हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
George fernandes
George fernandes News
કટોકટી
ઓળખ્યા આ દિગ્ગજ નેતાને?... જેમની આ તસવીર વગર કટોકટીનો ઉલ્લેખ અધૂરો
આજના જ દિવસે 1975માં ધોમધખતા તાપમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે અલાહાબાદ હાઈકોર્ટના એક ચૂકાદા બાદ દેશમાં કટોકટી લાદવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ આજનો આ દિવસ ઈતિહાસના પન્ને નોંધાઈ ગયો. આજે દેશ કટોકટીને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એ દોરને યાદ કરતી એક ટ્વીટ કરી છે, પરંતુ કટોકટીની યાદ દેશના પૂર્વ રક્ષામંત્રી અને દિવંગત સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિસની સાંકળોવાળા હાથની તસવીરને યાદ કર્યા વગર અધૂરી રહે છે.
Jun 25,2019, 13:19 PM IST
Nitish Kumar
જ્યોર્જ ફર્નાન્ડીઝની હથકડી વાળી મુર્તિ થશે સ્થાપિત,નીતીશ કુમારની જાહેરાત
મુજફ્ફરપુરમાં જ્યોર્જ ફર્નાન્ડીઝની હથકડીવાળી મુર્તિ સ્થાપીત કરવામાં આવશે
Feb 8,2019, 22:15 PM IST
જ્યોર્જ ફર્નાન્ડીઝ
જ્યોર્જ ફર્નાન્ડીઝે કટોકટીમાં ઇન્દિરાના નાકમાં કર્યુ હતું દમ
જ્યોર્જ ફર્નાન્ડીઝ (George fernandes)ના નિધનની સાથે જ ભારતીય રાજનીતિએ એક મહાન સમાજવાદી નેતા ગુમાવ્યા છે. પોતાના રાજકીય જીવનમાં મોટાભાગે વિરોધ-પ્રદર્શન અને જનતાની લડાઇ લડતા આ નેતા સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ છે.
Jan 29,2019, 16:51 PM IST
જ્યોર્જ ફર્નાન્ડીઝ
દિવાલ પર સોનિયા ગાંધીની તસવીર જોઈને ભડક્યા હતા જ્યોર્જ ફર્નાન્ડીઝ
વર્ષ 2011માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તે સમયે પૂર્વ રક્ષા મંત્રી અને જનતા દળ યુનાઈટેડના નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝ સક્રિય રાજનીતિનો ભાગ રહ્યા હતા. તે સમયે દિલ્હીના કોસ્ટીટ્યુટશનલ ક્લબમાં થયેલ કાર્યક્રમમાં પહોંચેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ દિવાલ પર લાગેલી સોનિયા ગાંધીની તસવીર જોઈને ભડકી ગયા હતા. તેઓ એટલી હદે ભડક્યા કે, નહેરુ ખાનદાને લૂટેરું ગણાવ્યા હતા. મીડિયા રિપોર્ટસ મુજબ, તે સમયે જ્યોર્જ ફર્નાન્ડીઝે કહ્યું કે, મને લાગે છે કે, કોઈ ગુલામે આ કામ કર્યું છે. શું આ લોકોએ દેશને ખરીદી લીધો છે. શું નહેરુ ખાનદાન, શું ખાનદાન છે, લૂંટપાટવાળો... આ તસવીરને અહીંથી હટાવી લેવી જોઈએ. કયા આધાર પર આ તસવીર અહી લગાવવામાં આવી છે. તે ગોરી છે એટલા માટે.
Jan 29,2019, 11:20 AM IST
જ્યોર્જ ફર્નાન્ડીઝ
પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝનું સ્વાઈન ફ્લુથી મોત
પૂર્વ રક્ષામંત્રી અને મહાન સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝનું 88 વર્ષની ઉંમરમાં મંગળવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અલ્ઝાઈમરથી પીડિત હોવાને કારણે તેઓ લાંબા સમયથી પથારીમાં જ રહ્યા હતા.
Jan 29,2019, 10:32 AM IST
Trending news
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ
gujarat
ઘરે મોબાઈલ લેવા જતા મળ્યું મોત! કારમાં અચાનક બ્લાસ્ટ થતા સુરતી વેપારી જીવતો ભડથું!
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
gujarat
અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા
gujarat
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
gujarat
'શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
FSI
સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, ઘર ખરીદવું પડશે મોંઘુ
aai junior assistant recruitment
Sarkar Naukri: 10મું પછી કર્યો છે આ અભ્યાસ.. તો દર મહિને મળશે 92000 રૂપિયાના પગાર
Garuda Puran
મૃત વ્યક્તિના મોંઢામા શા માટે મૂકવામાં આવે છે સોનું? 90 ટકા લોકો નથી જાણતા સાચો જવાબ
Interesting
ગુજરાતના પટોળા-બાંધણીએ વિશ્વભરના લોકો મોહિત, જાણો શા માટે થાય છે લાખોની કિંમત?