हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MI
SRH
174/ 3
(17.2)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Group Captain Varun Singh
Group captain varun singh News
Group Captain Varun Singh
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન, જાણો કોણ કોણ છે તેમના પરિવારમાં; આ તસવીરો વાયરલ
તમિલનાડુના કુન્નૂર પાસે થયેલા હેલીકોપ્ટર ક્રેશમાં ઘયાલ થયેલા કેપ્ટન વરૂણ સિંહનું નિધન થયું છે. તેમની બેંગલુરૂની કમાન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે, વરૂણ સિંહને વધુ સારવાર માટે તમિલનાડુના વેલિંગટનથી બેંગલુરૂની કમાન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હતી.
Dec 15,2021, 16:41 PM IST
Group Captain Varun Singh
ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું નિધન, કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા હતા ઘાયલ
ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ શહીદ થયાં છે. તમિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં વરુણ સિંહ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સાથે હતાં. આ હેલિકોપ્ટરમાં સીડીએસના પત્ની સહિત કુલ 14 સભ્યો સવાર હતા. જે પૈકી દુર્ઘટનાના દિવસે જ 13 લોકોના નિધન થયા હતાં. જ્યારે આ દુર્ઘટનામાં જીવત એક માત્ર કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી હતી. જોકે, આજે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
Dec 15,2021, 13:07 PM IST
Chopper Crash
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સ્થિતિ નાજુક, લાઇફ સપોર્ટ સિસ્ટમ પર થઈ રહી છે સારવાર
Helicopter Crash: ગ્રુપ કેપ્ટનનું હાલમાં રાષ્ટ્રપતિએ અસાધારણ વીરતા કાર્ય માટે શૌર્ય ચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ સીડીએસ સહિત 13 લોકોના 8 ડિસેમ્બરે થયેલી દુર્ઘટનામાં નિધન થયા હતા.
Dec 14,2021, 22:46 PM IST
indian air force
કેવી છે વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સ્થિતિ, સામે આવી માહિતી
સેનાના સૂત્રો અનુસાર ગ્રુપ કેપ્ટન સિંહનું અત્યાર સુધી ત્રણવાર ઓપરેશન કરવામાં આવી ચુક્યુ છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહના પિતા કર્નલ (સેવાનિવૃત્ત) કેપી સિંહ પણ બેંગલુરૂ પહોંચી ચુક્યા છે.
Dec 11,2021, 18:48 PM IST
Trending news
IPL 2024
MI vs SRH: સૂર્યકુમારની વિસ્ફોટક સદી, સતત 4 હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સને મળી જીત
Gujarati News
'કુંભાણી વોટ કરવા જશે તો ગદ્દારીનું યોગ્ય વળતર અપાશે', જાણો કોણે આપી ધમકી
SEBI
સેબીએ બે SME કંપનીઓ પર કરી કાર્યવાહી, પ્રમોટર્સ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત
Rbi rule
EMI ભરવામાં આંખે પાણી આવી જાય છે? ચિંતા ન કરો, RBI નો આ નિયમ ખાસ જાણો
Sabarkantha
આ કાજુ કતરી તમારું ગળું ફાડી નાંખશે! જો પરિવારે ધ્યાન ન આપ્યુ હોય તો સર્જાત દુર્ઘટના
Loksabha election 2024
આવતીકાલે ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન, આ દિગ્ગજ નેતાઓના ભાગ્યનો થશે નિર્ણય
T20 World Cup 2024
ગજબ કહેવાય! ટી20 વર્લ્ડ કપ રમનારી આ ટીમમાં 2 ગુજ્જુ સહિત 3 ભારતીયો, 2 પાકિસ્તાની
gujarat
કોંગ્રેસના લોકસભા ઉમેદવારે ભાજપના નેતાને પગે લાગી લીધા આશીર્વાદ, આ તો જમી આવ્યા
Lok Sabha Election 2024
ગુજરાતની 10 બેઠકો પર છે સમગ્ર દેશની નજર, ભાજપ કોંગ્રેસના આ ધુરંધરો છે મેદાને
android apps
મોટા ખતરામાં કરોડો એન્ડ્રોઇડ યૂઝર્સ, કોઈ અન્ય કંટ્રોલ કરી શકે છે તમારો ફોન