हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kapil sibbal
Kapil sibbal News
Congress
કોંગ્રેસ અને રાહુલ ગાંધીથી નારાજ છે આ દિગ્ગજ કોંગ્રેસીઓ! 'ગુલામ' કેમ થવા માંગે આઝાદ?
ગુલામ નબી આઝાદે આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. તે જી-23 ગ્રૂપના મહત્વના સભ્ય હતા. પાર્ટી નેતૃત્વને પડકાર આપી રહેલ આ સમૂહના બાકી નેતાઓનું શું સ્ટેટસ છે?.
Sep 8,2022, 10:06 AM IST
Ashok Gehlot
હાર બાદ કોંગ્રેસમાં કકળાટ, અશોક ગેહલોતે કપિલ સિબ્બલ પર કર્યો પ્રહાર
કપિલ સિબ્બલની વાતો પર પોતાની પ્રતિક્રિયા આપતા અશોક ગેહલોતે કહ્યુ- કપિલ સિબ્બલ દેશના એક મોટા સન્માનિય વકીલ છે. જે લોકો કોંગ્રેસમાં આવે છે તેને સર્વોચ્ચ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડે છે, પરંતુ સિબ્બલની જેમ નહીં.
Mar 15,2022, 21:46 PM IST
Ahmedabad
ગુજરાત આવેલા કપિલ સિબ્બલનો બફાટ, ભાજપ સરકારમાં અસત્યની આંધી જોવા મળી
કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ આજે અમદાવાદના પ્રવાસે છે. તેમણે આજે ગાંધી જયંતી નિમિત્તે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જોકે, કોંગ્રેસના એકપણ પ્રદેશ નેતા કપિલ સિબ્બલ સાથે નજરે નથી પડ્યા ન હતા, જે બહુ જ ચોંકાવનારી બાબત હતી. આ મામલે તેમને સવાલ પૂછાતા તેમણે જવાબ આપ્યો ન હતો. જોકે, ગાંધી આશ્રમ પહોંચેલા કપિલ સિબ્બલે બફાટ કર્યો હતો.
Oct 2,2021, 13:09 PM IST
કોંગ્રેસ
કોંગ્રેસ નેતૃત્વ વિવાદ: રાજ્યસભા સાંસદ વિવેક બોલ્યા, અમે પરિવર્તનનાં વાહક, કાયર નથી
કોંગ્રેસ કાર્ય સમિચિની બેઠકમાં ફરીથી સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવ્યા છે. તેના સમર્થનમાં ઘણા નેતા છે તો કેટલા તેના વિરોધમાં છે. સોનિયા ગાંધીને પત્ર લખનાર નેતાઓમાંથી એક વિવેક તન્ખાએ પાર્ટીના બીજા જૂથ પર સવાલ ઉઠાવ્યો છે. કેટલાક લોકો ગાંધી પરિવારની જી હુજૂરી કરી રહ્યા છે તો કેટલાક નેતાઓ હજુ પણ પરિવર્તનની માંગ કરી રહ્યાં છે. તેમાં વિવેક તન્ખા પણ સામેલ છે. રાજ્યસભા સાંસદ વિવેક તન્ખાએ કહ્યું કે અમે બળવાખોર નથી, પરિવર્તનના વાહક થીએ કેમ કે, ઇતિહાસ બહાદુરને યાદ રાખે છે કાયરને નહીં.
Aug 25,2020, 14:55 PM IST
supreme court
પી. ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો, જુઓ હવે ક્યારે થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે મામલાને રજુ કર્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટમાં આ કેસની માહિતી આપી અને સમગ્ર મામલાની સુનાવણી સુધી ધરપકડ ન કરવાની અપીલ કરી હતી. પરંતુ જસ્ટિસ રમન્નાએ કોઈ પણ પ્રકારનો નિર્ણય આપવાનો ઈન્કાર કરી આ મામલાને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પાસે મોકલ્યો હતો.
Aug 21,2019, 18:30 PM IST
કપીલ સિબ્બલ
જુઓ કપીલ સિબ્બલની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત
રામમંદિર મુદ્દે ઝી 24 કલાક સાથે વાતચીત કરતા કપિલ સિબ્બલે જણાવ્યુ કે વિકાસના મુદ્દામાં ભાજપ નિષ્ફળ રહી છે એટલે રામમંદિરનો મુદ્દો ઉઠાવે છે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભાજપને રામમંદિરનો મુદ્દો યાદ આવે છે
Apr 19,2019, 17:05 PM IST
અયોધ્યા વિવાદ
રામ મંદિર પર કાયદો લાવે સરકાર, કોંગ્રેસ નથી રોકી રહી: સિબ્બલ
અયોધ્યા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી ટાળ્યા બાદ નેતાઓ અને અન્ય લોકોના નિવેદનો શરૂ થઇ ગયા હતા. મંગળવારે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ આ મેમલે તેમનું નિવેદન આપી ભાજપનો ઘેરાવો કર્યો હતો. તેમણે કહ્યું ‘ અયોધ્યા મામલે સુનાવણી કઇ તારીખે થવી જોઇએ તે કોર્ટ નક્કી કરશે. તે ભાજપ અથવા કોંગ્રેસ નક્કી કરશે નહી.
Oct 30,2018, 11:49 AM IST
Trending news
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય
share market
શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલન
lifestyle
Rakul Preet Singh Diet: રકુલ પ્રીત સિંહ જેવો જોઈએ છે 'લુક'? તો ફોલો કરો આ ડાયટ રૂટીન
13 number unlucky
શું છે 13 નંબરનું રહસ્ય? અમેરિકાના એક્સપર્ટે સમજાવ્યુ તેની પાછળનું વિજ્ઞાન
GUJARAT ELECTIONS 2022
મતદાર યાદીમા નામ નોંધાવવાનુ બાકી છે? ઉતાવળ કરજો, ગુજરાતમા આ 4 દિવસ યોજાશે ખાસ ઝુંબેશ
health
ધીરે ધીરે તમારા લિવરને ખરાબ કરી રહ્યા છે આ 4 ડ્રિંક્સ, શું તમે તો નથી પીતાને?
gujarat
રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જ
Job
દરેક નોકરીના ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે આ 5 સવાલ, જાણો સાચા જવાબ