ahmedabad police

પ્રેમીએ કહ્યું બાથરૂમ વાળો વીડિયો મસ્ત છે, SEX EDUCATION માટે વાયરલ કરવો પડશે અને...

અમદાવાદમાં યુવતીએ પ્રેમ સંબંધ રખવાનો ઇન્કાર કરતા પ્રેમીએ અશ્લીલ ફોટો વાયરલ કરવાનું કહીને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે  મહિલા પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપી પ્રેમીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.  પોલીસ કસ્ટડી દેખાતા આ યુવકનું નામ આકાશ અસર્ફિં છે. પરણિત હોવા છતાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેનું શારીરિક શોષણ કર્યું હતું. 

Jan 21, 2022, 08:15 PM IST

અમદાવાદ પોલીસ બની હાઈટેક; આરોપીની ક્રાઈમ કુંડળીથી લઈને તમામ ડેટા પોલીસને મળશે આંગળીના ટેરવે

ટેકનોલોજીનો વ્યાપ વધતા હવે પોલીસ વિભાગ પણ હાઈટેક બની રહ્યું છે. પોલીસ દ્વારા એક તરકસ નામની એપ્લીકેશન બનાવવામાં આવી છે. જે તમામ પોલીસ કર્મચારી અને અધિકારીઓને આપવામાં આવી છે.

Jan 20, 2022, 09:59 PM IST

અમદાવાદમાં 13 ભેંસની લૂંટ, પોલીસે બે લોકોની કરી ધરપકડ

અમદાવાદ પોલીસે ભેંસની લૂંટ ચલાવનાર બે લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ કુલ 13 ભેંસની લૂંટ ચલાવી હતી. જેમાંથી પોલીસે સાત ભેંસ કબજે કરી છે. 

Jan 19, 2022, 09:17 PM IST

એકના ડબલ કરવાની લાલચ આપી અનેક લોકોને છેતર્યા, પોલીસે આરોપી ભાઈ-બહેનની કરી ધરપકડ

ભાઈ-બહેને મળીને લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને 3 કરોડનો ચુનો લગાવી દીધો છે. આ બંને ભાઈ-બહેન સામાન્ય લોકોને મોટી-મોટી લાલચ આપીને તેની પાસે સ્કીમમાં રોકાણ કરાવતા હતા. 

Jan 19, 2022, 07:48 PM IST

Ahmedabad: મણિનગર પોલીસે કરી હાઈટેક ચોરની ધરપકડ, દિલ્હીથી પ્લેનમાં ચોરી કરવા આવતા હતા અમદાવાદ

મણિનગર પોલીસને મોટી સફળતા મળી છે. પ્લેનથી અમદાવાદ આવીને ચોરી કરતી ગેંગ ઝડપાય છે. પોલીતે મુદ્દામાલ સાથે આ ચોરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ચોરનું નામ ભારત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણ છે.

Jan 19, 2022, 06:47 PM IST

AHMEDABAD માં મહિલાની પાંચ વર્ષના પુત્ર સાથે આત્મહત્યા, કારણ જાણીને આશ્ચર્યથી ચોંકી ઉઠશો

શહેરના રિવરફ્રન્ટ પરથી પરિણીતાએ પોતાના 5 માસના દીકરા સાથે મોતને વ્હાલું કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગૃહકંકાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરતા પોલીસે પતિ સહિત સાસરિયા સામે દુષ્પ્રેરણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિવરફ્રન્ટ ફરી એક વખત આત્મહત્યા માટેનું હોટસ્પોટ સાબિત થયું છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતા મનીષા મારૂએ પોતાના 5 માસના માસૂમ પુત્ર ધ્રુવ સાથે જીવન ટૂંકાવ્યું છે. 

Jan 17, 2022, 10:44 PM IST

પોલીસની છાપ સુધારવા ગૃહમંત્રીનો મેગા પ્લાન, ટુંક સમયમાં POLICE વિભાગની થશે કાયાપલટ!

  • અમદાવાદમાંથી 39 લાખથી વધારેનો દારૂ મળ્યો...
  • સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચ સામે ઉઠી રહ્યા છે સવાલો...
  • આખા પોલીસ બેડામાં PI થી લઇને LRD સુધી બદલીઓની શક્યતાઓ સેવાઇ રહી છે...

