हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
international match
International match News
સુરત
24મી સપ્ટેમ્બરે સુરત શહેરમાં યોજાશે પ્રથમવાર ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ
સુરતમાં 24મી સપ્ટેમ્બરનો દિવસ મહત્વનો છે, કારણ કે શહેરના ઇતિહાસમાં પહેલી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ ટુર્નામેન્ટ મહિલા ક્રિકેટની છે, પરંતુ બે મહત્વની ટીમો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ ટી20 ડે-નાઈટ મેચ યોજાવવાની છે. ટી 20 ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ બન્ને ટીમના કેપ્ટન્સ અને કોચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
Sep 23,2019, 23:49 PM IST
લાલભાઇ કોન્ટ્રક્ટર સ્ટેડિયમ
ગુજરાતના આ શહેરમાં પણ રમાશે ઇન્ટરનેશલ ક્રિકેટ મેચ, BCCIએ આપી લીલીઝંડી
શહેરનું લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતુ રહ્યું છે. ત્યારે આ સ્ટેડિયમમાં પ્રથમ વખત ઇન્ટનેશનલ મેચ રમાવા જઇ રહી છે. મહિલા T20ની આગામી મેચ આ સ્ટેડિયમમાં યોજાશે ત્યારે સુરતીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. હાલ અહીં 8 હજાર જેટલા દર્શકો મેચ જોઇ શકે છે પરંતુ હવે 20 હજાર દર્શકો મેચ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Aug 17,2019, 22:44 PM IST
PAKWvsWIW
15 વર્ષ બાદ પાકિસ્તાનમાં યોજાશે આંતરરાષ્ટ્રીય મેચ
પાકિસ્તાન સાથે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમવા માટે વેસ્ટઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ બુધવારે કરાચી પહોંચી ગઈ છે. છેલ્લા 15 વર્ષમાં પ્રથમવાર છે કે, જ્યારે કોઈ ગેર-એશિયન મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે.
Jan 31,2019, 9:23 AM IST
Trending news
Delhi News
કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો, યુવકોએ માળા પહેરાવી થપ્પડ મારી, જુઓ Video
gautam gambhir
વિદેશી નહીં! ગૌતમ ગંભીર બની શકે છે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ, BCCI એ આપ્યા સંકેત
chardham yatra 2024
ચારધામ યાત્રા કરતાં લોકો થઈ જજો અલર્ટ, ભારે ભીડ થતાં પ્રશાસને બનાવી નવી એડવાઈઝરી
breaking news
આ શહેરમાં એવું તે શું બન્યું કે આજે રસ્તા પર વાહનો થવા લાગ્યા સ્લીપ! 15થી વધુને ઈજાઓ
SMALLCAP STOCKS
આ 5 સસ્તા સ્ટોકમાં આવ્યું તોફાન, 20% ટકા સુધી શેરના ભાવમાં આવ્યો ઉછાળો
Manthan
ગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, ખેડૂતોએ આપ્યા હતા રૂપિયા
Bharuch
એક સાથે 7 લોકો નર્મદામાં ડૂબ્યા, 6ના મૃતદેહ મળ્યા, આ કરુણાંતિકાનું રેસ્ક્યુ ઓપરેશન..
gujarat
હવે આવકના દાખલા માટે ગરમીમાં શેકાવું નહીં પડે! ગુજરાતના આ ધારાસભ્યની મહેનત રંગ લાવી
Ahmedabad
કરિયાણું લેવા આવેલી દિવ્યાંગ યુવતીને જોઈ 2 શખ્સોના મનમાં હવસ જાગી! માણ્યું શરીરસુખ
Suchitra
જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામ