nitish kumar

દાવપેચ: અચાનક જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ શા માટે થઈ?

જાતિ આધારિત વસ્તી ગણતરીના (Caste Based Census) સમર્થનમાં તેના અભિયાનને આગળ ધપાવતા, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના (Nitish Kumar) નેતૃત્વમાં રાજ્યના 10 પક્ષોના પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (Narendra Modi) મળ્યા

Aug 23, 2021, 07:14 PM IST

Caste-based census: જાતિગત વસ્તી ગણતરી મુદ્દે PM મોદીને મળ્યા બિહારના નેતાઓ, બેઠક બાદ નીતિશકુમારે આપ્યું આ નિવેદન

જાતિગત ગણતરી (Caste Census) ની માંગણીને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં 10 પક્ષોના 11 નેતાઓ સામેલ થયા હતા. બેઠક બાદ નીતિશકુમારે જણાવ્યું કે અમે જાતિગત ગણતરી પર અમારી વાત રજુ કરી અને પીએમ મોદીએ અમારી વાત સાંભળી. 

Aug 23, 2021, 12:14 PM IST

JDU નેતા ઉપેન્દ્ર કુશવાહાના નિવેદનથી બિહારમાં રાજકીય ગરમાવો, જાણો કોને કહ્યા PM મટીરીયલ

બિહારમાં ભાજપના (BJP) સહયોગી દળ જેડીયુ (JDU) નેતા ઉપેન્દ્ર કુશવાહાના (Upendra Kushwaha) હાલના નિવેદન બાદ બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે

Aug 1, 2021, 05:16 PM IST

Bihar Politics: સાંસદ લનન સિંહ બન્યા JDU ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, નીતીશ કુમારે વ્યક્ત કર્યો ઈતિહાસ

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નજીકના ગણાતા લલન સિંહને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આરસીપી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે. 

Jul 31, 2021, 06:23 PM IST

Bihar: અમલદારશાહીથી નારાજ નીતીશ સરકારમાં મંત્રી મદન સાહનીએ આપ્યું રાજીનામુ

મદન સાહનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, અમે લોકો વર્ષોથી તાનાશાની સહન કરી રહ્યાં છીએ, હવે તે સહન થઈ શકતી નથી. સાહનીએ કહ્યુ કે, તેથી અમે મન બનાવી લીધુ છે કે રાજીનામુની ઓફર કરી છે.

Jul 1, 2021, 07:46 PM IST

LJP માં વિવાદ પાછળ નીતીશ કુમારનો હાથ? જાણો ચિરાગના આરોપો પર શું બોલ્યા બિહારના CM

નીતીશ કુમારે મંગળવારે કહ્યુ, 'અમારી તેમાં કોઈ ભૂમિકા નથી. આ તેનો આંતરિક મામલો છે. તે (ચિરાગ પાસવાન) મારી વિરુદ્ધ પબ્લિસિટી માટે બોલે છે. 

Jun 22, 2021, 07:18 PM IST

Bihar Lockdown Extended: બિહારમાં લૉકડાઉન 25 મે સુધી લંબાવાયું, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Bihar Lockdown Extended: બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે સમીક્ષા બેઠક બાદ પ્રદેશમાં 25 મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. 

May 13, 2021, 04:27 PM IST

Coronavirus ના વધતા પ્રકોપને પગલે હવે આ રાજ્યમાં પણ 15મી મે સુધી લોકડાઉન જાહેર

દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ છે. કોરોનાના કુલ કેસ બે કરોડને પાર થઈ ગયા છે. દેશમાં હાલ 30 લાખથી વધુ એક્ટિવ કેસ છે. મહામારીના વધતા જોખમ વચ્ચે હવે બિહાર સરકારે 15મી મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. 

May 4, 2021, 01:06 PM IST

Bihar વિધાનસભામાં મર્યાદા ભૂલ્યો વિપક્ષ, હંગામા અને મારપીટના શરમજનક દ્રશ્યો આવ્યા સામે

બિહાર વિધાનસભાના ઈતિહાસમાં ક્યારેય આવું થયું નથી. વિપક્ષના ધારાસભ્યોએ ગૃહ અને ભવનમાં હંગામો મચાવ્યો હતો. વાત એટલી વધી ગઈ કે પટનાના ડીએમ અને એસપીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસને વિધાનસભામાં બોલાવવી પડી હતી. 

Mar 23, 2021, 11:19 PM IST

Bihar: 8 વર્ષ બાદ ઉપેન્દ્ર કુશવાહાની થઈ ઘર વાપસી, જાણો કેમ ગયા હતા નીતિશકુમારથી દૂર 

આખરે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકીને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા આજે જેડીયુના થઈ ગયા. આ સાથે જ લાંબા સમયથી ચાલી આવતી ઉથલપાથલનો પણ અંત થઈ ગયો. પાટનગર પટણામાં જેડીયુ ઓફિસમાં ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી RLSPનો આજે જેડીયુમાં વિલય કરી દીધો.

Mar 14, 2021, 03:42 PM IST

COVID19 vaccine: ગૃહમંત્રી અમિત શાહે મેદાંતા હોસ્પિટલમાં લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ

ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah) ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. 