Jan 17, 2022, 05:25 PM IST

દુકાન ખાલી કરવા જેવી સામાન્ય બાબતે આધેડની પાઇપના ફટકા મારી મારીને હત્યા

શહેરના સરદારનગર વિસ્તારમાં દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં આધેડની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. કુબેરનગરમાં આધેડની છ લોકોએ ભેગા મળી ક્રૂરતા પૂર્વક હત્યા નિપજાવી આરોપી ફરાર થયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા કાકા-ભત્રીજાની ધરપકડ કરી છે. 

Jan 15, 2022, 05:16 PM IST

અમદાવાદીઓ ટોળા કરીને ધાબા પર ઉત્તરાયણ ન કરતા, ગણતરીની મિનિટોમાં આવી જશે પોલીસ

  • આજે અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસ પૂર્વક ઉજવણી થશે
  • પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ રમાશે
  • કાઈપો છે.. લપેટ લપેટના નાદથી માહોલ સવારથી જ ગુંજી ઉઠ્યો

Jan 14, 2022, 07:42 AM IST

મહિલા મિત્રની જરૂરીયાત પૂરી કરવા માટે બેન્કમાં કરી ચોરી, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદના કાલુપુરમાં આવેલી વિજય-કો ઓપરેટિવ બેન્કમાં વર્ષના અંતિમ દિવસે 9 લાખથી વધુની ચોરીની ઘટના બની હતી. દરિયાપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બેન્ક ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. 

Jan 12, 2022, 04:18 PM IST

હવે અમદાવાદના દરેક પોલીસ સ્ટેશને હશે સાયબર નિષ્ણાંતો, આપવામાં આવી ખાસ ટ્રેનિંગ

સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હવે વધુ ટેક્નોસેવી બનશે. સાયબર સિક્યોર યુઝર નામના એક પ્રોગ્રામમાં 16 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટરોએ ભાગ લીધો હતો. જેમા એથીકલ હેકિંગથી લઈને વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ અને આઈ.મેકની સિસ્ટમને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકાય અને અને સાયબર અટેકથી કેવી રીતે બચી શકાય તેના માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 

Jan 11, 2022, 11:54 PM IST

લૂંટારાઓ ઘરના ધાબે બેઠા બેઠા ભાગ પાડતા હતા ત્યાં ક્રાઇમબ્રાંચ ત્રાટકી અને પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો

શહેરના ઇન્કમટેક્ષ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પર થયેલ ફાયરિંગ વીથ લૂંટના કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા. ચાર આરોપી પાસે લૂંટનો 74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે મહેસાણાના એક શખ્સે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ કરવા માટેની ટિપ આપી હતી. તે કાવતરું ઘડનાર તમામ લોકોની મુલાકાત જેલમાં થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. 

Jan 11, 2022, 05:23 PM IST

યુવકે પાડોશી યુવતીને કહ્યું, આજે તારો બર્થ ડે છે તો તને તારાઓનાં શહેરમાં લઇ જઇને સ્વર્ગની સફર કરાવું

* યુવકે મિત્રતા કેળવી ને પ્રેમજાળમાં ફસાવી
* કાલુપુર પોલીસે આરોપીની કરી ધરપકડ

Jan 11, 2022, 12:04 AM IST

AHMEDABAD માં ફિલ્મી સ્ટાઇલે લાખોની લૂંટ, આંગડીયા પેઢીના કર્મચારીને પગમાં ગોળી મારીને લૂંટી લેવાયા

અમદાવાદના એક આંગડીયા પેઢીના કર્મચારીને રાત્રી દરમિયાન લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો ઉસ્માનપુરા નજીક હોટલ હયાત પાસે લૂંટનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ગણતરીનાં સમયમાં આરોપીઓને પણ ઝડપી લીધા હતા. જો કે ચોંકાવનારી બાબત છે કે, લૂંટમાં ન માત્ર બંધુકનો ઉપયોગ થયો પરંતુ તેનો પ્રયોગ પણ કરવામાં આવ્યો. આંગડીયા પેઢીના કર્મચારીને પગમાં ગોળી મારીને લૂંટ ચલાવવામાં આવી.

