરી દીધું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે લોકોને અહીં એક-એક દિવસ પસાર કરવો ભારે પડી રહ્યો છે. આખરે કંટાળીને તેઓએ ઘર છોડવાનો નિર્ણય લીધો છે અને ઘરની બહાર 'મકાન વેચવાનું છે' તેવા પોસ્ટર લગાવી દીધા છે.
three sisters end their life watch shocking video
Crime News: ગેમિંગની લતે 3 સગીરાઓનો ભોગ લીધો? ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે હચમચી જશો. 3 સગીરાઓએ એક સાથે પડતું મૂક્યું. તેઓ કોઈ કોરિયન ગેમની આદી હોવાનું કહેવાય છે.
Crime News: યુપીના પ્રયાગરાજના કીડગંજ વિસ્તારમાં મહિલા આઈપીએસ અધિકારીનું ઘર ભાડે આપ્યું હતું અને એ ઘરમાં કથિત સેક્સ રેકેટનો ખુલાસો થતા હડકંપ મચી ગયો છે. વિગતો જાણી ચોંકી જશો.
કોઈ પણ લગ્ન થાય ત્યારે તેની તૈયારીઓ અનેક મહિનાઓથી થતી હોય છે. લગ્ન માત્ર બે વ્યક્તિ વચ્ચે નહીં પરંતુ બે પરિવાર વચ્ચેનો સંબંધ હોય છે. પરંતુ આ એક એવા લગ્ન છે જે ગણતરીની પળોમાં તૂટી ગયા. આખરે એવું તે શું થયું?