Mar 1, 2021, 08:00 PM IST

Corona vaccination: ઉપરાષ્ટ્રપતિ, નીતીશ કુમાર, નવીન પટનાયક, શરદ પવાર સહિત અનેક નેતાઓએ લીધી વેક્સિન

સોમવારે સામાન્ય જનતા માટે કોરોના રસીકરણ (Corona vaccination) ની શરૂઆત થઈ છે. તે માટે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકો પાત્ર હશે. રસીકરણ માટે કો-વિન 2.0 પોર્ટલ અને આરોગ્ય સેતુએપ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
 

Mar 1, 2021, 04:32 PM IST

Bihar: નીતીશ કુમારે કરી વિભાગોની ફાળવણી, શાહનવાઝ હુસૈનને મળી મોટી જવાબદારી

આ સિવાય જેડીયૂના શ્રવણ કુમારને ગ્રામીણ વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. તો મદન સહનીને સમાજ કલ્યાણ વિભાગ સોંપવામાં આવ્યો છે. પ્રમોદ કુમારને શેરડી ઉદ્યોગ વિભાગ અને સમ્રાટ ચૌધરીને પંચાયતી રાજ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. 

Feb 9, 2021, 04:24 PM IST

Bihar: કેબિનેટનું વિસ્તરણ, શાહનવાઝ હુસૈન બન્યા મંત્રી, અભિનેતા સુશાંતના ભાઈને પણ મળી જગ્યા

બિહાર (Bihar) માં નવી સરકાર બન્યાના ત્રણ મહિના બાદ આજે પહેલીવાર મુખ્યમંત્રી નીતિશકુમારે (Nitish Kumar)  પોતાની કેબિનેટનું વિસ્તરણ કર્યું. આ કેબિનેટ વિસ્તરણમાં ભાજપના 9, અને જેડીયુના 8 નેતાઓએ મંત્રીપદના શપથ લીધા.

Feb 9, 2021, 02:12 PM IST

Bihar Cabinet Expansion: કાલે નીતીશ મંત્રીમંડળનું વિસ્તરણ, શાહનવાઝ હુસૈન સહિત આ લોકો બની શકે છે મંત્રી

બિહારમાં 9 ફેબ્રુઆરીએ લાંબા સમય બાદ નીતીશ કેબિનેટનો વિસ્તાર થવાનો છે. તે જાણવા મળી રહ્યું છે કે મંત્રીમંડળ વિસ્તારમાં નવા ચહેરાની સાથે જેડીયૂમાં સામેલ થયેલા બીએસપીના મોહમ્મદ જમાં ખાન અને એનડીએ સરકારને સમર્થન આપનાર અપક્ષ ઉમેદવાર સુમિત સિંહને પણ સ્થાન આપવામાં આવી શકે છે. 
 

Feb 8, 2021, 08:31 PM IST

Govt Job Notification: 'સરકાર વિરૂદ્ધ કર્યું વિરોધ-પ્રદર્શન તો નહી મળે નોકરી'

ડીજીપી એસકે સિંઘલ તરફ્થી જાહેર કરવામાં આવેલા આ ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કોન્ટ્રાક્ટ, સરકારી નોકરી, હથિયારનું લાઇસન્સ અને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશન રિપોર્ટ લેવો જરૂરી છે.

Feb 3, 2021, 09:18 PM IST

JDUમાં મોટો ફેરફાર, નીતીશ કુમારના સ્થાને આરસીપી સિંહ બન્યા રાષ્ટ્રીય અધ્યક્ષ

રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નીતીશ કુમારે કહ્યુ કે, એક સાથે બે પદ સંભાળવા સરળ નથી. 

Dec 27, 2020, 04:19 PM IST

Bihar: બધાને ફ્રી કોરોના વેક્સિન, 20 લાખ નોકરી, ચૂંટણી વાયદાને કેબિનેટની મંજૂરી

નીતીશ સરકારની કેબિનેટની બેઠકમાં મંગળવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા જે અંતર્ગત ચૂંટણી દરમિયાન ભાજપના બે મોટા વાયદાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. તેમાં ફ્રી કોરોના વેક્સિન અને 19 લાખ લોકોનો રોજગાર આપવાના મુદ્દા સામેલ છે. 
 

Dec 15, 2020, 09:32 PM IST

નીતીશ સરકારે શપથ ગ્રહણ કર્યા, ભાજપના 7, JDUના 5, VIP-HAMમાંથી એક-એક મંત્રી

નીતીશ કુમારે 7મી વખસ સીએમ પદના શપથ લીધા છે. રાજભવનમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણે તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. નીતીશ કુમારની સાથે 14 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા છે.

Nov 16, 2020, 06:34 PM IST

બિહારમાં બે ઉપમુખ્યમંત્રી પદનો ફોર્મૂલા: તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી વિશે જાણો બધું જ

આ વખતે બિહારમાં તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી  (Renu Devi)ને ઉપ મુખ્યમંત્રી પદ માટે સિલેક્ટ કરવામાં આવ્યા. આવો અમે તમને જણાવીએ બંને નેતાઓ વિશે. જેમના વિશે સામાન્ય લોકો ખૂબ ઓછું જાણે છે. 

Nov 16, 2020, 12:35 PM IST