Jan 10, 2022, 10:06 PM IST

પતિએ પોતાની પત્ની સાથે કર્યું એવું કામ કે પછી તો નણદોઇ સહિત આખા પરિવારની લાઇન લાગી...

* મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનની ચર્ચાસ્પદ ઘટના
* આરોપી રમજાન તવરને રાજસ્થાનના લાડનુંથી ઝડપી પાડ્યો
* આરોપી રમઝાનની ધરપકડ બાદ પોલીસે કસૂરવાર પતિની તપાસ હાથધરી
* ફરિયાદીએ રજૂ કરેલા ફોન રેકોર્ડિંગના આધારે નણદોઈની કરાઈ ધરપકડ
* ફરીયાદી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપી પતિ સબ્બીર હજુ ફરાર

Jan 9, 2022, 06:32 PM IST

પોલીસ કમિશ્નરનું જાહેરનામું ખાસ વાંચી લેજો નહી તો ઉતરાયણ પોલીસ સ્ટેશનમાં ઉજવવી પડશે

પોલીસ કોરોનાની કાર્યવાહી મૂકી ચાઈનીઝ દોરી અને તુક્કલ શોધતી જોવા મળશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડતા જ હવે પોલીસે ચાઈનીઝ દોરી વાપરનાર કે વેચનાર સામે કાર્યવાહી કરવાનું આદર્યું છે. જો કે ચાઇનિઝ દોરી ઘાતક હોવાની માહિતી પોલીસ સહિત તમામ તંત્રને છે પરંતુ કામ કરવાનું આવે ત્યારે પોલીસ શિસ્તનો હવાલો ટાંકી દેતી હોય છે. તેથી કમિશ્નર જાહેરનામું ન કરે ત્યાં સુધી પોલીસ માત્ર મુકદર્શક બની રહે છે. આ ઉપરાંત ઉતરાયણમાં ધાબા પર પણ ફરજીયાત માસ્ક પહેરવું પડશે. પોલીસ આ બાબતે પણ કાર્યવાહી કરશે. 

Jan 9, 2022, 05:54 PM IST

યુવતીઓના માતા પિતા સાવધાન: ઓનલાઇન ડિલિવરીના બહાને આવતો યુવાન એવું કરતો કે...

એક એવા ડિલિવરી બોયનો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે ઓનલાઇન ઓર્ડર કરતા પહેલા હજાર વખત વિચાર કરશો, કરતો હતો એવું કામ કે...

Jan 8, 2022, 05:10 PM IST

જાણીતી મીઠાઈ શોપ ભોગીલાલ મૂલચંદનું સિમકાર્ડ સ્વેપ કરી 75 લાખની ઠગાઈ કરનાર બે આરોપીની ધરપકડ

થોડા સમય પહેલા જ શહેરના કંદોઇ ભોગીલાલ મૂળચંદ નામના મીઠાઈના વેપારીનું સિમ સ્વેપ કરીને આરોપીઓએ ખાતામાંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જેની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ કરીને 2 આરોપીઓની ધરપકડ તો કરી છે. 

Jan 5, 2022, 08:07 PM IST

Corona: અમદાવાદ કોર્પોરેશને લીધો મોટો નિર્ણય, AMTS-BRTS બસ 50% ક્ષમતા સાથે ચાલશે

અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે શહેરમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે.
 

Jan 5, 2022, 06:25 PM IST

જે લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી તેને હવે પોલીસનો ફોન આવશે, AMCએ લીધો મહત્વનો નિર્ણય

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના સંક્રમણમાં જે ગતિએ વધારો થઈ રહ્યો છે, તેને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં એવા ઘણા લોકો છે જેણે હજુ સુધી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી. પરંતુ હવે જે લોકોએ વેક્સીનો બીજો ડોઝ લીધો નથી તેને રસી આપવા માટે મનપાએ મોટો નિર્ણય લીધો છે.
 

Jan 5, 2022, 04:38 PM IST